Suvichar 🧿 Telegram channel photo

Suvichar 🧿

@suvicharPublic Channel

Suvichar Gujarati, Hindi, English Daily Suvichar. And Video's... કોઈ ને પોતાની પોસ્ટ કરવી હોય તો ...👇આયા મેસેજ કરવો... Contact @Suvicharbot રિપ્લે મા થોડું વેલા મોડું થઈ શકે થોડીક રાહ જોવી😊🙏 Channel : @Suvichar Instagram: SuvicharNet

0

Last views

4.2k (4,174 subscribers)
સભ્ય
—
Rating
27
Total Posts
Oct 22, 2026, 8:37 AM
અપડેટ થયેલ
Apr 6, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameSuvichar 🧿
Username@suvichar
Categoryદૈનિક મોટિવેશન
Languageગુજરાતી
Countryભારત
સભ્ય4,174
Channel TypePublic Channel
Created6 એપ્રિલ, 2026
Last Updated22 ઑક્ટો, 2026 • 9 કલાક પહેલાં
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#250902-100
ભાષા રેન્કિંગ
#88+3
શ્રેણી રેન્કિંગ
#1913-9

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 4.2K30 Days growth: -300.7%
09/2309/2810/0310/0810/1310/1810/22
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
23:09:20264,204
24:09:20264,204
25:09:20264,204
26:09:20264,204
27:09:20264,204
28:09:20264,204
29:09:20264,204
30:09:20264,204
01:10:20264,204
02:10:20264,204
03:10:20264,204
04:10:20264,204
05:10:20264,204
06:10:20264,204
07:10:20264,204
08:10:20264,204
09:10:20264,204
10:10:20264,204
11:10:20264,204
12:10:20264,204
13:10:20264,204
14:10:20264,183
15:10:20264,183
16:10:20264,183
17:10:20264,183
18:10:20264,183
19:10:20264,183
20:10:20264,183
21:10:20264,183
22:10:20264,174
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 06:04:20264,393
Week of 13:04:20264,393
Week of 20:04:20264,393
Week of 27:04:20264,364
Week of 04:05:20264,364
Week of 11:05:20264,327
Week of 18:05:20264,327
Week of 25:05:20264,327
Week of 01:06:20264,302
Week of 08:06:20264,302
Week of 15:06:20264,302
Week of 22:06:20264,302
Week of 29:06:20264,258
Week of 06:07:20264,258
Week of 13:07:20264,258
Week of 20:07:20264,223
Week of 27:07:20264,223
Week of 03:08:20264,219
Week of 10:08:20264,219
Week of 17:08:20264,230
Week of 24:08:20264,227
Week of 31:08:20264,227
Week of 07:09:20264,209
Week of 14:09:20264,204
Week of 21:09:20264,204
Week of 28:09:20264,204
Week of 05:10:20264,204
Week of 12:10:20264,183
Week of 19:10:20264,174
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 20264,364
May 20264,327
June 20264,258
July 20264,223
August 20264,227
September 20264,204
October 20264,174
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20264,174

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1આજના દિવસે દિપાવલી પર્વનો મહિમા.9.7K
  2. #2ચોમાસે વાદળ ચડે,9.6K
  3. #3હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,9.0K
  4. #4❛❛તમે નજદીકથી ક્યાં જોઈ છે સાચી વફાદારી,8.5K
  5. #5તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.8.1K
  6. #6ભરીભરીને આપ્યું છે જિંદગીએ,7.8K
  7. #7એમ તો મળે છે મને પણ ઘણી બધી સંગત..7.8K
  8. #8હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું!7.6K
  9. #9અંતરમન જાણે છે, કોનો 'મિસકોલ' છે,7.5K
  10. #10કદર કરે એની કયા કદર થાય છે,7.3K

નવીનતમ પોસ્ટ્સ

Suvichar 🧿 logo
Suvichar 🧿

24 ઑગસ્ટ, 2026 14:21

હેપ્પી દશેરા

"દશેરા" એટલે "દશ-હરા" એ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે કે દસ અવગુણો નો નાશ કરવો. "અહંકાર", "અમાનવતા", "અન્યાય", "કામ-વાસના", "ક્રોધ", "લોભ", "મદ-મોહ", "ઈર્ષા", "નિંદા" અને સ્વાર્થ" આ દસ અવગુણો પર વિજય પ્રાપ્ત કરવો એજ "વિજયા દશમી."

