Oneindia Gujarati Telegram channel photo

Oneindia Gujarati

@oneindiagujaratiPublic Channel

વનઈન્ડિયા ગુજરાતી વેબસાઈટનું ઑફિશિયલ ટેલિગ્રામ ચેનલ, વેબસાઈટની મુલાકાત લો- https://gujarati.oneindia.com/ Facebook- https://www.facebook.com/oneindiagujarati/ Twitter- https://twitter.com/oneindiagujarat

359

Last views

1.5k (1,471 subscribers)
સભ્ય
—
Rating
43
Total Posts
Oct 15, 2026, 9:15 PM
અપડેટ થયેલ
Apr 11, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameOneindia Gujarati
Username@oneindiagujarati
Categoryન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો
Languageગુજરાતી
Countryભારત
સભ્ય1,471
Channel TypePublic Channel
Created11 એપ્રિલ, 2026
Last Updated15 ઑક્ટો, 2026 • 6 દિવસ પહેલાં
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#390613-972
ભાષા રેન્કિંગ
#155કોઈ ફેરફાર નહીં
શ્રેણી રેન્કિંગ
#5154-14

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 1.5K30 Days growth: -402.6%
09/1609/2109/2610/0110/0610/1110/15
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
16:09:20261,511
17:09:20261,511
18:09:20261,497
19:09:20261,497
20:09:20261,497
21:09:20261,497
22:09:20261,497
23:09:20261,497
24:09:20261,497
25:09:20261,497
26:09:20261,497
27:09:20261,497
28:09:20261,497
29:09:20261,497
30:09:20261,497
01:10:20261,497
02:10:20261,497
03:10:20261,497
04:10:20261,497
05:10:20261,497
06:10:20261,497
07:10:20261,497
08:10:20261,497
09:10:20261,497
10:10:20261,497
11:10:20261,497
12:10:20261,497
13:10:20261,497
14:10:20261,497
15:10:20261,471
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 06:04:20261,712
Week of 13:04:20261,709
Week of 20:04:20261,709
Week of 27:04:20261,673
Week of 04:05:20261,673
Week of 11:05:20261,673
Week of 18:05:20261,648
Week of 25:05:20261,648
Week of 01:06:20261,648
Week of 08:06:20261,648
Week of 15:06:20261,648
Week of 22:06:20261,648
Week of 29:06:20261,595
Week of 06:07:20261,595
Week of 13:07:20261,595
Week of 20:07:20261,595
Week of 27:07:20261,595
Week of 03:08:20261,595
Week of 10:08:20261,552
Week of 17:08:20261,542
Week of 24:08:20261,524
Week of 31:08:20261,524
Week of 07:09:20261,511
Week of 14:09:20261,497
Week of 21:09:20261,497
Week of 28:09:20261,497
Week of 05:10:20261,497
Week of 12:10:20261,471
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 20261,709
May 20261,648
June 20261,648
July 20261,595
August 20261,524
September 20261,497
October 20261,471
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20261,471

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1રાજ્યભરમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન "શિલ્ડ" મોકડ્રીલ યોજાઈ3.2K
  2. #2Ahmedabad plane crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મોટો ખુલા2.6K
  3. #3મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2500 યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા2.4K
  4. #4CCE Group-Bની મુખ્ય પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સ1.9K
  5. #5ઓપરેશન સિંદૂરમાં આશરે 100 આતંકવાદીઓનો થયો ખાત્મો. પીએમ.મોદીએ નામ આપ્યુ1.8K
  6. #6છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામે ડ્રોન એટેક નું મોક ડ્રિલ યોજાયું1.8K
  7. #7૧લી જૂન - વિશ્વ દૂધ દિવસ1.7K
  8. #8અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વર્ષ ૧૯૬૨માં થયેલા ચીનના આક્રમણ પછી ભા1.6K
  9. #9*ગુજરાતમાં તા. ૭ મે ૨૦૨૫ના રોજ યોજાનાર સિવિલ ડીફેન્સ મોક ડ્રીલના આયોજન1.4K
  10. #10ચોમાસા પહેલાની ધમાકેદાર એન્ટ્રી! ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂ1.0K

