GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️ Telegram channel photo

GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️

@gujpolice11Public Channel

#police constable #psi2026 🚨કોન્સ્ટેબલ/P.S.I ની તૈયારી કરવા માંગતા હોય એમના માટે સ્પેશિયલ ચેનલ....જોડાય...જવું🎉 👉JOIN NOW -> https://t.me/gujpolice11 ✓મટીરીયલ / PDF /નોટ્સ / કરંટ 🖊️ ✓પોલીસની તમામ અપડેટ્સ મૂકવામાં આવશે 📩Contact :- @uv11111 ( Gp )

એડલ્ટ 18+ગુજરાતીભારત

2.6k

Last views

19.5k (19,454 subscribers)
સભ્ય
—
Rating
20
Total Posts
Oct 21, 2026, 8:43 PM
અપડેટ થયેલ
Apr 4, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameGP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️
Username@gujpolice11
Categoryએડલ્ટ 18+
Languageગુજરાતી
Countryભારત
સભ્ય19,454
Channel TypePublic Channel
Created4 એપ્રિલ, 2026
Last Updated21 ઑક્ટો, 2026 • ગઈકાલે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#291395-219
ભાષા રેન્કિંગ
#107-1
શ્રેણી રેન્કિંગ
#11482-4

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 19.5K30 Days growth: -2291.2%
09/2209/2710/0210/0710/1210/1710/21
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
22:09:202619,683
23:09:202619,683
24:09:202619,683
25:09:202619,683
26:09:202619,683
27:09:202619,683
28:09:202619,683
29:09:202619,683
30:09:202619,683
01:10:202619,683
02:10:202619,683
03:10:202619,683
04:10:202619,683
05:10:202619,683
06:10:202619,683
07:10:202619,683
08:10:202619,683
09:10:202619,683
10:10:202619,683
11:10:202619,683
12:10:202619,683
13:10:202619,521
14:10:202619,521
15:10:202619,521
16:10:202619,521
17:10:202619,521
18:10:202619,521
19:10:202619,521
20:10:202619,521
21:10:202619,454
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:202615,287
Week of 06:04:202615,344
Week of 13:04:202615,566
Week of 20:04:202615,566
Week of 27:04:202616,447
Week of 04:05:202616,447
Week of 11:05:202617,350
Week of 18:05:202617,350
Week of 25:05:202617,350
Week of 01:06:202618,643
Week of 08:06:202618,643
Week of 15:06:202618,643
Week of 22:06:202618,643
Week of 29:06:202619,322
Week of 06:07:202619,322
Week of 13:07:202619,194
Week of 20:07:202619,194
Week of 27:07:202619,194
Week of 03:08:202619,067
Week of 10:08:202619,067
Week of 17:08:202619,537
Week of 24:08:202619,519
Week of 31:08:202619,519
Week of 07:09:202619,580
Week of 14:09:202619,683
Week of 21:09:202619,683
Week of 28:09:202619,683
Week of 05:10:202619,683
Week of 12:10:202619,521
Week of 19:10:202619,454
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 202616,447
May 202617,350
June 202619,322
July 202619,194
August 202619,519
September 202619,683
October 202619,454
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
202619,454

નવીનતમ પોસ્ટ્સ

*🦁ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ moke ટેસ્ટ સિરીઝ ( **બિલકુલ ફ્રી !😍)*
+ + +
વનપાલ / ફોરેસ્ટ ગાર્ડ All pYq ટેસ્ટ

ઉપલબ્ધ છે Saheb Pathshala એપ્લિકેશન પર

📲 એપ ડાઉનલોડ કરો.. 😇
🔗 https://play.google.com/store/apps/details?id=com.wpwlpc.rxyedj

⚠️ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરી લેવું...