સૌને "દશેરા" અને "વિજયા દશમી" ની ખુબ ખુબ શુભકામના.
6,790009
Suvichar 🧿 logo
Suvichar 🧿

05 ઑગસ્ટ, 2026 12:57

જો પતંગિયાનો પીછો કરવામાં આવે તો તેઓ ઉડી જશે
પરંતુ જો સુંદર બગીચો બનાવવામાં સમય પસાર કરીએ તો પતંગિયાઓ આવશે.
લાગણી નું પણ એવું જ છે
@Suvichar
2,910007
Suvichar 🧿 logo
Suvichar 🧿

08 જુલાઈ, 2026 15:30

તમે ગમે એટલી લાગણી વરસાવો,
રેઇનકોટ પહેરેલા લોકો નહિ ભીંજાય..!!
@Suvichar
4,4300013
Suvichar 🧿 logo
Suvichar 🧿

19 જૂન, 2026 15:12

❛❛માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર,
આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ.❜❜
- ભાવિન ગોપાણી

@Suvichar
5,180007
Suvichar 🧿 logo
Suvichar 🧿

22 મે, 2026 18:23

"Dussehra teaches us that no matter how powerful evil may seem, good will always prevail."


"The burning effigy is not just Ravana outside, but the evils we carry within."


"On Vijayadashami, every step taken in goodness is a step closer to victory."

🙏Happy Vijadashmi 🙏
6,280005
Suvichar 🧿 logo
Suvichar 🧿

22 મે, 2026 18:23

સારો સમય એમનો જ આવે જે કોઈનું ખરાબ નથી વિચારતા... કારણ કે વિચારો દુનિયાથી છુપાવી શકાય છે, પણ કુદરત થી નહીં...!!
7,1800018
Suvichar 🧿 logo
Suvichar 🧿

22 મે, 2026 18:23

કદર કરે એની કયા કદર થાય છે,
બળે છે દૂધ અને વખાણ ચા ના થાય છે.
7,3400016
Suvichar 🧿 logo
Suvichar 🧿

22 મે, 2026 18:23

ઝંપલાવી મઝધારે પછી તરવાનું શું,

એકવાર હાથ ઝાલ્યા પછી વિચારવાનું શું.
6,9600012
Suvichar 🧿 logo
Suvichar 🧿

06 મે, 2026 12:32

❛❛કાયમ આનંદમાં રહેવા માટે,
સુવિધા નહી સમજણ જરૂરી છે.❜❜

@Suvichar
6,280009
Suvichar 🧿 logo
Suvichar 🧿

01 મે, 2026 20:06

અત્યંત ઈચ્છા હતી એમની હાથ મિલાવવાની...
મે નમસ્તે કર્યું.. કિસ્સો સમાપ્ત...
7,0500013
Suvichar 🧿 logo
Suvichar 🧿

08 એપ્રિલ, 2026 11:48

વિશ્વાસ નુ વસ્ત્ર ફાટી ગયા પછી
જુઠ્ઠા વાયદા ના થીંગડા
સંબંધ બચાવી શકતા નથી
@Suvichar
6,8900010
Suvichar 🧿 logo
Suvichar 🧿

06 એપ્રિલ, 2026 08:14

जिस प्रकार...
दवाई की एक छोटी सी गोली
मनुष्य के इतने बड़े शरीर कों
पूर्ण रूप से स्वस्थ कर देती है,

ठीक उसी प्रकार...
ईश्वर का थोड़ा स्मरण मनुष्य
के पूरे जीवन को खुशहाल
और खूबसूरत बना देता है....!!!!
6,720008
Suvichar 🧿 logo
Suvichar 🧿

11 માર્ચ, 2026 08:53

ભરીભરીને આપ્યું છે જિંદગીએ,
જે ન મળ્યું, તેનો હિસાબ શું રાખવો?

મળ્યાં છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી,
કાંટાના જખમનો હિસાબ શું રાખવો?

જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ,
તો મળવા, ન મળવાનો હિસાબ શું રાખવો?

કઈંક તો સરસ છે જ, હર કોઈમાં,
થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો?
@Suvichar
7,8200019
Suvichar 🧿 logo
Suvichar 🧿

07 ફેબ્રુ, 2026 22:11

તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.
- ગૌરાંગ ઠાકર
@Suvichar
8,110009
Suvichar 🧿 logo
Suvichar 🧿

05 જાન્યુ, 2026 19:44

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !

ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !

આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !

મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !

એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !

કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !

ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?

એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !

આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …

એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!

હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…

રિષભ મહેતા
@Suvichar
8,9900013
Suvichar 🧿 logo
Suvichar 🧿

01 જાન્યુ, 2026 09:41

કારણ વગર મઝામાં રહેતા આવડી જાય ને
તો દુનિયામાં તમારાથી વધુ
" નસીબદાર "
કોઈ ન હોય શકે...!!
Happy New Year
@Suvichar
6,7900015
Suvichar 🧿 logo
Suvichar 🧿

21 ડિસે, 2025 15:25

હૃદયમાં જે વસ્યા છે એ બધાનો ખ્યાલ રાખું છું!
તમારા સમ! તમારા પર વધારે વ્હાલ રાખું છું!

