Gujarati premi Telegram channel photo

Gujarati premi

@gujaratipremiPublic Channel

1) કોઈ પણ પ્રકારની લિંક શેર ન કરવી 2) કોઈ પણ પ્રકારના ખરાબ મેસેજ ન મોકલવા 3)કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન કરવો 4) કોઈ પણ વ્યક્તિ ને પર્સનલ મેસેજ મોકલી પરેશાન ન કરવા 5)ગ્રુપમાં કોઈ જાતની સમાચાર પત્રિકા વહેચવાની મનાય છે

193

Last views

4.5k (4,478 subscribers)
સભ્ય
—
Rating
109
Total Posts
Oct 22, 2026, 8:11 AM
અપડેટ થયેલ
Apr 6, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameGujarati premi
Username@gujaratipremi
Categoryન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો
Languageગુજરાતી
Countryભારત
સભ્ય4,478
Channel TypePublic Channel
Created6 એપ્રિલ, 2026
Last Updated22 ઑક્ટો, 2026 • ગયા પરમદિવસે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#209347-42312
ભાષા રેન્કિંગ
#65-11
શ્રેણી રેન્કિંગ
#2351-528

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 4.5K30 Days growth: -40.1%
09/2309/2810/0310/0810/1310/1810/22
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
23:09:20264,482
24:09:20264,482
25:09:20264,482
26:09:20264,482
27:09:20264,482
28:09:20264,482
29:09:20264,482
30:09:20264,482
01:10:20264,482
02:10:20264,482
03:10:20264,482
04:10:20264,482
05:10:20264,482
06:10:20264,482
07:10:20264,482
08:10:20264,482
09:10:20264,482
10:10:20264,482
11:10:20264,482
12:10:20264,482
13:10:20264,482
14:10:20264,485
15:10:20264,485
16:10:20264,485
17:10:20264,485
18:10:20264,485
19:10:20264,485
20:10:20264,485
21:10:20264,485
22:10:20264,478
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 06:04:20264,436
Week of 13:04:20264,436
Week of 20:04:20264,436
Week of 27:04:20264,430
Week of 04:05:20264,430
Week of 11:05:20264,430
Week of 18:05:20264,430
Week of 25:05:20264,430
Week of 01:06:20264,449
Week of 08:06:20264,449
Week of 15:06:20264,449
Week of 22:06:20264,449
Week of 29:06:20264,461
Week of 06:07:20264,461
Week of 13:07:20264,461
Week of 20:07:20264,463
Week of 27:07:20264,463
Week of 03:08:20264,469
Week of 10:08:20264,469
Week of 17:08:20264,477
Week of 24:08:20264,483
Week of 31:08:20264,483
Week of 07:09:20264,476
Week of 14:09:20264,482
Week of 21:09:20264,482
Week of 28:09:20264,482
Week of 05:10:20264,482
Week of 12:10:20264,485
Week of 19:10:20264,478
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 20264,430
May 20264,430
June 20264,461
July 20264,463
August 20264,483
September 20264,482
October 20264,478
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20264,478

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1કપડાં સારા હશે તો લોકો તમને પસંદ કરે છે,857
  2. #2કોઈની ખૂબી નો અસ્વીકાર,789
  3. #3•─────────────────────•785
  4. #4▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭782
  5. #5શિતળા સાતમ-ટાઢી સાતમનુ મહાત્મ્ય અને વાર્તા.762
  6. #6▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭761
  7. #7શ્રાવણ વદ આઠમ મધરાત્રે જનમ્યા,751
  8. #8"જીતવા"નો મિજાજ હોય તો,749
  9. #9મીરાં નો માધવ ને... રાધા નો કાન,746
  10. #10થોડું વ્યવહારિક થતાં ન આવડે તો,741

નવીનતમ પોસ્ટ્સ

Gujarati premi logo
Gujarati premi

23 ઑક્ટો, 2026 09:50

Photo1/2
જાત સાથે કરેલી વાતો જ જીવતા શીખવાડે છે.



જય શ્રી કૃષ્ણ
193001
Gujarati premi logo
Gujarati premi

23 ઑક્ટો, 2026 06:01

•─────────────────────•  
🟢  આજ ના  સુવિચાર 🟢
•─────────────────────•  
          સુપ્રભાત.
•─────────────────────•  

આ દુનિયાની સૌથી મોટી તકલીફ
એ છે કે..... લોકો સાચું મનમાં બોલે છે ..... અને, ખોટું બુમો પાડીને બોલે છે.
***
કેટલા તણખલા એકઠા કરો ત્યારે માળો સર્જાય, એકાદ પંખીડાને પૂછો... તમને નહી સમજાય.
=======================
Bridges & Walls are made with the Same Material,     But....
Bridge joins People
and... Wall divides the People... Choose the Right One..
***
"શું થશે?"
એમ વિચારવું એ "ચિંતા" છે.
"શું થઈ શકે છે?"  એમ વિચારવું એ "ચિંતન" છે. ચિંતન કરો , ચિંતા નહિ..!!
=======================
હદય તો રામ જેવું પવિત્ર રાખવું..,    પણ  *વિચારો તો કૃષ્ણ જેવા જ રાખવા કેમ કે જીવનમાં યુદ્ધ તો દરેક પગલે રહેવાનું જ..!!
***
જેની સાથે વાતચીત થતા જ  ખુશીઓ બમણી થઇ જાય  
અને ચિંતાઓ અડધી થઇ જાય
એ જ આપણા,  
બાકી બધા ખાલી ઓળખીતા !!
=======================
જાત સાથે કરેલી વાતો જ જીવતા શીખવાડે છે   
***
યોગ્ય સમયે‌ પીધેલા
કડવા ધુટ જિંદગીને મીઠી બનાવે છે તમે આજે જે સહન કરો છો
એ કાલે તમારી તાકાત બની‌ જાય છે....
=======================
પરિવારને માલિક બની ને નહીં પણ માળી બનીને સાચવો, જે ધ્યાન બધાનું રાખે છે પણ અધિકાર કોઈ પર નથી જતાવતો…..
***
કોઇએ કરેલી ભુલથી એમને ઉતારી પાડવા એ અહંકાર.. એમને સાચો   માર્ગ   દેખાડવો એ સંસ્કાર…
=======================
સારા કાર્યો કરવાનો એક ફાયદો છે, કોઈ સન્માન કરે કે ના કરે,
પણ અંતરાત્મા જરૂર આપણું સન્માન કરે છે....
**
બધું જ હોવા છતાં
કંઇક અધુરું જ લાગ્યા કરે
તેનું નામ દુ:ખ.... અને પુરતુ ના હોવા છતાં પણ કંઈ જ અધુરપ ન લાગે તેનું નામ સુખ.
=======================
વિશ્વાસ તૂટવાનો ભલે કોઈ અવાજ નથી હોતો,
પણ એનો પડઘો આખી જીંદગી જરૂર સંભળાય છે.
=======================
જિંદગીની સાચી સફળતા એટલે....
આપણી ગેરહાજરીમાં અપાતો આપણા માટેનો અભિપ્રાય!!
•─────────────────────•  
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
268000
Gujarati premi logo
Gujarati premi