નીચે મૂકેલ pdf જેવું મટીરિયલ મળશે 👇
( Daily ટોપિક મુજબ pdf નોટ્સ )
( Daily ટોપિક મુજબ MCQ )
2,610003
Photo1/2
🦁 પર્યાવરણ PYQs ટેસ્ટ સિરીઝ

▪️પર્યાવરણનાં ટોપીક મુજબ
▪️મોક ટેસ્ટ + PDF (બંને ફોર્મેટમાં)
▫️Fees : માત્ર 35/-

📲 Saheb Pathshala એપ ડાઉનલોડ કરો.
🔗 https://play.google.com/store/apps/details?id=com.wpwlpc.rxyedj

🎁 FREE : આપણી એપ્લિકેશન પર ફ્રીમાં Forest Test Series પણ ઉપલબ્ધ છે. જે FREE COURSE માં મળી રહેશે.
3,250004
પોલીસ ભરતી માં ૧ જગ્યા ખાલી રખાશે ભાવનગર ના transgender એ કરી હાઇકોર્ટ માં અરજી... અરજી ની સુનાવણી ના થાય ત્યાં સુધી ૧ જગ્યા ખાલી રાખવા હાઇકોર્ટ નો આદેશ
5,5900059
⭐ FREE: ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ - 09

▪️કુલ પ્રશ્નો : 20
▪️Topic : વન્યજીવ સૃષ્ટિ (૦૪)

🆓 Free ટેસ્ટ આપવા માટે Saheb Pathshala એપ ડાઉનલોડ કરો.
👉🏼 https://play.google.com/store/apps/details?id=com.wpwlpc.rxyedj

✅ વાંચન માટે ફ્રી સ્ટડી મટીરીયલ પણ મુકાઈ ગયું છે.

•┈•••••••◈✿◈•••••••┈•
✨ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને મોકલશો.
5,390003
ખાસ મિત્રો,

Sakariya ajaybhai dineshbhai નામનું...

નંબર _3162/2024

Original non crimilayer

9 તારીખે Surendranagar DV વખતે ભૂલથી ત્યાં રહી ગયું છે... જો કોઈ ને મળ્યું હોય કે પોતાની પાસે આવી ગયું હોય તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરજો

કોન્ટેક્ટ:-7990981494

9 તારીખે જેટલા પણ મિત્રો ને Dv હોય એમને વિનંતી છે કે એકવાર ખાસ chake કરજો 👍👏

તમામ મિત્રો, ચેનલ admin શ્રી, શેર જરૂર કરજો
11,8000013
🪔 નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ!

માઁ નો આ પવિત્ર તહેવાર તમારી તૈયારીમાં નવી શક્તિ અને ઉત્સાહ લઈ આવે. 🙏
6,3900043
1️⃣ વિશ્વ ટપાલ દિવસ — 9 ઑક્ટોબર
2️⃣ UPUની સ્થાપના — 1874
3️⃣ વિશ્વ ટપાલ દિવસની થીમ — One Postal Network, Infinite Possibilities
4️⃣ વન્યજીવ સપ્તાહ — 2થી 8 ઑક્ટોબર
5️⃣ વન્યજીવ સપ્તાહની થીમ — Connecting Habitats, Thriving Wildlife
6️⃣ Francis Halzen — IceCube Neutrino Observatory
7️⃣ એશિયન ગેમ્સમાં ભારત — 85 ચંદ્રકો
8️⃣ Nomadic Elephant — ભારત અને મંગોલિયા
9️⃣ હરમનપ્રીત કૌર — 200 T20I મેચ રમનાર પ્રથમ ખેલાડી
🔟 સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી — વેરાવળ, ગુજરાત
5,630006
08 ઓક્ટોબર, 2026 કરંટ અફેર્સ [ India Bix ]

૧. ઓક્ટોબર 2026 માં RBI નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટમાં કેટલા બેસિસ પોઈન્ટનો વધારો કર્યો?
જવાબ: ૨૫ બીપીએસ

૨. વિજ્ઞાન, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા માટે કયા દેશે ભારત સાથે બે સમજૂતી કરારોનું વિનિમય કર્યું?
જવાબ: ઘાના

૩. ભારતમાં કયા રોગને નાબૂદ કરવામાં મદદ કરવા માટે JDSH ટીમ્સનો પહેલનો હેતુ છે?
જવાબ: ક્ષય રોગ

