📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️ Telegram channel photo

📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️

Let's your dream fly with us. આ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વર્તમાન પ્રવાહ, નવી ભરતી અંગેની માહિતી, દિન વિશેષ, તેમજ સમયાંતરે પરીક્ષાલક્ષી ક્વિઝ અપલોડ કરવામાં આવે છે.🙏🙏

1k

Last views

4.3k (4,321 subscribers)
સભ્ય
—
Rating
81
Total Posts
Oct 22, 2026, 7:44 AM
અપડેટ થયેલ
Apr 6, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel Name📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️
Username@study_with_kk_institute
Categoryસ્પર્ધાત્મક પરીક્ષાઓ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય4,321
Channel TypePublic Channel
Created6 એપ્રિલ, 2026
Last Updated22 ઑક્ટો, 2026 • ગઈકાલે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#364686+104
ભાષા રેન્કિંગ
#147કોઈ ફેરફાર નહીં
શ્રેણી રેન્કિંગ
#3104+6

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 4.3K30 Days growth: -942.1%
09/2309/2810/0310/0810/1310/1810/22
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
23:09:20264,415
24:09:20264,415
25:09:20264,415
26:09:20264,415
27:09:20264,415
28:09:20264,415
29:09:20264,415
30:09:20264,415
01:10:20264,415
02:10:20264,415
03:10:20264,415
04:10:20264,415
05:10:20264,415
06:10:20264,415
07:10:20264,415
08:10:20264,415
09:10:20264,415
10:10:20264,415
11:10:20264,415
12:10:20264,415
13:10:20264,415
14:10:20264,332
15:10:20264,332
16:10:20264,332
17:10:20264,332
18:10:20264,332
19:10:20264,332
20:10:20264,332
21:10:20264,332
22:10:20264,321
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:20264,563
Week of 06:04:20264,550
Week of 13:04:20264,550
Week of 20:04:20264,550
Week of 27:04:20264,557
Week of 04:05:20264,557
Week of 11:05:20264,580
Week of 18:05:20264,580
Week of 25:05:20264,580
Week of 01:06:20264,557
Week of 08:06:20264,557
Week of 15:06:20264,557
Week of 22:06:20264,557
Week of 29:06:20264,524
Week of 06:07:20264,524
Week of 13:07:20264,524
Week of 20:07:20264,492
Week of 27:07:20264,492
Week of 03:08:20264,466
Week of 10:08:20264,466
Week of 17:08:20264,458
Week of 24:08:20264,448
Week of 31:08:20264,448
Week of 07:09:20264,427
Week of 14:09:20264,415
Week of 21:09:20264,415
Week of 28:09:20264,415
Week of 05:10:20264,415
Week of 12:10:20264,332
Week of 19:10:20264,321
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 20264,557
May 20264,580
June 20264,524
July 20264,492
August 20264,448
September 20264,415
October 20264,321
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20264,321

નવીનતમ પોસ્ટ્સ

Photo
#GSSSB
✅GSSSB મંડળની ઓફિશિયલ વેબસાઇટ પર
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services class-III (Group-A and Group-B) Combined Competitive Examination) સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કુલ ૭૧  પ્રશ્નપત્ર આજે અપલોડ થયેલ છે.

Link👉 https://gsssb.gujarat.gov.in/News/Index
476000
🏆🇮🇳 અર્જુન એવોર્ડ : કઈ રમત સાથે ક્યાં ખેલાડી અને કયું રાજ્ય?
કેન્દ્ર સરકાર દ્વારા National Sports Awards ની યાદી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે કુલ 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. 👏🇮🇳

📋 રમત પ્રમાણે ખેલાડીઓની યાદી:

🏃 એથ્લેટિક્સ
• તેજસ્વિન શંકર — દિલ્હી
• મોહમ્મદ અજમલ V — કેરળ
• પ્રિયંકા ગોસ્વામી — ઉત્તર પ્રદેશ

🏸 બેડમિન્ટન
• ટ્રીસા જોલી — કેરળ
• ગાયત્રી ગોપીચંદ — તેલંગાણા

🥊 બોક્સિંગ
• નરેન્દ્ર — હરિયાણા

♟️ ચેસ
• વિદિત સંતોષ ગુજરાતી — મહારાષ્ટ્ર
• દિવ્યા જિતેન્દ્ર દેશમુખ — મહારાષ્ટ્ર

🎯 ડેફ શૂટિંગ
• ધનુષ શ્રીકાંત — તેલંગાણા

🏑 હોકી
• લાલરેમસિયામી — મિઝોરમ
• રાજકુમાર પાલ — ઉત્તર પ્રદેશ

🤼 કબડ્ડી
• સુરજીત સિંહ — હરિયાણા
• પૂજા કાજલા — હરિયાણા

🎯 પેરા-શૂટિંગ
• રુદ્રાંશ ખંડેલવાલ — રાજસ્થાન

🏃 પેરા-એથ્લેટિક્સ
• એકતા ભયાન — હરિયાણા

🚣 રોઇંગ
• અરવિંદ સિંહ — ઉત્તર પ્રદેશ

🎯 શૂટિંગ
• અખિલ શિયોરાન — દિલ્હી

⭐ ખાસ નોંધ:
આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે કોઈ પણ ખેલાડીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. એટલે 2025માં ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો નથી.