22 ઑક્ટો, 2026 22:37

Photo1/2
સુખી થવાની ચાવી આ છે: પાપ થાય તેવું કમાવું નહિ,
માંદા પડીએ તેવું ખાવું નહિ, દેવું થાય તેવું ખર્ચવું નહિ અને લડાઈ થાય તેવું બોલવું નહિ.

શુભ રાત્રી
296003
Gujarati premi logo
Gujarati premi

22 ઑક્ટો, 2026 10:25

​મળી ના શક્યા છતાંય જીવાય છે એવો પ્રેમ,
દૂર રહીને પણ ખૂણેખૂણે છવાય છે એવો પ્રેમ.

​તસ્વીર સામે બેસીને વાતો કર્યા કરીએ છીએ રોજ,
સમયના દરિયામાં ક્યાંક ખોવાય છે એવો પ્રેમ.

​લોકો પૂછે છે કે કેમ હજી એકલા જ ફરો છો?
અમને તો યાદોના સહારે ફાવટ છે એવો પ્રેમ.

​ના કોઈ હક્ક છે ના કોઈ દાવો કરીએ છીએ હવે,
બસ ચૂપચાપ ભીતર સળગતો રહે છે એવો પ્રેમ.
– તેજસ
448003
Gujarati premi logo
Gujarati premi

22 ઑક્ટો, 2026 09:34

Photo1/2
શાંતિ એક એવી વસ્તુ છે
જે તમારી પાસે કદાચ ના હોય છતાં
તમે બીજાને આપી શકો છો.



જય શ્રી કૃષ્ણ
450003
Gujarati premi logo
Gujarati premi

22 ઑક્ટો, 2026 06:42

•─────────────────────•  
*➡️➡️ આજ  ના સુવિચાર  ⬅️⬅️*
•─────────────────────•  
              સુપ્રભાત.
•─────────────────────•  

જીવી ગયા હાંસિયામાં જ આખું પાનું કોરું રહી ગયું.
મેઘધનુષ ને રંગ આપવામાં  ખુદ આકાશ ધોળું રહી ગયું.
🌹🍃🌹🍃🌹🍃🌹🍃
એકનાં બે ન થાય એવાં છે. તોય મોહી પડાય એવાં છે.
એની સાથેના અણબનાવો પણ એક તોરણ ગુંથાય એવાં છે.
🌹🍃🌹🍃🌹🍃🌹🍃
👉🏻 નિરાશ થયા વગર સફળતા મેળવવા તમે એકલા જ સંઘર્ષ કરતા રહો...કારણ કે...✍🏻
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💁🏻‍♂️ તમને સફળતા મળ્યા પછી જ દુનિયા તમારી સાથે આવશે...✍🏻
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંધી કોઈ વસ્તુ નથી..!!
પસ્તાવો બોલાયેલા શબ્દોનો જ થાય એવું જરૂરી નથી. ક્યારેક યોગ્ય સમયે ન બોલાયેલા શબ્દો નો પસ્તાવો પણ આખી જિંદગી રહે છે..
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
કોઈક ની પથારી ફેરવવા વાળી આ દુનિયા કરતા, મારું એ ટાયર ફેરવવા વાળું બાળપણ લાખ ગણું વધારે સારું હતું...
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
તમને બાળપણમાં જે રમકડાં ખોવાઈ જવાની કે તૂટી જવાની ચિંતા હતી તે ચિંતા અત્યારે છે ખરી?
એમ જ અત્યારે જે ચિંતાઓ થી પરેશાનીઓ થી તમે ઘેરાયેલા છો ને એ પણ એક દિવસ ભૂતકાળ બની જશે..
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
जीभ और शब्द दो अनमोल तोहफे है, किसी ने इस से बहुत सारा सुकून कमाया है, तो किसी ने इससे सब कुछ गंवाया है !
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
દરેક માણસમાં ખૂબી અને ખામી બન્ને હોય છે. જે વિશ્વાસ રાખે છે, એને ખૂબી દેખાય છે અને જે શંકા રાખે છે, એને ખામી દેખાય છે..
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
મારૂં દુખ એ મારા કર્મોનું ફળ છે અને.... અન્યનું સુખ એ એના કર્મોનું ફળ છે આટલી જ સમજ ઈર્ષા અને અદેખાઇનો સંપુર્ણ સફાયો કરવા પૂરતી છે.                          
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ. જે તમારી સાથે થવું ન જોઈએ, એ તમે,  બીજા સાથે ના કરો.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
શબ્દ થોડા છે પણ... સમજાય તો ખૂબજ સારા છે, મોટાઈ એમ જ નથી મળતી, નાના માણસોને પણ માન આપવું પડે છે.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહી હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે. કર્મ બહુ સમજી વિચારીને કરજો. કારણ કે, ન તો કોઈ ની દુઆ ખાલી જાય છે. ન તો કોઇનો નિસાસો.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Liars know how to turn things around and,
Make it seem like it's all your fault.
•─────────────────────•  
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
464001
Gujarati premi logo
Gujarati premi

21 ઑક્ટો, 2026 22:53

Photo1/2
જ્યારે કોઈ તમારા સત્યને પહોંચી નહીં શકે, એટલે તમારા વિરુદ્ધ ષડયંત્ર રચવાનું ચાલુ કરશે.




