RED Labz Telegram channel photo

RED Labz

@redlabzPublic Channel

👉દરેક સરકારી ભરતીની પરિક્ષા માટે કમ્પ્યુટર🖥 વિષયની થીયરી📖 તથા પ્રેક્ટિકલ⌨ માટેની સંપૂર્ણ માહિતી માટેની ટેલિગ્રામ ચેનલ...🙏 અમારું ગુજરાતી ટાઈપિંગ ટયુટર http://gujaratityping.redlabz.in અમારું અંગ્રેજી ટાઈપિંગ ટ્યુટર https://englishtyping.redlabz.in/

842

Last views

5.9k (5,922 subscribers)
સભ્ય
—
Rating
79
Total Posts
Oct 22, 2026, 12:00 AM
અપડેટ થયેલ
Apr 4, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameRED Labz
Username@redlabz
Categoryસ્પર્ધાત્મક પરીક્ષાઓ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય5,922
Channel TypePublic Channel
Created4 એપ્રિલ, 2026
Last Updated22 ઑક્ટો, 2026 • ગઈકાલે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#306239-606
ભાષા રેન્કિંગ
#117કોઈ ફેરફાર નહીં
શ્રેણી રેન્કિંગ
#2542કોઈ ફેરફાર નહીં

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 5.9K30 Days growth: -771.3%
09/2209/2710/0210/0710/1210/1710/21
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
22:09:20265,999
23:09:20265,999
24:09:20265,999
25:09:20265,999
26:09:20265,999
27:09:20265,999
28:09:20265,999
29:09:20265,999
30:09:20265,999
01:10:20265,999
02:10:20265,999
03:10:20265,999
04:10:20265,999
05:10:20265,999
06:10:20265,999
07:10:20265,999
08:10:20265,999
09:10:20265,999
10:10:20265,999
11:10:20265,999
12:10:20265,999
13:10:20265,999
14:10:20265,935
15:10:20265,935
16:10:20265,935
17:10:20265,935
18:10:20265,935
19:10:20265,935
20:10:20265,935
21:10:20265,922
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:20266,387
Week of 06:04:20266,358
Week of 13:04:20266,358
Week of 20:04:20266,358
Week of 27:04:20266,317
Week of 04:05:20266,317
Week of 11:05:20266,299
Week of 18:05:20266,299
Week of 25:05:20266,299
Week of 01:06:20266,221
Week of 08:06:20266,221
Week of 15:06:20266,221
Week of 22:06:20266,221
Week of 29:06:20266,181
Week of 06:07:20266,181
Week of 13:07:20266,181
Week of 20:07:20266,133
Week of 27:07:20266,133
Week of 03:08:20266,094
Week of 10:08:20266,094
Week of 17:08:20266,051
Week of 24:08:20266,038
Week of 31:08:20266,038
Week of 07:09:20266,012
Week of 14:09:20265,999
Week of 21:09:20265,999
Week of 28:09:20265,999
Week of 05:10:20265,999
Week of 12:10:20265,935
Week of 19:10:20265,922
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 20266,317
May 20266,299
June 20266,181
July 20266,133
August 20266,038
September 20265,999
October 20265,922
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20265,922

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1🎉 વિદ્યાર્થિએમિત્રો! 🎉5.2K
  2. #2https://t.me/wirelesspsi1235.1K
  3. #3ગૌણ સેવાએ 2022 માં છબરડા કર્યા એટલે CPT કાઢી.5.1K
  4. #4લ્યો, ગૌણ સેવા મંડળ હસ્તકની ભરતીઓ માટે ફરી પાછા નવા RR આવ્યા...4.8K
  5. #5અમારી વેબસાઇટ [typing.redlabz.in](http://typing.redlabz.in/) સાથે આજે 4.0K
  6. #6મમતા બેનર્જી3.9K
  7. #7Post #43283.6K
  8. #8Post #43243.6K
  9. #9Offer Valid Till : 15 Aug.3.5K
  10. #10શું તમે સમગ્ર ગુજરાત ના વિદ્યાર્થીઓ સાથે ટાયપિંગ સ્પર્ધા કરવા તૈયાર છો3.5K

નવીનતમ પોસ્ટ્સ

RED Labz logo
RED Labz

08 ઑક્ટો, 2026 14:12

📄 કાનૂની દસ્તાવેજ તૈયાર કરવાનું હવે વધુ સરળ!