🇮🇳 17 ખેલાડીઓ | અનેક રમતો | દેશનું ગૌરવ

#
532000
🇮🇳 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે સંપૂર્ણ માહિતી
ભારતીય રાજ્ય વ્યવસ્થામાં વિધાનસભાની કાર્યવાહી નિયમબદ્ધ અને શિસ્તબદ્ધ રીતે ચલાવવા માટે અધ્યક્ષ (Speaker) અને ઉપાધ્યક્ષ (Deputy Speaker)ની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

🏛️ 1. વિધાનસભાના અધ્યક્ષ

વિધાનસભાના અધ્યક્ષ ગૃહના મુખ્ય Presiding Officer છે. તેઓ વિધાનસભાની બેઠકોની અધ્યક્ષતા કરે છે અને ગૃહનું કામકાજ બંધારણ તથા નિયમો અનુસાર ચલાવે છે.

📌 ગુજરાતના હાલના અધ્યક્ષ

શ્રી શંકર ચૌધરી

📌 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા — 20 ડિસેમ્બર 2022

---

📜 2. બંધારણીય જોગવાઈ

રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગેની મુખ્ય જોગવાઈઓ બંધારણના ભાગ VIમાં છે.

🔹 અનુચ્છેદ 178

વિધાનસભા પોતાના સભ્યોમાંથી:

- એકને અધ્યક્ષ
- એકને ઉપાધ્યક્ષ

તરીકે પસંદ કરે છે.

---

🗳️ 3. અધ્યક્ષની ચૂંટણી

અધ્યક્ષની પસંદગી વિધાનસભાના સભ્યોમાંથી થાય છે.

સામાન્ય રીતે પક્ષો વચ્ચે સહમતીથી ઉમેદવાર નક્કી થાય છે. એકથી વધુ ઉમેદવાર હોય તો ગૃહના નિયમો અનુસાર પ્રસ્તાવ અને મતદાન દ્વારા ચૂંટણી થાય છે.

---

⚖️ 4. અધ્યક્ષની મુખ્ય સત્તાઓ

🗣️ ગૃહની કાર્યવાહીનું સંચાલન

અધ્યક્ષ વિધાનસભાની બેઠકોની અધ્યક્ષતા કરે છે અને ચર્ચા નિયમો અનુસાર ચાલે તે સુનિશ્ચિત કરે છે.

📖 નિયમોનું અર્થઘટન

ગૃહના નિયમોના અર્થઘટન અને કાર્યવાહી સંબંધિત પ્રશ્નોમાં અધ્યક્ષ મહત્વપૂર્ણ નિર્ણય લે છે.

🚫 શિસ્ત જાળવવી

સભ્યો દ્વારા ગેરવ્યવસ્થા કે નિયમભંગ થાય ત્યારે અધ્યક્ષ નિયમો મુજબ કાર્યવાહી કરી શકે છે.

❓ પ્રશ્નો અને ચર્ચાની સ્વીકાર્યતા

પ્રશ્નો, સૂચનાઓ, ચર્ચા અને ઠરાવો નિયમો અનુસાર સ્વીકાર્ય છે કે નહીં તે નક્કી કરવામાં અધ્યક્ષની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

💰 Money Bill

અનુચ્છેદ 199 મુજબ કોઈ બિલ Money Bill છે કે નહીં તે અંગે અધ્યક્ષનું પ્રમાણપત્ર મહત્વપૂર્ણ છે.

🗳️ Casting Vote

સામાન્ય રીતે અધ્યક્ષ મત આપતા નથી. પરંતુ મત સરખા પડે ત્યારે Casting Vote આપી શકે છે.

⚖️ પક્ષપલટા વિરોધી કાયદો

દસમી અનુસૂચિ હેઠળ પક્ષપલટાના આધારે સભ્યની ગેરલાયકાત અંગે નિર્ણય કરવાની ભૂમિકા અધ્યક્ષ પાસે છે. તેમના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.

---

👤 5. વિધાનસભાના ઉપાધ્યક્ષ

ઉપાધ્યક્ષ પણ વિધાનસભાના સભ્યોમાંથી ચૂંટાય છે અને તેઓ બીજા Presiding Officer છે.