શુભ રાત્રી
417002
Gujarati premi logo
Gujarati premi

21 ઑક્ટો, 2026 17:09

॥ हनुमानजी महाज तांडव ॥


┈┉┅━❀꧁  ꧂❀━┅┉┈


            ॥  दोहा ॥


डगमग पग लग डोलती,थग थग धरणी थाय।
भगतवसल इण भुवन से,जग जग जस नह जाय . ०१

गढ़ लंका सब गोखड़ा,भांगया   तु भरपूर।
उछल उछल उधयान में,रमे रास लंगूर . ०२

┈┉┅━❀꧁  ꧂❀━┅┉┈


॥ छंद :~ रेणंकी ॥


रट रट मुख राम,निपट झट नटखट,परगट तांडव रुप रचे।
कट कट कर दंत,पटक झट तरु वट,लपट झपट कपि नाच नचे।
दट दट झट दोट,चोट अति चरपट,लट पट दाणव मार लहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ०१

फरररर आभ, पंथ बहे फररर,घररर नाद युँ साद घुरे।
डर डर कर सोय,अचर अरु वनचर,फर फर नभचर, आज फरे।
थर थर अति पीठ,कमठ थिर थिरके,ढररर लंका कोट ढहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ०२

हड़ड़ड़ हाक धाक देय  हनुमंत,कड़ड़ड़ यु ब्रह्मण्ड कंपे।
गड़ड़ड़ गाज आभ होवे गड़ गड़,धड़ड़ड़ कोप धरा धरपे।
चड़ चड़ गिरी सूर,हूर हस हड़ हड़,तड़तड़ करतल नाद वहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ०४

बळ वळ अति प्रबळ,निर्मळ मुख मळकत,जळकत शशि जिम रूप जयो।
पळ पळ प्रतिबिम्ब,जळळ तळ थळ जळ,भळळळ भाण उजाण भयो।
हळळळ हीर वीर होवे हळ हळ,छळ छळ वपु वळ रुप वहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ०४

रजनीचर समर,धरे अज अनुचर कर कर धर वध,ढेर करे।
निरखत सब नजर,देव नर किन्नर,भर भर उर अति नूर भरे।
हर हर कर नगर डगर धर बंदर,घर घर अंदर अगन दहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ०५

खळ खळ अति रगत,बहे नद खळळळ,ढळळळ आंत्रड़ भोम ढळे।
खळ दळ झट मचळ,घसळ दय वळ वळ,गळळळ काळज पेट गळे।
दळ दळ सोय नाथ हाथ जु खळ दळ,पळ पळ शिव सब खबर लहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ०६

दट दट भट मुंड, शुंड शर कट कट,लट लट धरणी सीस रढे।
पट पट भट हाथ लेय झट पटकत,चटकत प्राण जु बाण चढ़े।
गट गट झट गटक,झटक लहु जोगण,मरघट के सम लंक वहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ०७

भर भर भणडार,द्वार सुख सागर,नागर निश दिन आप नमों।
घर पर धन धान देय हर धीणो,समरथ कुण धर आप समों।
हर हर 'जगमाल',रटे निशि वासर,कथे छंद फरजंद कहै।
जय जय हनुमान,जयति जय जय जय,बिकट पंथ बजरंग बहै . ८


☆࿐ཽ༵༆༒༒༆࿐ཽ༵☆ ☆࿐ཽ༵༆༒༒༆࿐ཽ༵☆

        ॥ छप्पय ॥


कड़ड़ दंत कड़ड़ाट,नाट नटराज नचायो।
धड़ड़ धरा धड़ड़ाट,दाट दैतांण डचायो।
हड़ड़ हचे हडुमान,गान चारण मिळ गावै।
अखिल उचारे ओम,वयोम पुष्प वरसावे।
हसे हसे श्री राम हिव,छड़ड़ड़  शिव चलम छड़ड़ावे।
'जगमाल' सि पोवे जबर, ,गड़ड़ गजब गीत गड़ड़ावे


कवि :~ सुरताणिया जगमालसिंह' ज्वाला ✍

☆࿐ཽ༵༆༒༒༆࿐ཽ༵☆ ☆࿐ཽ༵༆༒༒༆࿐ཽ༵☆

*
497000
Gujarati premi logo
Gujarati premi

21 ઑક્ટો, 2026 09:41

Photo1/2
સંતોષ ગરીબ વ્યક્તિને અમીર બનાવે છે, અને અસંતોષ અમીર વ્યક્તિને પણ દુઃખી કરી દે છે.






જય શ્રી કૃષ્ણ
492000
Gujarati premi logo
Gujarati premi

21 ઑક્ટો, 2026 07:00

•─────────────────────•  
🔰    *આજ ના સુવિચાર...*🔰
•─────────────────────•  
              સુપ્રભાત.
•─────────────────────•  