શું તમને વારંવાર બનાખત, વેચાણ દસ્તાવેજ, કબજા સંબંધિત દસ્તાવેજો અથવા અન્ય Legal Drafts તૈયાર કરવા પડે છે?

👉 હવે અજમાવો DraftSetu.in

⚡ Smart Legal Document Drafting
📝 તૈયાર Templates
🔄 Dynamic Fields & Variables
📑 Professional Document Formatting
🇮🇳 ગુજરાતી Legal Documents માટે અનુકૂળ
⏱️ સમય બચાવો અને Drafting સરળ બનાવો

🔗 Visit Now: https://draftsetu.in/

DraftSetu — Legal Drafting, Simplified.

તમારા મિત્રો, વકીલો, દસ્તાવેજ લેખકો અને Legal Professionals સાથે જરૂર Share કરો. 🙏

DraftSetu

DraftSetu — Gujarati Legal Document Templates & DOCX/PDF

DraftSetu પર તૈયાર Gujarati legal document Templates પસંદ કરો, માહિતી દાખલ કરો, Live Preview તપાસો અને DOCX/PDF Document તૈયાર કરો.

842005
RED Labz logo
RED Labz

27 સપ્ટે, 2026 11:47

Photo1/2
પેપર લીકેજ ન જ થવા જોઈએ😡
ફિમેલ હેલ્થ વર્કરને દવા ના નામ અને કામ પણ ખબર નથી અને નાના બાળકની પથારી ફેરવી દીધી. ડોક્ટર પાસેથી કે અન્ય કોઈપણ જગ્યાએથી દવા લઈએ ત્યારે આ દવાનું કામ શું છે એ chatGPT કે પછી ગૂગલમાં સર્ચ કરીને જ લેવી....🫡🥹
1,9900016
RED Labz logo
RED Labz

18 સપ્ટે, 2026 11:40

Video
બિહાર 🫡
2,6500013
RED Labz logo
RED Labz

15 સપ્ટે, 2026 12:57

DOC-20260825-WA0000.pdf1.7 MB
જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ક્લાસ 3
માટે પાર્ટ B માં કમ્પ્યુટર વિષયના સંપૂર્ણ ગાઇડન્સ માટેની ઓનલાઇન બેચ + મટીરિયલ.....
ટૂંક સમયમાં જ....

રસ ધરાવતા વિદ્યાર્થીઓ 7405056050 પર જુનિયર ઉદ્યોગ નિરીક્ષક લખીને વોટ્સએપ મેસેજ કરી શકે....
3,070006
RED Labz logo
RED Labz

15 સપ્ટે, 2026 12:03

Photo1/2
ગાડું 😂
3,110006
RED Labz logo
RED Labz

09 સપ્ટે, 2026 01:52

Photo
📚 Dear Future High Court Assistants,

We're preparing something unique, practical & easy to learn for the upcoming exams! 🚀

✨ Visual Notes 🎨 | 🧠 Mind Maps | 📖 Simple Explanations | 💡 Practical Learning

Be ready when the notification arrives... Stay tuned! 🔥⚖️
2,6000015
RED Labz logo
RED Labz

09 સપ્ટે, 2026 01:52

Video
🗣️ People are raising their voices. If you remain silent today, you may lose your rights tomorrow. ✊⚖️ Speak up, stand together, and make your voice count! 🇮🇳
2,280005
RED Labz logo
RED Labz