તમે મનમાં હજારો વાર મારું નામ બોલો છો,
તમે રાખો ન રાખો હું બધો અહેવાલ રાખું છું!

મળે કે ના મળે મંઝિલ સફરનો લૂંટવા આનંદ,
તમે ચાલો છો એ રસ્તે જ મારી ચાલ રાખું છું!

કહો ને પ્રેમ માંગ્યો આપનો તો ખોટું શું માંગ્યું?
કદીયે પ્રેમ કરવામાંય ક્યાં હું કાલ રાખું છું!
@Suvichar
7,6200023
Suvichar 🧿 logo
Suvichar 🧿

17 ડિસે, 2025 14:54

એમ તો મળે છે મને પણ ઘણી બધી સંગત..
પણ મારે તો રહેવું છે બસ તારા એકનું અંગત..
@Suvichar
7,7900011
Suvichar 🧿 logo
Suvichar 🧿

17 ડિસે, 2025 14:53

અંતરમન જાણે છે, કોનો 'મિસકોલ' છે,
હેડકીના હજુ કોઈ ટ્રુ કોલર નથી આવ્યા..!
~ અજ્ઞાત
@Suvichar
7,4600011
Suvichar 🧿 logo
Suvichar 🧿

03 ડિસે, 2025 15:59

❛❛તમે નજદીકથી ક્યાં જોઈ છે સાચી વફાદારી,
નથી ઊડી જતું પંખી, ઉઘાડું પીંજરું ભાળી.❜❜
- કિશોર જિકાદરા✍️

@Suvichar
8,5300015
Suvichar 🧿 logo
Suvichar 🧿

28 ઑક્ટો, 2025 10:48

ચોમાસે વાદળ ચડે,
એની આરતીયું થાય,

શિયાળે સદાય,
એનું કાળું મોઢું કાગડા.

માવઠું 😔⛈️
@Suvichar
9,590009
Suvichar 🧿 logo
Suvichar 🧿

20 ઑક્ટો, 2025 13:11

આજના દિવસે દિપાવલી પર્વનો મહિમા.

અજાનભુજ અશ્વિની અમાસે,
અવધ પધાર્યા તા' આજ;

દિપ પ્રજ્વાળી ઉજવે દિપાવલી,
ત્યારથી સૌ સમાજ.

✍🏻અજાન.

🪔દિપાવલી

આજના દિવસે રઘુકુલભૂષણ શ્રીરામચંદ્ર પ્રભુ પિતાના વચને બારવર્ષનો વનવાસ પૂર્ણ કરી, રાવણ રૂપી અહંકાર, અંધકાર, આસુરીત પર વિજય પ્રાપ્તકરી જ્યારે અયોધ્યા પાછાં ફર્યા ત્યારે
સંધ્યાનો સમય હતો, સર્વ જન સમુદાયે પ્રભુનું સ્વાગત દિપ પ્રગટાવી કર્યું. ત્યારથી અંધકાર પર જ્ઞાન રૂપી પ્રકાશના વિજય પ્રતીક રૂપે દિપાવલી મહાપર્વ તરીકે ઉજવાય છે.
ભારતીય સુદાયમાં ઘણાં તહેવારો ઉજવવામાં આવે છે એમાં દિપાવલી ત્યોહારોનો રાજા સમાન મહા ત્યોહાર છે.
બીજે જ દિવસે ક્ષત્રિયશ્રેષ્ટ સૂર્યવંશ દિવાકર શ્રી રાઘવેન્દ્ર સરકારનો રાજ્યાભિષેક થયો અને રામરાજ્ય સ્થપાયું તે દિવસથી કાર્તિક સુદ પડવાથી નુતનવર્ષ તરીકે ઉજવીએ છીએ..

પરંપરાઓને અનુસરતા આ મહાપર્વ આસો વદ અગિયારસ 'રમા એકાદશી'થી શરૂ થાય છે, વાઘબારસ(વાગ્બારસ), ધનતેરસ, કાલીચૌદશ, અમાસ(દિપાવલી), નવવર્ષના કાર્તિક સુદ પડવો(બેસતું વર્ષ), ભાઈબીજથી લાભપાંચમ સુધી મહાપર્વ ઉજવાય છે.