મનગમતી વ્યક્તિ સાથે કંઈક એવું સગપણ હોય છે, 
તેમની યાદો સાથે નું એકાંત પણ અવસર જેવું હોય છે..✨
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
વિશ્વાસ ક્યારેય પણ…
ચમત્કાર ની ઇચ્છા નથી રાખતો
            પણ…
ઘણી વાર વિશ્વાસ ને કારણે
ચમત્કાર જરૂર થઇ જાય છે…!!
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
જયાં કામ હોય ત્યાં લજ્જા હોતી નથી,.. જયાં ક્રોધ હોય ત્યાં દયા હોતી નથી...... જીવનમાં નવો રસ્તો મેળવવા, ઘણીવાર ભૂલા પડવું પણ જરૂરી છે !!
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
"મૃત્યુ" જિંદગીનું મોટું નુક્સાન નથી, નુકસાન તો એ "સમય"  નું છે, જે આપણે જીવતા હોવા છતાં, પણ નથી જીવી શકતા....!!!
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
પાનખરમાં જે તમારી સાથે જે
રહી શકે, એ જ તમારી વસંતના હકદાર હોય છે...!!
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
જે વ્યક્તિ "સાચું"
બોલે છે.. એ વ્યક્તિ કયારેય "લોકપ્રિય"નથી બની શકતો...
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
અસ્તિત્વ પર ઘણાં “ઉઝરડા”થાય છે, ત્યારે એક માણસ “સમજદાર”થાય છે !!
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
જે છે, જેટલું છે, એમાં ખુશ રહેવુ જોઈએ... કેમ કે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ માણસને આંધળો કરી દે છે.
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
જીવનમાં જો આગળ વધવું હોય તો સાચાં વ્યક્તિનાં કડવાં વેણ પસંદ કરજો, પણ ખોટાં વ્યક્તિનાં મીઠાં બોલ નહીં.
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
જે વસ્તુ ને  તમે પૈસા થી ખરીદી શકતા  જ નથી...
"સંસ્કાર",  "સ્વાસ્થ્ય", સંબંધો વિગેરે.  એને તમે  પૈસા માટે તો "ગુમાવતા"  જ નહિ
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
સાજા થવું હોય તો જેનાથી બીમાર થયા હોય, એનો ત્યાગ કરવો પડે.
પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે વિચાર.
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
માણસના કાવતરાઓની સામે કુદરતની કાતર હંમેશા મોટી હોય છે..!!
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો ....પક્ષીઓએ દર્શાવ્યું છે કે, આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી...
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
દુઃખતી નસ બે જણ પકડે.
એક વિરોધી બીજો વૈદ્ય,
હેતુ જુદા બન્ને ના, એક નો અશુભ અને  બીજા નો શુભ_
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
Strongest people make time to help others,  
Even if they are struggling with their own problems.
🚥🚥🚥🚥🚥🚥🚥🚥
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
524000
Gujarati premi logo
Gujarati premi

20 ઑક્ટો, 2026 22:44

Photo1/2
આપણું સ્વમાન ગીરવી
મુકવુ પડે, એવી પ્રસિધ્ધી અપમાન
જનક જ હોય છે.


શુભ રાત્રી
514000
Gujarati premi logo
Gujarati premi

20 ઑક્ટો, 2026 18:38

અસત્ય,અધર્મ,અનીતિ, દુર્બુદ્ધિ, દુરાચાર,કામ,ક્રોધ,અભિમાન,મોહ અને લોભ રૂપી દશ દુર્ગણો રૂપી રાવણના દહન કરી દશ દુર્ગુણોને હરો એટલે જ દશ હરા દશેરા.

સત્ય,ધર્મ,નીતિ, સદ્દબુદ્ધિ, સદાચાર, નિષ્કામ, શાંત, નિરાભિભાન, નિર્મોહ અને વણલોભ રૂપી સદ્ગગુણો રૂપી રામને  ઉરમા બિરાજમાન કરીએ વિજય કરીએ એ સાચી વિજયા દશમી.

આપને તથા આપના પરિવારને વિજયાદશમી પર્વની મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ.


શુભ સાંજ
553000
Gujarati premi logo
Gujarati premi

20 ઑક્ટો, 2026 09:45

Photo1/2
વિજયાદશમી અને દશેરાની હાર્દિક શુભકામનાઓ!

અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો અને અનિષ્ટ પર સદાચારનો વિજય કરતો પાવન પર્વ દશેરો આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે.

પ્રભુ શ્રીરામના આશીર્વાદથી આપના જીવનમાં સકારાત્મકતા, નવી આશાઓ અને પ્રગતિનો માર્ગ હંમેશાં પ્રશસ્ત થતો રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
વિજયાદશમીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ.



શુભ સવાર
590000
Gujarati premi logo
Gujarati premi

20 ઑક્ટો, 2026 06:53

•─────────────────────•  
: ✍🏻       આજ ના સુવિચાર
•─────────────────────•  
                   સુપ્રભાત.
•─────────────────────•  

_જીવનમાં ક્યાંક તમને પ્રશંસા મળશે, ક્યાંક તમને નારાજગીનો પ્રવાહ મળશે... ક્યાંક તમને સાચા હૃદયની પ્રાર્થના મળશે, અને ક્યાંક તમને તમારી લાગણીઓમાં દુર્ભાવના જોવા મળશે... તમે તમારા કાર્યના માર્ગ પર આગળ વધો.., તમને તમારી લાગણીઓ જેવી જ અસર મળશે...!_
*
"ભલે બ્રહ્માંડ ગમે તેટલું બદલાય, આપણે હજી પણ સંપૂર્ણ રીતે ખુશ રહી શકતા નથી...! પણ જો આપણો દ્રષ્ટિકોણ થોડો બદલાય તો આપણે ખુશ થઈ શકીએ. "જેવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ"
*
પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે,  પણ વાણીને તો ચાર ગરણાથી જ ગાળવી પડશે, કારણ કે માણસોને શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.
*
પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે,  પણ સંબંધમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે...
*
દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો, અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...
*
જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ફક્ત પાંપણ જેટલો ભેદ હોય છે, _ખુલે તો પ્રકાશ અને બંધ થાય તો અંધકાર.._
*
વાળ સફેદ કરવામાં જ  જિંદગી નીકળી જાય .....  કાળા કરવા માટે તો  અડધો કલાક જ જોઈએ ..... .....
*
જ્યારે કરેલા "કર્મો "નું નિશ્ચિત કારણ પકડમાં નથી આવતું...ત્યારે "નસીબ" શબ્દનુ નિર્માણ થાય છે....!!!
*
તાણીને રાખો તો તૂટવાની બીક,
ઢીલી રાખો તો છૂટવાની બીક,
કેવી અટપટી છે, જીવનમા
"વ્યવહાર" નિભાવવાની રીત...
*
પ્રાર્થના પહેલાં શ્રદ્ધા, ખર્ચ કરતાં પહેલાં આવક,  વાત શરૂ કરતાં પહેલાં વિચાર કરનાર *અને બોલતાં પહેલાં સાંભળનારને ક્યારેય પસ્તાવું પડતું નથી.
*
ખિસ્સા નુ વજન વઘારવા મા જો દિલ   પર વજન વધી જાય ને તો સમજી લેવુ કે વેપાર ખોટ નો કર્યો છે...
*
સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.
*
જેટલું દેખાડો છો એનાથી વધારે તમારી પાસે હોવું જોઈએ,
અને જેટલું તમે જાણો છો એનાથી ઓછું તમારે બોલવું જોઈએ.
*
માનવીની આવડત કરતાં,
માનવીની દાનત ની કિંમત વધારે હોય છે.
**
અવસરને ઓળખતા શીખો, નહીંતર એ અફસોસ બની જશે.
*
જેને પાઘડી સમજી ને માથે બેસાડયા હોય છે, એ જ ઘણીવાર પગલુછણીયા નીકળે છે
*
આપણું સ્વમાન ગીરવી
મુકવુ પડે, એવી પ્રસિધ્ધી અપમાન
જનક જ હોય છે.
*
Arguments drag out because...
One is too stubborn to forgive and  The other is too proud to apologize."
•─────────────────────•  
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
587003
Gujarati premi logo
Gujarati premi