09 સપ્ટે, 2026 01:52

Photo
GSRTC Conductor important notes
Join us at
2,890003
RED Labz logo
RED Labz

09 સપ્ટે, 2026 01:52

Video
🎉🥳 અમારી વેબસાઇટ http://typing.redlabz.in/ આજે Google પર છે નંબર 1! 🏆💻🇮🇳
અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગ શીખવા માટે અમે થોડા સમય પહેલાં આ વેબસાઇટ લોન્ચ કરી હતી. આજે Google પર નંબર 1 સ્થાન મળવું અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની વાત છે. ❤️ ગુજરાતી ટાઈપિંગ શીખવતી ઘણી વેબસાઇટ્સ પહેલેથી જ હતી, પરંતુ એક શિક્ષક તરીકેનો મારો અનુભવ હંમેશા કહેતો હતો કે શું શીખવાડવું એના કરતાં કઈ રીતે શીખવાડવું વધુ અગત્યનું છે. 📚✨ કક્કો, બારાખડી, પ્રેક્ટિસ લેસન્સ અને સરળ શીખવાની પદ્ધતિ તૈયાર કરવા માટે ઘણું R&D કરવું પડ્યું. 🔍🧠 દરેક બાબતને વારંવાર ચકાસવી, ભૂલો સુધારવી અને ફરીથી વધુ સારું બનાવવું પડતું. 🔄✅ આ પ્રક્રિયા લગભગ 2–3 મહિના સુધી સતત ચાલી. જો વચ્ચે થાકી જઈએ તો કંઈ નવું સર્જી શકાતું નથી, પરંતુ ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીએ તો સફળતા એક દિવસ જરૂર મળે છે. 💪🌱 Patience is the key to success. 😍🚀
2,640008
RED Labz logo
RED Labz

30 ઑગસ્ટ, 2026 11:36

Photo1/2
Demo Image of the CCC Certificate.
3,330002
RED Labz logo
RED Labz

30 ઑગસ્ટ, 2026 11:13

🎓💻 CCC Certificate હવે માત્ર ₹899/- માં! 💻🎓

ઘરે બેઠા સરળ ટેસ્ટ આપો અને મેળવો CCC Certificate — હવે CCC માટે લાંબી પ્રક્રિયાની જરૂરિયાત નહીં! 🚀

✅ માત્ર ₹899/- માં CCC Certificate
🏠 ઘરે બેઠા Simple Test
♾️ Life Time Validity
📜 Original Certificate + Marksheet
🔍 Online Certificate Verification Facility
🏢 Certificate પર Official Address સાથે Online Validation
🇮🇳 Central & State Government Job Applications માટે ઉપયોગી

📌 તમારું CCC Certificate + Marksheet એક જ જગ્યાએ

🌐 આજે જ ટેસ્ટ માટે મુલાકાત લો:
👉 examsetu.tech

💰 CCC Certificate: માત્ર ₹899/-

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
RED Labz
7405056050
2,760001
RED Labz logo
RED Labz

30 ઑગસ્ટ, 2026 10:59

🎯 BMC ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! 🎯

⌨️ English & Gujarati Typing Practice હવે કોઈપણ Device પર!

💻 PC હોય
📱 Android Phone હોય
🍎 iPhone હોય
💻 MacBook હોય

કોઈપણ માધ્યમમાં Typing ની Practice કરો — સરળતાથી અને ગમે ત્યાં! 🚀

🌐 Practice માટે આજે જ મુલાકાત લો:
👉 https://typing.redlabz.in/

📚 BMC જેવી સરકારી ભરતીની Computer Practical Test (CPT) માટે તમારી Typing Speed અને Accuracy સુધારો.

🔥 આજે જ Practice શરૂ કરો અને પરીક્ષા માટે તૈયાર રહો!