નવીનતમ પોસ્ટ્સ

Oneindia Gujarati logo
Oneindia Gujarati

10 સપ્ટે, 2026 11:45

Photo1/2
અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
શહેરની DPS બોપલ-ઉદગમ-ઝાયડસ ક્લૂને મળી ધમકી
ઈમેલ મળતા પોલીસ-ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
#Ahmedabad #Gujarat #DPSSchool
359000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

09 સપ્ટે, 2026 14:03

Photo1/2
મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળ્યો છે. બુધવારે યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના પાંચ ઓઈલ ટેન્કર્સ તબાહ કરી નાખ્યા છે. ત્યારે તહેરાને પણ પલટવાર કર્યો છે અને ફારસ ખાડીમાં 10 જહાજ પર હુમલો કર્યો છે. આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટ પાસે 10 અન્ય જહાજ પર પણ હુમલો કર્યો છે. આ સિવાય તેહરાને જોર્ડનમાં અમેરિકન મિલિટ્રી બેઝ પર પણ મિસાઈલ દાગી છે.
346000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

09 સપ્ટે, 2026 14:01

Photo1/2
એવેન્જર્સ ડૂમ્સડે એ ઈતિહાસ રચ્યો
માર્વેલની એવેન્જર્સ ડૂમ્સડેએ રિલીઝ પહેલાં જ રેકોર્ડબ્રેક કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મે રિલીઝના 100 દિવસ પહેલાં 3.79 અબજ રૂપિયાની ટિકિટનો પ્રિ-સેલ કરનારી પહેલી મૂવી બની ગઈ છે. જુલાઈ મહિનામાં એન્થની રૂસોએ ટ્રેલર લૉન્ચ કર્યું ત્યારથી જ આ ફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. રોબર્ટ ડાઉની જુનિયર, ક્રિસ હેમ્સવર્થ જેવા સ્ટાર્સને મોટા પડદે જોવા લોકોએ એડવાન્સમાં જ સીટ બુક કરાવી લીધી છે.
281000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

09 સપ્ટે, 2026 13:59

Photo1/2
ભાજપના પૂર્વ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલા અને કોંગ્રેસ નેતા પવન ખેડાની મુલાકાતની તસવીરો વાઈરલ થતાં પૂનાવાલા કોંગ્રેસમાં જોડાશે તેવી અફવાઓ શરૂ થઈ હતી. જો કે, પૂનાવાલાએ આ અટકળોને ફગાવતાં સ્પષ્ટ કર્યું છે કે આ મુલાકાત એક શોકસભામાં તી હતી અને તેઓ કોંગ્રેસમાં જોડાવાના નથી.
270000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

09 સપ્ટે, 2026 13:56

Photo1/2
ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી તાત્કાલિક કોઈ મોટી રાહત મળી નથી. હાઈકોર્ટે આપેલી 3 મહિનાની જેલની સજા અને 10 સપ્ટેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવાના આદેશ સામે તેમને જામીન મેળવવા આવતીકાલ સુધીમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવાની શરત મૂકવામાં આવી છે.
143000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

09 સપ્ટે, 2026 13:29

Photo1/2
મેળાની મોજ માટે બન્યો નકલી PSI
ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર છે.
#Bhavnagar #Gujarat #BhavnagarNews #AwesomeGujarati
138000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

09 સપ્ટે, 2026 13:16

Photo1/2
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ આક્રમક થયું છે. સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ધરણાં, આમ આદમી પાર્ટીના ધારાસભઅયો સુકાયેલો પાક લઈને પહોંચ્યા હતા, ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.
#Gujarat #GujaratAssembly #GujaratVidhanSabha
129000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

06 સપ્ટે, 2026 18:15

Video
ચિતા કોઈની સળગી રહી હતી,
પણ સ્વાર્થની આગ અહીં કોઈ બીજાના હૃદયમાં ભડકી રહી હતી...
મૃત્યુ પણ જ્યાં અવસર બની જાય,
ત્યાં માનવતા ખરેખર મરી પરવારી કહેવાય.
#Nepal #NepalFlood #NetalTragedy
98000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