19 ઑક્ટો, 2026 23:29

Photo1/2
એ વાત ખ્યાલમાં રાખજો.
તમે જેની પાછળ પડ્યા છો,
એ તમારાથી આગળ જ રહેવાના છે.


શુભ રાત્રી
567000
Gujarati premi logo
Gujarati premi

19 ઑક્ટો, 2026 21:07

Photo1/2
➺➳ ગુજરાતી સુવિચાર 🌾
દરરોજ સુંદર ગુજરાતી સુવિચાર, પ્રેરણાદાયક વિચારો અને જીવનને નવી દિશા આપતા સંદેશો માટે જોડાઓ.
🔗 https://t.me/gujaratipremi

➺➳ Aaryuved Tips 🌿
આયુર્વેદિક જ્ઞાન, ઘરગથ્થુ ઉપાયો અને સ્વાસ્થ્ય સંબંધિત ઉપયોગી ટીપ્સ માટે અમારી ચેનલ સાથે જોડાઓ.
🔗 https://t.me/aaryuved

➺➳ Photo Gujarati ❤️📸
પ્રેમ, લાગણી, સુંદર ફોટા અને દિલને સ્પર્શી જાય તેવી ગુજરાતી પોસ્ટ્સ માટે જોડાઓ.
🔗 https://t.me/lovenibhavaii

➺➳ Movie Group 🎬🍿
મૂવી સંબંધિત અપડેટ્સ, મનોરંજન અને ફિલ્મી દુનિયાની રસપ્રદ પોસ્ટ્સ માટે જોડાઓ.
🔗 https://t.me/TheGujjuScreen

➺➳ Gujarati Shayri Photo 📸❤️
ગુજરાતી શાયરી, પ્રેમભરી પંક્તિઓ અને સુંદર ફોટા સાથેની ખાસ પોસ્ટ્સ માટે જોડાઓ.
🔗 https://t.me/Gujaratishayriphoto
451000
Gujarati premi logo
Gujarati premi

19 ઑક્ટો, 2026 17:12

હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
હો હો હો હો
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય

ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘૂમતો રે
હે મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયો
અંબે માનો ઘમ્મર ઘડુલીયો

ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘૂમતો રે
કે મારી મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીય

ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય
ઘમ્મર ઘમ્મર ઘમ્મર
ઘમ્મર ઘમ્મર ઘમ્મર હોય હોય

હે સામેની પોળ માં ઘૂમતો રે
મારા ચાચર ના ચોક માં ઘૂમતો રે
કે મારી અંબે માંનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો

હે શંખલ પુરમાં ઘૂમતો રે
મારા ચુવાળના ચોક માં ઘૂમતો રે
કે મારી બહુચર માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો

ઘમ્મર ઘમ્મર ઘમ્મર ઘમ્મર
કે ઘૂમતો રે
મારી અંબે માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો
અંબે માનો ઘમ્મર ઘડુલીયો
મહાકાળીનો ઘમ્મર ઘડુલીયો
595000
Gujarati premi logo
Gujarati premi

19 ઑક્ટો, 2026 09:40

Photo1/2
દેખાવું અને દેખાડવું એમાં ફરક છે. એક સ્વભાવ છે, તો બીજું સ્વાર્થ છે.




જય શ્રી કૃષ્ણ
622002
Gujarati premi logo
Gujarati premi

19 ઑક્ટો, 2026 07:49

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
💜*વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે.  પણ,* સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી..!

💜*ક્યારેક હારીયે,*  એ પણ સારુ છે, આપણુ  'અભિમાન'  નિયત્રણ માં રહે છે !!

💜*"સમજવું" એ....* "સમજાવવા"  જેટલું સહેલું નથી સાહેબ..!

💜 જે  કાર્ય કરતી વખતે  આપણું મન કંપી ઊઠે છે તે પાપ છે..!

💜આપતાં આપતાં પણ કશું જ ખૂટતું નથી એ ઈશ્વરે સાબિત કર્યું... અને,,,, માંગતા માંગતા પણ ધરાતો નથી એ માણસે સાબિત કર્યું...!!

💜બોલીએ એવું કે "પડઘા" પડે, પણ "ઘા" ન પડે.

💜મહેનત વિના આવે તે પૈસા,
પરસેવાથી આવે તે લક્ષ્મી, અને... પર-સેવા માટે વપરાય તે મહાલક્ષ્મી..!

💜લાગણીઓ શબ્દોની મહોતાજ નથી હોતી, એ તો આંખોની ભાષાથી પણ સમજી શકાય છે..!

💜કાયમ આનંદ માં રેહવા માટે 'સુવિધા' ની નહીં, 'સમજણ' ની જરૂર છે..!

💜તકલીફો હંમેશા એક નવો માર્ગ બનાવવા આવે છે હારીને પણ ના હારવું એ જ શરૂઆત છે જીતની...!

💜સફળ થવા માટે શંકાની નહિ... પોતાની જાત પરથી શ્રદ્ધાની જરુર પડે છે…!