RED Labz
📞 7405056050
2,210002
RED Labz logo
RED Labz

27 ઑગસ્ટ, 2026 14:28

HC બેલીફ નું વેઇટિંગ ખૂલ્યું
2,330000
RED Labz logo
RED Labz

26 ઑગસ્ટ, 2026 12:53

Photo1/2
મેડિકલ અને એન્જિનિયરિંગ ની ફી તો એજ્યુકેશન માફિયાઓએ એવી કરી નાખી છે કે મધ્યમ વર્ગને પોસાય એમ નથી, ઉપરથી એજ્યુકેશન પૂરું કર્યા પછી લોન ભરવાનું દબાણ, મધ્યમ વર્ગ હંમેશા મધ્યમ વર્ગ બની ને જ રહેશે એવી ઉચ્ચ કોટિની વ્યવસ્થા સરકાર દ્વારા નિર્મિત થઈ છે. સમજાય તો ઠીક છે, બાકી લોન લઈને છોકરાની ફી ભરે રાખવાની...😔
2,800007
RED Labz logo
RED Labz

26 ઑગસ્ટ, 2026 10:49

Photo1/2
એ હાલો, સરકારને તમારી જરૂર છે. બદલાતા સમય મુજબ લાકડીના ટેકે ચાલતા, ગરઢા બૂઢા નેતાઓને કોરાણે મૂકીને સરકારને માંડ માંડ યુવાધન દેખાયું છે. એમાં પણ તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હો, ટેકનિકલ સ્કીલ ધરાવતા હોવ અને કંઈક સારું કામ કરવા ઉત્સાહિત હોવ તો કારકિર્દી ને નવી દિશા આપવા તૈયાર થઈ જાવ. જૂના અને રૂઢિગત નિયમો બહુ સહન કર્યા, દેશને જરૂર છે ટેકનોસેવી, ઉત્સાહી અને જાતિગત સમીકરણોથી દૂર, દૂરંદેશી યુવા નેતા.... 🫡 આવા નેતા દરેક પાર્ટી ગોતે છે....
2,370009
RED Labz logo
RED Labz

25 ઑગસ્ટ, 2026 03:52

🚀 અંગ્રેજીમાં ટાઈપ કરો... શુદ્ધ ગુજરાતી મેળવો! ⌨️➡️ ગુજરાતી

ગુજરાતીમાં ટાઈપિંગ હવે પહેલાં કરતાં વધુ સરળ!

સરકારી કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઓફિસ સ્ટાફ, પત્રકારો અને રોજ ગુજરાતી લખતા દરેક વ્યક્તિ માટે એક ઉપયોગી ટૂલ.

✨ મુખ્ય સુવિધાઓ:
✅ English માં ટાઈપ કરો, આપમેળે ગુજરાતી મેળવો.
🎤 Voice Typing – બોલો અને ગુજરાતી લખાવો.
📋 એક ક્લિકમાં Copy કરો.
💻 કોઈપણ Software Install કરવાની જરૂર નથી.
📱 Mobile, 💻 Windows અને 🍎 MacBook – બધામાં સરળતાથી કામ કરે.
⚡ ઝડપી, સરળ અને સંપૂર્ણ મફત.

📝 અરજી, પત્ર, રિપોર્ટ, નોંધ, WhatsApp મેસેજ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઓફિસ ફાઇલ અને દૈનિક ગુજરાતી લખાણ માટે આદર્શ.

ઉદાહરણ:
Hu aaje office ma chhu.
➡️ હું આજે ઓફિસમાં છું.