06 સપ્ટે, 2026 18:15

Video
પૈસા પાછળ દોડતા માનવી માટે શીખ, જીવનથી મોટું કંઈ નથી
#Nepal #India #Nepaltragedy #NepalFlood
123000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

06 સપ્ટે, 2026 18:15

Video
નેપાળની ભેંસો તણાઈને ભારત આવી પહોંચી
#Nepal #India #Nepaltragedy #NepalFlood
104000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

06 સપ્ટે, 2026 18:15

Photo
નેપાળ જળ પ્રલયમાં લાપતા થયેલા 18 ગુજરાતીઓ
મિહિર પટેલ
કિન્નરી પટેલ
બિમલકુમાર પટેલ
જૈમિનાબેન પટેલ
અશોકભાઈ કાપડી
ભાવિનકુમાર પટેલ
જય કોટેચા
રોમા ઈંટવાલા
પરેશ પટેલ
જ્યોતિબેન પટેલ
મિનાક્ષીબેન રામાણી
જયસુખ પટેલ
ઉમેશ પટેલ
આકાંક્ષાબેન પટેલ
ઈશાન પટેલ
અમિતા અમિન
તેજલ પટેલ
જીતેન્દ્ર પટેલ
#Nepal #NepalTragedy #GujaratiNews #AwesomeGujarati #GujaratiInNepal #NepalFlood
104000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

06 સપ્ટે, 2026 18:15

Video
નેપાળમાં ભયંકર પૂર આવ્યું જેને કારણે અનેક લોકોના જીવ ગયા, કેમેરામાં કેદ થયાં ભયાનક દ્રશ્યો.
#Nepal #NpalFlood #NepalFloodViode #NepalFloodReel #NepalReel #FloodReel
140000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

06 સપ્ટે, 2026 18:15

Video
સાવરકુંડલા રેન્જમાં ખાંભા-રાજુલા રોડ પર હાદસંગ ગામ નજીક સાંજના સમયે એકસાથે 7 સિંહો રસ્તા પર આવી ચડ્યા 🦁🦁🦁
સિંહોના રોડ ક્રોસિંગ દરમિયાન વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વાહન વ્યવહાર થોડા સમય માટે રોકી દીધો. સતત દેખરેખ હેઠળ સિંહોને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવ્યા બાદ માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો.
વનવિભાગની સતર્કતાથી સિંહોનો અકસ્માત ટળ્યો અને સાતેય સિંહો સુરક્ષિત રીતે આગળ વધ્યા. 🌿🦁
#GirForest #Lion #AsiaticLion #સાવરકુંડલા #વનવિભાગ #GujaratNews
173000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

06 સપ્ટે, 2026 18:15

Video
ભાજપના ધારાસભ્યની દીકરીએ PSIને મારી થપ્પડ
મંડ્યાના મંદિરમાં 12 ઑગસ્ટના CCTV ફૂટેજમાં કર્ણાટકના BJP MLA બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાએ મહિલા PSI સવિતા પાટીલને થપ્પડ માર્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે.
મંદિરના ભીડભાડવાળા ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલાં માત્ર બે મિનિટ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, એવો આરોપ છે. ડ્યૂટી પર રહેલા પોલીસ અધિકારી સાથે આવું વર્તન ગંભીર સવાલો ઉભા કરે છે. FIR નોંધાઈ છે, તો પછી ધરપકડમાં વિલંબ કેમ?
શું રાજકીય ઓળખ ધરાવતા લોકો માટે કાયદાના નિયમો અલગ છે?
#Karnataka #BJP #Police #Mandya #PoliticalPower #LawAndOrder
208000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

03 સપ્ટે, 2026 11:18

Photo1/2
ગુજરાતમાં નકલી વકીલોનો ધમધમાટ

ગુજરાતમાં વકીલ બનવા માટે બોગસ માર્કશીટનો ઉપયોગ કરવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તપાસમાં આશરે 100 બોગસ માર્કશીટ મળી.
#FakeMarksheet #BogusMarksheet #FakeDegree #LLB #LawDegree #Lawyers #BarCouncilOfGujarat #GujaratNews
221000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