💜જ્યારે અહમ્ સાથે ઓળખાણ થાય છે.. ત્યારે  વ્હેમ સાથે મુલાકાત  થઈ જાય છે...!!

💜કોઈને કંઇ આપીને, અહંકાર ના કરશો... શું ખબર કે તમે તેમને આપી રહ્યા છો કે પછી..., ગયા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો...!

💜તમારી લાગણી સાથે કોઈ રમત માંડે તો એને અટકાવો..
સીમારેખા દોરવી એ સ્વાર્થ નથી,
સ્વમાન છે..!

💜 સુખ અને દુઃખ તો જીવનના અવિભાજ્ય ભાગ છે, તેને સહન કરવાની શક્તિ ઘણા લોકોમાં હોય છે... પરંતુ દરેક ક્ષણમાં આનંદ શોધી તેને હૃદયપૂર્વક માણવાની કળા બહુ ઓછા લોકો પાસે હોય છે.આનંદ કોઈ પરિસ્થિતિમાં નથી, તે તો આપણા દ્રષ્ટિકોણમાં વસે છે.

💜ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી, કેમકે ભલું કરનારનું છેલ્લે ભલું જ થાય છે. માણસ તો "જોઈએ તેટલા" મળે સાહેબ, પણ "જોઈએ તેવા" તો ભાગ્યે જ મળે છે.
➖🌻➖🌻➖🌻➖🌻
A rational person can find peace by cultivating indifference to things outside of their control.
➖
➖🌻➖🌻➖🌻➖🌻➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
662000
Gujarati premi logo
Gujarati premi

18 ઑક્ટો, 2026 22:17

Photo1/2
પગની એડી ઊંચી રાખવાથી કદ ન વધે,
માથું નમાવવાથી વ્યક્તિત્વનું કદ વધે…!!



શુભ રાત્રી
156000
Gujarati premi logo
Gujarati premi

18 ઑક્ટો, 2026 17:28

સુણો છે ચૌક માડી રમવા ને આવજો
કંકુ પગલે માડી રમવા પધારજો
સાથે રુડો ગરબો રમતો રે રાખજો
કંકુ પગલે માડી રમવા પધારજો

માડી તારો ગરબો રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા
એ ઘૂમતો ચાચર ચૌક રમતો…
આખિલ બ્રહ્માંડ મા (×2)

માડી તારો ગરબો રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા

માડી તારો ગરબો રે…

ગબ્બર ના ગોક થી અંબાજી આવજો
કચ્છ ધણીયાણી આશાપુરા મા ને લાવજો
ખામકડી ખોડલ નો સંગાથ
રમજો આખિલ બ્રહ્માંડ મા…
ચાંદી ચામુંડા નો સાથ રમજો
આખિલ બ્રહ્માંડ મા…

માડી તારા ગરબામા નવલાખ તરલિયા
ગર્બે ઘૂમે માડી પ્રગટે દિવાળીઆ
નવખંડ થાય ઉજાસ
હે નવખંડ થાય ઉજાસ
રમજો આખિલ બ્રહ્માંડ મા…

માડી તારો ગરબો  રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા

એ ઘૂમતો ચાચર ચૌક રમતો…
આખિલ બ્રહ્માંડ મા (×2)

માડી તારો ગરબો રે…
ઘૂમતો આખિલ બ્રહ્માંડ મા

માડી તારો ગરબો રે…
254000
Gujarati premi logo
Gujarati premi

18 ઑક્ટો, 2026 07:33

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
આ સંસારમાં દરેક વ્યકિત ને પોતાના" જ્ઞાન નું અભિમાન" છે,પરંતુ કોઈ ને પોતાના  "અભિમાન નું જ્ઞાન " નથી.
➖➖➖➖➖➖➖➖➖
દરેક એક બીજા ના ભરોસે જીવી રહ્યા છે.. છતાં એક બીજા ઉપર કોઈને ભરોસો નથી..

ટીકાનો ટેક્ષ ભર્યા વગર કિર્તીની કમાણી શક્ય નથી.
➖➖➖➖➖➖➖➖➖
બધાની સેવા કરો પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો, કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસો નહિ..
➖➖➖➖➖➖➖➖➖
સંબંધમાં સૌથી અસરકારક બાબત વાત કરવાની રીત હોય છે..  જે શબ્દો થી નજીક આવી શકાય એ જ શબ્દો થી દુર પણ થઈ શકાય છે...!
➖➖➖➖➖➖➖➖➖
સાચા ખોટાની બધી જ ખબર હોવા, છતાં સંબંધ સાચવે એ જ સંસ્કાર..!!
➖➖➖➖➖➖➖➖➖
આમ તો આ આકાશ આખું સારું છે, પણ મારી બારી માંથી દેખાય એટલું જ મારું છે..!
➖➖➖➖➖➖➖➖➖
ફિકરમાં રહેશો તો જાતે જ બળતા રહેશો,  અને  બેફિકર રહેશો તો આખી દુનિયા બળતી રહેશે.
➖➖➖➖➖➖➖➖➖
જે ખોયું છે.. એ સાથે લઈને તો આવ્યા નહોતા..  તો પછી દુઃખ શેનું?.. અને જે મેળવ્યું છે એ સાથે લઈને જવાનું નથી.. તો ઘમંડ શેનું?
➖➖➖➖➖➖➖➖➖
ઈશ્વરે માનવને જન્મ આપીને દુનિયા આપી દીધી અને કહ્યું,
" ત્રેવડ હોય એટલું લઈ લે "
માણસે માત્ર ઈચ્છા જ લીધી, જે ક્યારેય પુરી થતી નથી..!
➖➖➖➖➖➖➖➖➖
બે વસ્તુ ગણવાનું છોડી દો તો.. જીવવું સરળ થઈ જશે ,,,,,, પોતાનું દુઃખ અને બીજા નું સુખ .....!!
➖➖➖➖➖➖➖➖➖
વિનમ્રતાનો અર્થ શરણાગતી નથી,  તે જીવનમાં સંબંધો જાળવવાનું એક અસરકારક શસ્ત્ર છે...!
➖➖➖➖➖➖➖➖➖
માહોલ જ એવો થઈ ગયો છે,
ના કોઈને કાયદો પસંદ છે.. ના કોઈ વાયદો પસંદ છે..
બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે..!!
➖➖➖➖➖➖➖➖➖
ભૂલ કરવી પ્રકૃતિ છે  ભૂલ માનવી  સંસ્કૃતિ  છે  ભૂલ કબૂલ ન કરવી વિકૃતિ છે  ભૂલ સુધારવી એ પ્રગતિ છે..!
➖➖➖➖➖➖➖➖➖
સારા સાથે સારા પણ ખરાબ સાથે ખરાબ ના બની શકાય,
કારણ કે કાદવથી કાદવ સાફ કરી શકાય નહીં..!
➖➖➖➖➖➖➖➖➖
જિંદગી એ કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે, જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે, દરરોજ એક પાનું ફરે છે અને જિંદગીનું નવું સસ્પેન્સ ખુલે છે..!
➖➖➖➖➖➖➖➖➖
દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે અને એક અનુભવ થી પૂરો થાય છે..!
➖➖➖➖➖➖➖➖➖
કામ તો પડવા દો એમને,
લોકો ગુલાબ જાંબુ જેવા મીઠા થઈ જશે...!
➖➖➖➖➖➖➖➖➖
આપણા પોતાના  માઈનસ પોઈન્ટની ખબર હોવી, તે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે..!
➖➖➖➖➖➖➖➖➖
આ એ સમય ચાલે છે, જ્યાં માણસ પડે તો, હસવું આવી જાય છે, અને મોબાઇલ પડે તો, જીવ નીકળી જાય છે..!!
➖➖➖➖➖➖➖➖➖
દુનિયામાં ખુશ એ લોકો રહે છે,
જે એ જાણી ચુક્યા છે બીજા પાસેથી કોઈપણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે..!
➖🌻➖🌻➖🌻➖🌻➖
Do the hard jobs first. The easy jobs will take care of themselves.
➖🌻➖🌻➖🌻➖🌻➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
374000
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 23:28