🌐 આજે જ અજમાવો:
https://typing.redlabz.in/english-to-gujarati-typing

જો તમને આ ટૂલ ઉપયોગી લાગે તો તમારા મિત્રો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ઓફિસમાં કામ કરતા સહકર્મીઓ સાથે જરૂર શેર કરો. ❤️

#GujaratiTyping #EnglishToGujarati #VoiceTyping #GovernmentEmployees #Teachers #OfficeWork #Gujarati #TypingTool #REDLabz #Productivity
2,080003
RED Labz logo
RED Labz

25 ઑગસ્ટ, 2026 03:52

Photo
TVF never disappoints! 🥳

ગામડાનું વાતાવરણ, ગ્રામ્ય માનસિકતા અને સ્વાસ્થ્ય સેવાઓની વાસ્તવિકતા પર આધારિત ગ્રામ ચિકિત્સાલય – સીઝન 2 ખરેખર જોવા જેવી વેબ સિરીઝ છે. 👏

પ્રથમ સીઝનમાં TVF એ PHC (Primary Health Centre) ની હકીકત ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી. બીજી સીઝનમાં એ જ સ્ટોરીને વધુ ઊંડાણ, લાગણી અને પ્રેરણાદાયક અંદાજમાં રજૂ કરવામાં આવી છે.

સડી ગયેલી સરકારી વ્યવસ્થા વચ્ચે પણ કેટલાક લોકો પરિણામની ચિંતા કર્યા વિના, હિંમત અને ઈમાનદારીથી પોતાનું કામ કરતા રહે છે – એ વાત આ સિરીઝ ખૂબ જ અસરકારક રીતે બતાવે છે.

પંચાયતમાં જીતુ ભૈયાએ જેમ તલાટી મંત્રીનું યાદગાર પાત્ર ભજવ્યું હતું, એ જ રીતે અમોલ પાર્શરે એક ક્રાંતિકારી ડોક્ટર તરીકે શાનદાર અભિનય કર્યો છે. 🌟

આ સિરીઝ એક સુંદર સંદેશ આપે છે કે આપણા દેશને આજે પણ એવા યુવાન ક્રાંતિકારી ડોક્ટરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ખૂબ જરૂર છે, જે સિસ્ટમને માત્ર દોષ ન આપે, પણ તેને બદલવાનો પ્રયાસ કરે. ❤️

⭐ Must Watch!
1,6700015
RED Labz logo
RED Labz

25 ઑગસ્ટ, 2026 03:52

🚀 http://typing.redlabz.in/ હવે વધુ સારું અને વધુ સ્માર્ટ! 🚀

તમારા ટાઈપિંગ અનુભવને વધુ સરળ અને મજેદાર બનાવવા માટે અમે ઉમેર્યા છે નવા ફીચર્સ! 🎉

✨ નવા ફીચર્સ:
🌗 લાઈટ અને ડાર્ક થીમ – તમારી પસંદગી મુજબ ઉપયોગ કરો.
⌨️ મોબાઈલ અને MacBook પર સંપૂર્ણ ગુજરાતી ટાઈપિંગ – કોઈપણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર!
📄 લાઈવ ટેસ્ટ માટે પ્રિન્ટ મોડ – પ્રિન્ટેડ પેજ પરથી પણ લાઈવ ટેસ્ટ આપી શકશો.
🎨 વધુ સુંદર, ઝડપી અને સરળ UI.

હવે ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગની પ્રેક્ટિસ કરો અને ગુજરાતભરના વિદ્યાર્થીઓ સાથે લાઈવ ટેસ્ટમાં ભાગ લો! 🏆

🌐 આજે જ મુલાકાત લો: http://typing.redlabz.in/
2,700002
RED Labz logo
RED Labz

25 ઑગસ્ટ, 2026 03:52

Photo
⌨️🏆 હવે ટાઇપિંગ પ્રેક્ટિસ બની ગઈ છે એક મજેદાર કોમ્પિટિશન!

🌟 http://typing.redlabz.in/ પર વિદ્યાર્થીઓ દરરોજ લાઈવ ટાઈપિંગ ટેસ્ટ આપે છે અને સમગ્ર ગુજરાતના મિત્રો સાથે સ્પર્ધા કરે છે.

✅ English & Gujarati Typing Practice
✅ Daily Live Tests
✅ Speed, Accuracy અને Ranking
✅ ગુજરાતભરના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન

🎯 તમારી ટાઈપિંગ સ્પીડ વધારવા અને રેન્ક જોવા માટે આજે જ જોડાઓ!