આ ઉજવણી દરમિયાન આખા વર્ષના લેખા-જોખા યાદ કરવાનો સમય અને નવા વર્ષ માટે માં જગદંબા સ્વરૂપ દેવી સરસ્વતી અને મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે શારદા પૂજન, કાળીચૌદશે ભૈરવ અને શુરાપુરાના કસુંબા કરાવવાનો અને પૂજન કરવાનો સમય, ચોપડા પૂજન કરવાનો પર્વ એટલે દિવાળી.

शुभं करोतु कल्याणं आरोग्यं धनसंपदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते।।

✍🏻ધર્મરાજસિંહ જયવીરસિંહ વાઘેલા(છબાસર)

આવા દિવ્ય મહાપર્વની આપ સર્વે મિત્રોને, સ્નેહીજનો, સ્વજનોને અમારા અને અમારા પરિવાર વતિ ખૂબ ખૂબ શુભકામનાઓ.

@Suvichar
9,660008
Suvichar 🧿 logo
Suvichar 🧿

19 ઑક્ટો, 2025 12:37

'કાળી ચૌદશ'

કાળી ચૌદશ એટલે વિક્રમ સવંતના અંતિમ દિવસ પહેલાનો અંધકાર મય દિવસ (કૃષ્ણ પક્ષ કે અંધારિયા)ની અશ્વિન (આસો)માસની ચતુર્દશી.

એ અંધકારને આપણે બીજે દિવસે અમાવસ્યાની રાત્રે દીપ પ્રજ્વલિત કરીને અંધકાર થી નવા વર્ષે પ્રકાશ તરફની ગતિ કરીએ છીએ એ 'બ્રહ્મદારણ્યકોપનિષદ' માં આ શ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે કે :
'असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मामृतं गमय'

પરંતુ આપણે વાસ્તવિકતા સમજ્યા વગર આપણી પરંપરાગત સંસ્કૃતિના પાવન પર્વો ઉજવતા થઈ ગયા છીએ.

આ કાળીચૌદશને 'નરક ચતુર્દશી' પણ કહે છે. દ્વાપરયુગ દરિમયાન પ્રાગજ્યોતિષ પુરમાં નરકાસુરનામના દૈત્યનો ખૂબ જ ત્રાસ હતો. એણે 16000 સ્ત્રીઓને પોતાની બંદી બનાવી નર્ક સમાન યાતના આપતો હતો. સ્ત્રીશક્તિને તુચ્છ સમજનાર નરકાસુરને એ બંદીવાન સ્ત્રીઓનો શ્રાપ હતો કે એક સ્ત્રી જ એને મારશે.
આમ શ્રી કૃષ્ણએ પોતાના પટરાણી અને ભૂ-દેવીનો અવતાર સત્યભામાજી સાથે રહી ગરુડ પર સવાર થઈ સ્ત્રીઓના આત્મગૌરવની રક્ષા કરવા સત્યભામાજીના હાથે નરકાસુરનો આજના દિવસે એના 8 પુત્રો સહિત વધ કર્યો હતો. અને 16000 સ્ત્રીઓને મુક્ત કરાવી. પરંતુ આજની પેઢીને ખબર નઈ હોય કે એક રાક્ષસ દ્વારા હરણ કરેલી સ્ત્રીઓને સમાજ ક્યારેય સમ્માનની દ્રષ્ટિએ નહિ જોવે અને કોણ તે સ્ત્રીઓને પત્ની તરીકે અપનાવે? માટે એ 16000 સ્ત્રીઓને સમ્માન આપતા ભગવાને સ્વયં તેમની સાથે વિવાહ કરી દ્વારિકાની રાણીનું સમ્માન આપ્યું હતું. સ્ત્રી સમ્માનનું આવું ઉદાહરણ તો શ્રી કૃષ્ણ જેવા ક્ષત્રિય જ આપી શકે.

માટે આજનો દિવસ સ્ત્રી સમ્માનનો દિવસ છે, સ્ત્રી શક્તિ ને મહાકાળી, મહા સરસ્વતી, અને મહાલક્ષ્મી રૂપે પૂજવાનો પર્વ છે. નહિ કે અંધ વિશ્વાસનો.

✍🏻 ધર્મરાજસિંહ છબાસર
@Suvichar
6,0100015

Showing 27 of 27 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

Suvichar 🧿 ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

Suvichar 🧿 (@suvichar) tgdio પર દૈનિક મોટિવેશન શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 4,174 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું Suvichar 🧿 (@suvichar) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @suvichar પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું Suvichar 🧿 સારી દૈનિક મોટિવેશન ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં Suvichar 🧿 ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 4,174 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન દૈનિક મોટિવેશન ચેનલો સાથે સરખાવો.

Suvichar 🧿 ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @suvichar પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.