Photo1/2
ઘણા લોકોને ઘમંડ હોય છે કે..
એમની પાછળ લાઈનો લાગી છે..!
પણ, એમને ખબર નથી...
લાઈનો ત્યાં જ લાગે, જ્યાં વસ્તુ "સસ્તી" હોય..!!


શુભ રાત્રી
390000
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 18:46

માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં (2)
એ ઘુમતો ચાચર ચોક રમતો (2)
અખિલ બ્રહ્માંડમાં
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં
ગબ્બરના ગોખથી અંબાજી આવજો
કચ્છ ધણયાણી આશાપુરા માં ને લાવજો
ખામકડી ખોડલનો સંગાથ
રમજો અખિલ બ્રહ્માંડમાં
ચંડી ચામુંડમાં નો સાથ
રમજો અખિલ બ્રહ્માંડમાં
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં
માડી તારા ગરબામાં નવલાખ તરલિયા
ગરબે રમી માડી પ્રગટે દિવાળી આ
નવખંડ થાય ઉજાસ
રમજો અખિલ બ્રહ્માંડમાં
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં
એ ઘુમતો ચાચર ચોક રમતો અખિલ બ્રહ્માંડમાં (2)
માડી તારો ગરબો રે ઘુમતો અખિલ બ્રહ્માંડમાં (2)
440001
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 10:25

Photo1/2
ભય ગમે તેટલો બળવાન હોય, સાહસ અને બુદ્ધિચાતુર્ય તેને પળવારમાં જ નષ્ટ કરી દે છે.


જય બાલાજી
498002
Gujarati premi logo
Gujarati premi

17 ઑક્ટો, 2026 07:50

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
જે દિવસે આપણે એવું સમજવા લાગીશું કે સામેવાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણાંથી જુદા છે,
એ દિવસથી જીવનનાં બધાં જ દુઃખો સમાપ્ત થઈ જશે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
કેટલી અજીબ વાત છે
માથું નમાવીને માણસ પથ્થર ને ભગવાન માની લે છે. પરંતું કોઈ માણસ ની આગળ નમવું પડે તો પોતે પથ્થર બની જાય છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ભાગ્ય નું ભોગવવાના ભવ ઘણા છે,  પણ, પણ ભાગ્ય ઘડવાનો ભવ આ એક જ છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
પકડી ને રાખશો તો ઘણું બધું છૂટી જશે, અને છોડતા શીખશો તો ઘણું બધું સચવાઈ જશે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ટૂંટિયું વાળીને સૂવાનું દુઃખ જેને ખબર છે,    એને... ક્યારેય ચાદર ટૂંકી પડતી નથી..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો, અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો !! નહીં તો કપરા પરિણામો ભોગવવા પડશે...!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
તર્ક અને ટીકા થી જગત નથી ચાલતું, પણ સ્નેહ અને સમાધાન થી જગત ચાલે છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટા છો અને સામેવાળા સાચા છે, પણ એનો અર્થ એ છે કે તમે સંબંધની કિંમત તમારાં અહમ કરતાં વધુ સમજો છો..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
"રેખા"ઓ નું પણ પોતાનું આગવું અસ્તિત્વ હોય છે...,
કપાળ પર હોય તો "ચિંતા",
હથેળીમાં હોય તો "ભાગ્ય", જમીન પર હોય તો "ભાગલા",
અને...,  જો સંબંધમાં હોય તો "તિરાડ"...!!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
જો હૃદય ના ખૂણા જ સ્વસ્થ નહી હોય તો.. વાસ્તુશાસ્ત્ર પણ સુખ સર્જી નહી શકે.. મન માં ઉતરવું અને મન થી ઉતરવું  બન્ને વચ્ચે ધુમ્મસ અને ધુમાડા જેટલો ફરક છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
આકારમાંથી નિરાકાર તરફની પ્રગતિ જ જીવનયાત્રાનું સાચું લક્ષ્ય છે;
માત્ર આકારમાં અટકી જવું એ જીવનની પૂર્ણતા નથી..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
આ સંસારમાં જે વ્યક્તિ વિનમ્ર, જિજ્ઞાસુ, શાંત, દયાળુ, અપરિગ્રહી, પવિત્ર, સંતુલિત અને એકતા વધારવા માટે પ્રયત્ન કરે છે તે જ મોક્ષ ના અધિકારી છે..!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
જ્યાં બધા લોકો સમજદાર,, ભેગા થયા હોય,,,
ત્યાં કોઈ એકબીજાને,,, સમજી નથી શકતું...!
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
જીવન ત્યારે અઘરું લાગે છે,

જ્યારે આપણે પોતે બદલવાની જગ્યાએ પરિસ્થિતિ બદલવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ..!
➖🌻➖🌻➖🌻➖🌻➖
There can be no greater gift than that of giving one's time and energy to help others without expecting anything in return.
➖🌻➖🌻➖🌻➖🌻➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
509000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 22:37

Photo1/2
બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.