🌐 Visit Now: http://typing.redlabz.in/
2,050002
RED Labz logo
RED Labz

25 ઑગસ્ટ, 2026 03:52

જે વિદ્યાર્થીઓ રેગ્યુલર અમારી વેબસાઇટ
http://typing.redlabz.in/
પર ટાઈપિંગની પ્રેક્ટિસ કરતા હશે એમને વેલિડિટી વધી જશે 👍
2,440003
RED Labz logo
RED Labz

18 ઑગસ્ટ, 2026 10:02

Photo1/2
કલાસ 1 - 2 જેવા પ્રતિભાશાળી અને શક્તિશાળી અધિકારીઓ પેદા કરતી માતૃસંસ્થા એટલે GPSC. 3 કે 4 વર્ષ પહેલાનો સમય હતો કે જ્યારે GPSC નું પેપર પૂરું થતું અને સોશિયલ મીડિયામાં કયું હિલા ડાલા ના??? ના ડાયલોગ GPSC ના અઘરા લેવલની ચાડી ખાતા. દાસા સાહેબે નોલેજ બેઝ્ડ અને સીસ્ટમ સેન્ટ્રીક જે વ્યવસ્થા GPSC ને આપેલી, એના પાયા 4 જ વર્ષમાં ડગમગી ગયા. ક્લાસ 1 2 ને લાયક, પ્રતિભાશાળી, EQ અને IQ થી છલોછલ ગુજરાતી વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુની રાહમાં શિક્ષિત બેરોજગાર બનીને ભટકે છે!!!! ખેર, ધન્ય ધરા ગુજરાત ની!!!😔🫡
2,7400015
RED Labz logo
RED Labz

14 ઑગસ્ટ, 2026 10:57

Photo1/2
અમારી વેબસાઇટ typing.redlabz.in સાથે આજે જ જોડાઓ અને આવનાર દિવસોમાં યોજાનાર HC Assistant ની તૈયારીની શરૂઆત કરો અને સાથે આ સાઇટ માં આપને ટાઈપિંગ સર્ટીફીકેટ પણ મળી જશે👍
માત્ર 199/- માં બે મહિના સુધી પ્રેક્ટિસ + સેરિફિકેટ (શરતો આધારિત)
4,040002
RED Labz logo
RED Labz

12 ઑગસ્ટ, 2026 20:42

New HC recruitment is loading...😁😊
3,1300022
RED Labz logo
RED Labz

12 ઑગસ્ટ, 2026 10:35

Photo1/2
Offer Valid Till : 15 Aug.

Just visit : examsetu.tech

Demo certificate is there in the image.
3,500000
RED Labz logo
RED Labz

11 ઑગસ્ટ, 2026 09:18

Photo1/2
The offer is valid till 15 August 👍
2,260004
RED Labz logo
RED Labz

08 ઑગસ્ટ, 2026 10:49

Photo1/2
CCC સર્ટિફિકેટ મેળવો માત્ર 899 રૂપિયામાં એ પણ ઘરે બેઠા સરળ ટેસ્ટ આપીને....

ઓફર માત્ર 15 ઓગસ્ટ સુધી જ.

આજે જ જોડાઓ અમારા CCC કોર્સમાં examsetu.tech વેબસાઇટ પર.
2,510003
RED Labz logo
RED Labz

20 જુલાઈ, 2026 10:50

Video
CJP પ્રોટેસ્ટ જોઈને થોડી તો બીક લાગી હશે!!!
3,4400022

Showing 30 of 79 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

RED Labz ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

RED Labz (@redlabz) tgdio પર સ્પર્ધાત્મક પરીક્ષાઓ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 5,922 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું RED Labz (@redlabz) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @redlabz પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું RED Labz સારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં RED Labz ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 5,922 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચેનલો સાથે સરખાવો.

RED Labz ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @redlabz પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.