૪. SAREX-2026 નું મુખ્ય શોધ અને બચાવ પ્રદર્શન ક્યાં યોજાયું?
જવાબ: પારાડીપ કિનારો

૫. કયા અહેવાલમાં ભારતને કૃત્રિમ બુદ્ધિમાત્તાની તૈયારીના ક્ષેત્રના 10 ઉભરતા બજાર પ્રદર્શનકારોમાં સ્થાન આપવામાં આવ્યું છે?
જવાબ: ભારત અને કૃત્રિમ બુદ્ધિ: વિકાસની તકનો લાભ ઉઠાવવો

૬. નાણાકીય વર્ષ 2026-27 માટે વિશ્વ બેંકે ભારત માટે કયા GDP વૃદ્ધિ દરની આગાહી કરી છે?
જવાબ: ૬.૫%

૭. સંખ્યા સિદ્ધાંતમાં યોગદાન માટે વિકાસશીલ દેશોના યુવા ગણિતશાસ્ત્રીઓ માટે 2026 નો રામાનુજન પુરસ્કાર કોણે જીત્યો?
જવાબ: મહેશ કાકડે

૮. ૧૦મી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૨૬ ક્યાં યોજાઈ રહી છે?
જવાબ: નવી દિલ્હી

૯. ટોક્યોમાં 2026 જાપાન ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું?
જવાબ: કાર્લોસ અલ્કારાઝ

૧૦. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ: સ્મૃતિ મંધાના

૧૧. 2026 માં ULLAS પહેલ હેઠળ કયું રાજ્ય ભારતનું છઠ્ઠું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું?
જવાબ: ઉત્તરાખંડ

૧૨. બીજિંગમાં 2026 ચાઇના ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું?
જવાબ: નોવાક જોકોવિચ
6,150007
Photo1/2
Nobel Prize in Chemistry 2026

Henri B. Kagan અને Kensо Soaiને 2026નો Nobel Prize in Chemistry

“non-linear effects & autocatalysis in asymmetric organic synthesis” ની શોધ માટે એનાયત કરવામાં આવ્યો છે.
5,370003
⭐ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ : 07

▪️કુલ પ્રશ્નો : 20
▪️Topic : વન્યજીવ સૃષ્ટિ (૦૨)

🆓 Free ટેસ્ટ આપવા માટે Saheb Pathshala એપ ડાઉનલોડ કરો.
👉🏼 https://play.google.com/store/apps/details?id=com.wpwlpc.rxyedj

✅ વાંચન માટે ફ્રી સ્ટડી મટીરીયલ પણ મુકાઈ ગયું છે.

•┈•••••••◈✿◈•••••••┈•
✨ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને મોકલશો.
6,920002
📢 પરીક્ષા શિફ્ટ લિસ્ટ (16 થી 29 ઓક્ટોબર 2026)

✅ તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે ઉપરોક્ત શિફ્ટના પેપર @sahebbharti_01 id પર મોકલી આપવા.

✓ તમારી પર્સનલ માહિતી ગુપ્ત રાખવામાં આવશે

📝 મોકલતી વખતે આટલું જરૂર લખજો: પરીક્ષાની તારીખ અને શિફ્ટ નંબર.

📊 તમારા પેપર પરથી દરેક શિફ્ટનું Analysis અને Answer Key તૈયાર કરીને ચેનલમાં મૂકીશું.

તમારું એક પેપર, હજારો વિદ્યાર્થીઓની મદદ 🙏
9,2300013

Showing 20 of 20 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️ ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️ (@gujpolice11) tgdio પર એડલ્ટ 18+ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 19,454 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️ (@gujpolice11) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gujpolice11 પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️ સારી એડલ્ટ 18+ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️ ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 19,454 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન એડલ્ટ 18+ ચેનલો સાથે સરખાવો.

GP : ગુજરાત પોલીસ ~2025/26 🚨🧑‍✈️ ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gujpolice11 પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.