શુભ રાત્રી
484000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 18:16

સજ્જન વિષે

(છપ્પા)

તરુવરનો નહિ તાગ, ભાગ્યથી સુરતરુ ભેટે;
હીરા મળે હજાર, કોહિનુર છેકજ છેટે;


બગલા બાણું ક્રોડ, હંસ તો ન મળે હળવો,
સમળા મળે અસંખ્ય, ગરુડ મહિમા ક્યાં મળવો;

જન તો બહુ જડશે જગતમાં, તન તાપ ન તેથી ટળે,
દિલ સત્યપણે દલપત કહે, મહાભાગ્ય સજ્જન મળે.

(દોહરા)

સજ્જન સૌના સ્નેહી પણ, દુષ્ટ તણે મન કાળ;
જગત ચક્ષુ છે સૂર્ય પણ, ઘૂડ ગણે વિકરાળ.

સજ્જનને હરકત કરે, તે જન પામે ક્લેશ;
સ્પર્શ કરે તે પરજળે, અગ્નિને નહિ દ્વેષ.

-દલપતરામ
518000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 09:38

Photo1/2
મળેલી તકનો સારી રીતે ઉપયોગ કરવાની કુશળતા એ જ ખરી જાગૃતિ છે.



જય શ્રી કૃષ્ણ
548000
Gujarati premi logo
Gujarati premi

16 ઑક્ટો, 2026 07:10

▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
◽ આજ ના  સુવિચાર ◽
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
             સુપ્રભાત.
▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭▬▭
➖➖➖➖➖➖➖➖➖
મુશ્કેલીઓ તો ખૂબ સાદગી ભરી હોય છે, ચુ પ ચા પ  ચાલી જાય છે .બીચારી જ્યારે ખુશી માણવા માટે તો વારંવાર પ્રસંગો ગોઠવવા પડે છે ..
➖➖➖➖➖➖➖➖➖
પોતાની સુંદરતા ને " અરીસા " નહિ લોકો ના" હૃદય " માં ગોતો ...   તમે " સહેલા " થઈ જાવ .. પછી કંઈ "અઘરું "નહિ લાગે.
➖➖➖➖➖➖➖➖➖
વળાંક આવેતો વળવુ પડે એને રસ્તો બદલ્યો ના કહેવાય,
સમય ની સાથે થોડુ બદલવુ પડે એને સ્વભાવ બદલ્યો ન કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖
દિન રાત દિલ માં રહે છે તું... કહે કેમ આટલો સાથ ગમે છે મને...
દિલ પર મૂકીને હાથ સાચું કહેજે ...  દિવસ માં કેટલી વાર યાદ કરે છે મને ??? … 🫣🫣
➖➖➖➖➖➖➖➖➖
માથાના વાળમાં આવતી સફેદી પણ સરસ સમજાવે છે કે હવે એક જ રંગમાં રહેવાનું છે ,
માટે રંગ બદલવાનું છોડી દે...
➖➖➖➖➖➖➖➖➖
રોટલી ને એક બાજુ થી શેકો તો એ પણ બળી જાય છે મારા વ્હાલા, બંને બાજુ થી સચવાઈ તોજ સબંધોમાં મીઠાસ રહે છે. " પરિપક્વતા " અને " સમજણ " વ્યક્તિ ના " મૌન અને ભાષા " થી પરખાય છે.
➖➖➖➖➖➖➖➖➖
આ સંસારમાં દરેક વ્યકિત ને પોતાના" જ્ઞાન નું અભિમાન" છે, પરંતુ
કોઈ ને પોતાના  "અભિમાન નું જ્ઞાન " નથી.
➖➖➖➖➖➖➖➖➖       
દરેક એક બીજા ના ભરોસે જીવી રહ્યા છે..
છતાં એક બીજા ઉપર કોઈને ભરોસો નથી..
➖➖➖➖➖➖➖➖➖
ટીકાનો ટેક્ષ ભર્યા વગર કિર્તીની કમાણી શક્ય નથી.
➖➖➖➖➖➖➖➖➖
એકઠા તો બધા થાય છે બસ તકલીફ તો એક થવામાં છે. બધાને રાજી રાખવા એ શક્ય જ નથી પરંતુ બધાથી રાજી રહેવું, એ ખૂબ સરળ છે..
➖➖➖➖➖➖➖➖➖
પાણીમાં તેલનું ટીપું પડે ને ભળે નહીં એને સંપર્ક કહેવાય,પાણીમાં દૂધનું ટીપું પડે ને  ભળી જાય એને સંબંધ કહેવાય.
➖🌻➖🌻➖🌻➖🌻➖
The best way to find yourself is to lose yourself in the service of others
➖🌻➖🌻➖🌻➖🌻➖
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
         ☕️ આપનો દિવસ શુભ રહે
     ▭▬▭▬▭▬▭▬▭▬▭▬
560000

Showing 30 of 109 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

Gujarati premi ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

Gujarati premi (@gujaratipremi) tgdio પર ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 4,478 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું Gujarati premi (@gujaratipremi) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gujaratipremi પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું Gujarati premi સારી ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં Gujarati premi ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 4,478 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો ચેનલો સાથે સરખાવો.

Gujarati premi ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gujaratipremi પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.