📌 ગુજરાતના હાલના ઉપાધ્યક્ષ

શ્રી પૂર્ણેશ મોદી

📌 ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા — 16 ફેબ્રુઆરી 2026

---

🔄 6. અધ્યક્ષ ગેરહાજર હોય ત્યારે

Speaker ગેરહાજર → Deputy Speaker ગૃહની અધ્યક્ષતા કરે.

જો અધ્યક્ષનું પદ ખાલી હોય તો બંધારણની જોગવાઈ મુજબ ઉપાધ્યક્ષ અધ્યક્ષની ફરજો બજાવી શકે છે.

જો Speaker અને Deputy Speaker બંનેના પદ ખાલી હોય, તો રાજ્યપાલ વિધાનસભાના કોઈ સભ્યને અધ્યક્ષની ફરજો બજાવવા નિયુક્ત કરી શકે છે.

આ બાબત અનુચ્છેદ 180માં છે.

---

🚫 7. અધ્યક્ષને પદ પરથી દૂર કરવું

અનુચ્છેદ 179 મુજબ અધ્યક્ષનું પદ નીચેની પરિસ્થિતિમાં ખાલી થાય છે:

1. તેઓ વિધાનસભાના સભ્ય ન રહે;
2. ઉપાધ્યક્ષને લેખિત રાજીનામું આપે;
3. વિધાનસભા તેમને ઠરાવ દ્વારા દૂર કરે.

મહત્વપૂર્ણ:

- દૂર કરવાના ઠરાવ માટે વિધાનસભાના તે સમયના તમામ સભ્યોની બહુમતી જરૂરી છે.
- ઠરાવ લાવવા માટે ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ જરૂરી છે.

---

🏛️ 8. વિધાનસભા ભંગ થાય ત્યારે અધ્યક્ષ

વિધાનસભા ભંગ થયા પછી અધ્યક્ષ તરત પદ છોડતા નથી.

તેઓ નવી વિધાનસભાની પ્રથમ બેઠક પહેલાં સુધી પદ પર રહે છે.

---

⚠️ 9. Removal Motion દરમિયાન અધ્યક્ષતા

અનુચ્છેદ 181 મુજબ જો અધ્યક્ષને પદ પરથી દૂર કરવાનો ઠરાવ વિચારણા હેઠળ હોય, તો અધ્યક્ષ તે બેઠકની અધ્યક્ષતા કરી શકતા નથી.

તેવી જ રીતે, ઉપાધ્યક્ષ સામે ઠરાવ હોય તો ઉપાધ્યક્ષ અધ્યક્ષતા કરી શકતા નથી.

---

💰 10. પગાર અને ભથ્થાં

અનુચ્છેદ 186 — અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર તથા ભથ્થાં અંગે જોગવાઈ.

અનુચ્છેદ 187 — રાજ્ય વિધાનમંડળના સચિવાલય અંગે જોગવાઈ.

---

🧠 11. પરીક્ષા માટે મહત્વપૂર્ણ અનુચ્છેદો

અનુચ્છેદ| વિષય
178| અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ
179| પદ ખાલી થવું, રાજીનામું અને દૂર કરવું
180| અધ્યક્ષની ફરજો અન્ય વ્યક્તિ દ્વારા બજાવવી
181| Removal Motion દરમિયાન અધ્યક્ષતા નહીં
186| પગાર અને ભથ્થાં
187| વિધાનમંડળનું સચિવાલય
189| મતદાન અને Casting Vote
199| Money Bill

---

🎯 એક નજરમાં

178 → પસંદગી
179 → રાજીનામું / દૂર કરવું
180 → ગેરહાજરીમાં ફરજો
181 → Removal Motion દરમિયાન અધ્યક્ષતા નહીં
186 → પગાર-ભથ્થાં
187 → સચિવાલય
189 → Voting / Casting Vote
199 → Money Bill

⭐ યાદ રાખવાની ટ્રિક

“178 થી 181 = અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ”

178 — કોણ? → Speaker + Deputy Speaker
179 — શું થાય? → પદ ખાલી/રાજીનામું/દૂર
180 — ગેરહાજર હોય તો? → ફરજો કોણ બજાવે
181 — Removal Motion? → અધ્યક્ષતા નહીં
541000

Showing 30 of 81 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️ ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️ (@study_with_kk_institute) tgdio પર સ્પર્ધાત્મક પરીક્ષાઓ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 4,321 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું 📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️ (@study_with_kk_institute) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @study_with_kk_institute પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું 📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️ સારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં 📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️ ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 4,321 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચેનલો સાથે સરખાવો.

📘 Study With KK Sir and 🪩🖊️ Dr.Riddhi Shah 🖊️ ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @study_with_kk_institute પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.