• બંગ-ભંગ ચળવળ (સ્વદેશી ચળવળ) → 1905માં
• મુસ્લિમ લીગ → 1906માં
• કોંગ્રેસનું વિભાજન → 1907
• હોમરૂલ ચળવળ → 1916
• લખનૌ કરાર → ડિસેમ્બર 1916
• મોન્ટેગ ઘોષણા → 20 ઓગસ્ટ 1917
• ખિલાફત ચળવળ → 1919
• જલિયાવાલા બાગ હત્યાકાંડ → 13 એપ્રિલ 1919
• રોલેટ એક્ટ → 19 માર્ચ 1919
• અસહકાર ચળવળ → 1 ઓગસ્ટ 1920
• ચૌરી-ચૌરાની ઘટના → 5 ફેબ્રુઆરી 1922
• ભારતમાં સાયમન કમિશન → 3 ફેબ્રુઆરી 1928
• નેહરુ રિપોર્ટ → ઓગસ્ટ 1928
• બારડોલી સત્યાગ્રહ → ઓક્ટોબર 1928
• બીજી ગોળમેજી પરિષદ → 7 સપ્ટેમ્બર 1931
• સ્વતંત્રતા દિવસની ઘોષણા → 26 જાન્યુઆરી 1930
• મીઠાનો સત્યાગ્રહ → 12 માર્ચ 1930 થી 5 એપ્રિલ 1930
• સવિનય અસહકાર ચળવળ → 6 એપ્રિલ 1930
• પ્રથમ ગોળમેજી ચળવળ → 12 નવેમ્બર 1930
• ગાંધી-ઇર્વિન કરાર → 8 માર્ચ 1931
• પૂના કરાર → સપ્ટેમ્બર 1932
• ત્રીજી ગોળમેજી પરિષદ → 17 નવેમ્બર 1932
• ઓગસ્ટ ઠરાવ → 8 ઓગસ્ટ 1940
• ક્રિપ્સ મિશનની દરખાસ્ત → માર્ચ 1942
• કેબિનેટ મિશનનું આગમન → 24 માર્ચ 1946
• માઉન્ટબેટન યોજના → 3 જૂન 1947
• આઝાદી → 15 ઓગસ્ટ 1947
➖➖➖➖➖
[ 🚸પોલિસ કોન્સ્ટેબલ માટેનું તમામ મટીરીયલ/ પીડીએફ/ નોટ્સ , બધી જ અપડેટ માટે જોડાય જાવ👇 ]
https://t.me/gujpolice11