31 ઑગસ્ટ, 2026 17:36

Photo1/2
ગુજરાત ભાજપના નવા પ્રભારી ગુજરાત આવશે
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રભારી તરુણ ચૂગ ૨ સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રભારી પદે નિમણૂક કરાયા બાદ આ તેમનો પ્રથમ સત્તાવાર પ્રવાસ હશે.
#TarunChugh #GujaratBJP #BJPGujarat #GujaratPolitics #BJP #PoliticalNews
245000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

31 ઑગસ્ટ, 2026 17:15

Photo1/2
મહિને 60 કરોડ કમાણી કરે છે આ શખ્સ
શશી કુમારે વિપ્રોમાં 12 વર્ષ કામ કર્યા બાદ નોકરી છોડી. શરૂઆતના 9 વર્ષમાં કંપની 6 વખત કંગાળ થવાની અણી પર પહોંચી. પત્નીની ₹30 લાખની બચતથી કંપની ટકી. આજે અક્ષયકલ્પા સાથે 2,800 ખેડૂતો જોડાયેલા છે અને કંપની દર મહિને ₹60 કરોડનો નફો કમાય છે.
#ShashiKumar #Akshayakalpa #FarmerSuccess #StartupIndia #SuccessStory #Inspiration
219000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

30 ઑગસ્ટ, 2026 22:48

Photo1/2
રાજકોટના તુલશેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશ વિવાદ
સોમનાથ સોસાયટીના મંદિરને લઈને વિવાદ વકર્યો છે. મહંતે રચિત તન્ના પર એમ્પ્લીફાયર ચોરીનો આરોપ લગાવ્યો છે, જ્યારે સોસાયટીના લોકો અને રઘુવંશી યુવા અગ્રણી કે.ડી. રઘુવંશીએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ રચિત તન્નાએ તમામ આરોપોને ફગાવી દીધા છે. મંદિર પ્રવેશને લઈને પણ વિવાદ સામે આવ્યો છે.
#SomnathSociety #TempleControversy #GujaratNews #RachitTanna #RajkotNews #ILoveRajkot #Rajkot
194000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

30 ઑગસ્ટ, 2026 22:31

Photo1/2
જામનગરના શેતાવાડ વિસ્તારમાં 64 વર્ષીય વૃદ્ધ ઈબ્રાહિમ સિદ્દીકભાઈ ચાકીની હત્યાથી ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હત્યાનું કારણ જાણવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
#JamnagarNews #JamnagarCrime #MurderCase #GujaratNews #CrimeNews #BreakingNews
136000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

30 ઑગસ્ટ, 2026 21:21

Photo1/2
‘સમર્પણથી સુરક્ષા’ અભિયાન: 2 દિવસમાં 263 હથિયાર જમા
અમદાવાદ શહેર પોલીસના ‘સમર્પણથી સુરક્ષા’ અભિયાનમાં સેક્ટર-2ના 22 પોલીસ સ્ટેશનમાં બે દિવસમાં 263 તીક્ષ્ણ હથિયારો જમા થયા. તલવાર, છરી સહિતના હથિયારો નાગરિકોએ પોલીસને સોંપ્યા. પોલીસની અપીલ છે કે હથિયાર ધરાવતા લોકો સ્વેચ્છાએ જમા કરાવે, નહીં તો ઝડપાયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
#અમદાવાદ #અમદાવાદપોલીસ #સમર્પણથીસુરક્ષા #હથિયારસમર્પણ #ક્રાઈમ #કાયદોઅનેવ્યવસ્થા #GujaratNews #AhmedabadNews #AhmedabadPolice #CrimeNews
136000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

29 ઑગસ્ટ, 2026 20:15

Photo1/2
દ્વારકાના ખંભાળિયામાં ધરમપુરના આહિર સિંહણ રોડ પર રખડતા પશુની અડફેટે બાઈક આવતા 19 વર્ષીય શ્રીહરી પંચમતીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું. યુવતી બે ભાઈઓ સાથે બાઈક પર નીકળી હતી. અકસ્માતમાં બંને ભાઈઓને સામાન્ય ઈજા થઈ છે. ઘટનાથી પંથકમાં શોક, જ્યારે રખડતા પશુઓના મુદ્દે તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
#Khambhalia #jamkhambhaliya #Rakshabandhan #Gujarat #AwesomeGujarati
129000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

29 ઑગસ્ટ, 2026 19:55

Photo1/2
Everestની હીંગ પર પ્રતિબંધ લાગ્યો
FSSAIએ એવરેસ્ટ અને લાલજી ગોધૂ બ્રાન્ડની કમ્પાઉન્ડેડ હીંગના વેચાણ પર રોક લગાવી છે. તપાસમાં બંને બ્રાન્ડની હીંગ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો કરતાં ઘણી નીચે હોવાનું સામે આવ્યું છે.
#EverestHing #FSSAI #FoodSafety #LaljiGodhoo #FoodQuality #GujaratNews
194000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

29 ઑગસ્ટ, 2026 19:26

Video
પીપોદરા GIDC અકસ્માત, સુરત ફેક્ટરી અકસ્માત, કાપડનો રોલ પડ્યો, કામદારો ઘાયલ, પીપોદરા GIDC સમાચાર, સુરત સમાચાર, ફેક્ટરીમાં બેદરકારી, કામદારો પર પડ્યો કાપડનો રોલ, CCTV વીડિયો વાયરલ, કાપડના રોલનો અકસ્માત, Gujarat News, Surat Accident, Pipodara GIDC Accident
129000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

28 ઑગસ્ટ, 2026 23:35

Video
સુરતમાં 4 બોગસ ડૉક્ટર ઝડપાયા! ડિગ્રી વગર ધમધમાવતાં હતા ક્લિનિક
સુરતના પુણા ઉમરવાડા વિસ્તારમાંથી પોલીસે તબીબી ડિગ્રી વગર ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડૉક્ટરોને પકડી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ભિંગુ પાલ, તેજબહાદુર નિશાદ, પ્રશાંતભાઈ માલાકર અને સુબલ ગાચ્છીનો સમાવેશ થાય છે. આ ચારેય પાસે માત્ર 10 પાસ, 11 પાસ કે 12 પાસની લાયકાત હતી
#Surat #BogusDoctor #Puna #Umrawada #GujaratNews #CrimeNews
132000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

28 ઑગસ્ટ, 2026 20:49

Video
CCTV ફૂટેજ વાયરલ થયા જેમાં એક સિક્યોરિટી ગાર્ડ પળવારમાં મોતને ટચ કરી પાછો ફરતો હોય તેવું લાગે છે, માંડ બચ્યો, જુઓ વીડિયો
#CCTV #CCTVFootage #ViralVideo #Accident
121000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

28 ઑગસ્ટ, 2026 19:45

Video
સ્કૂટરને બચાવવાના ચક્કરમાં પ્રવાસી બસે મારી પલટી! 😱 કેરળના કૂથાટ્ટુકુલમમાં લગ્નપ્રસંગે જઈ રહેલી બસ અચાનક કાબૂ ગુમાવી પલટી મારી ગઈ. અકસ્માતમાં 35 મુસાફરો ઈજાગ્રસ્ત થયા, જેમાં 4ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. CCTVમાં કેદ થયો સમગ્ર અકસ્માતનો વીડિયો.


#Kerala #BusAccident #TouristBus #RoadAccident #CCTVFootage #BusOverturn #KeralaNews #AccidentNews #લગ્નપ્રસંગ #બસઅકસ્મત #કેરળ #અકસ્મત
155000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

28 ઑગસ્ટ, 2026 19:35

Video
28 સેકન્ડમાં 17 તમાચા! વિદ્યાર્થી પર શિક્ષકનો ગુસ્સો બેકાબૂ, CCTVમાં કેદ થયો મારનો વીડિયો
વિદ્યાર્થીનો સહાધ્યાયી સાથે વિવાદ થયો તો શિક્ષકે પોતાનો ગુસ્સો વિદ્યાર્થી પર ઉતાર્યો! 😡 મેરઠના હસ્તિનાપુરમાં શિક્ષકે માત્ર 28 સેકન્ડમાં વિદ્યાર્થીને 17 તમાચા માર્યાનો આરોપ છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સવાલ એ છે—ભૂલની સજા આવી રીતે આપી શકાય?
#Meerut #Hastinapur #Teacher #Student #CCTV #ViralVideo #TeacherAbuse #StudentAbuse #SchoolNews #UttarPradesh #મેરઠ #શિક્ષક #વિદ્યાર્થી #CCTVવિડિયો #વાયરલવિડિયો
146000
Oneindia Gujarati logo
Oneindia Gujarati

20 ઑગસ્ટ, 2026 07:01

રાજ્યભરમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન "શિલ્ડ" મોકડ્રીલ યોજાઈ


મોકડ્રીલના સફળ અમલીકરણ માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લા કલેકટરશ્રીઓ, પોલિસ અધિક્ષકશ્રી અને સિવિલ ડિફેન્સના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ


ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલા રાજ્યો સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં તા.૩૧ મે ૨૦૨૫ના રોજ સાંજે ૫ થી ૮ કલાકે નાગરિક સંરક્ષણ કવાયત "ઓપરેશન શિલ્ડ"નું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને સિવિલ ડિફેન્સના ડી.જી.પી શ્રી મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યુ હતુ.


ગુજરાતના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્યહેતુ યુદ્ધની પરિસ્થિતિ અથવા સરહદે ઉભી થતી તણાવની પરિસ્થિતિમાં નાગરિકો પોતાને કઇ રીતે સુરક્ષિત રાખી શકે તેમજ વહીવટી તંત્રને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગેની જાગૃતિ ફેલાવવાનું છે.

વધુમાં રાજ્યના ૯ જિલ્લાઓ ખાતે ૧૪ યુનિટ માંથી અંદાજિત‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ૧૨ હજાર જેટલા સિવિલ ડિફેન્સના માનદ સભ્યો નિમણુંક થયેલા છે. નાગરિક સંરક્ષણની ૧૨ સેવાઓ પૈકી અગત્યની સેવાઓ જેવી કે, સર્ચ અને રેસ્ક્યુ, ફર્સ્ટ એઇડ જેવી તાલીમ, એર રેડ અને બ્લેક આઉટની જોગવાઈ મુજબ તાલિમબદ્ધ સિવિલ ડિફેન્સના વધુમા વધુ સભ્યો આ મોકડ્રીલમાં જોડાયેલા હતા.

આ મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ વોલિયેન્ટર્સ, ફાયર, આરોગ્ય વિભાગ , પોલીસ, ફોરેસ્ટ, ઉર્જા, રોડ અને બિલ્ડીંગ, NCC, NSS, શિક્ષણ, મ્યુનિસિપલ કોર્પોરેશન, હોમગાર્ડઝ સહિતના વિવિધ વિભાગો અને એજન્સીઓ સહભાગી થયા હતા.

આજ રોજ રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે મેડિકલ ઇમરજન્સી અને રેસ્ક્યુ ડ્રીલ, બ્લડ ડોનેશન કેમ્પ, એરસ્ટ્રાઇક, ફાયર, ઇવોકેશન, એર રેઇડ વોર્નિંગ, જનરલ એક્ટિવેશન ઓફ હોટ લાઈન - કંટ્રોલ રૂમ, બ્લેક આઉટ, બોમ્બ અને ડ્રોન-મિસાઈલ અટેક જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ પ્રકારની મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સરહદી જિલ્લાઓ ખાતે મેડિકલ ઇમરજ્ન્સી, બ્લેક આઉટ તથા શેલ્ટર હોમ્સ સહિતની માહિતી નાગરિકોને આપવામાં આવી હતી.
3,170000

Showing 30 of 43 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

Oneindia Gujarati ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

Oneindia Gujarati (@oneindiagujarati) tgdio પર ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 1,471 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું Oneindia Gujarati (@oneindiagujarati) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @oneindiagujarati પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું Oneindia Gujarati સારી ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં Oneindia Gujarati ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 1,471 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન ન્યૂઝ અપડેટ અને સમાચાર પત્રો ચેનલો સાથે સરખાવો.

Oneindia Gujarati ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @oneindiagujarati પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.