🗓Date : 22/10/2026 - ગુરુવાર
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Join 📚➜ @ONLYSMARTGK
Join 📚➜ @ONLYSMARTGK
🛍 એશિયન પેરાગેમ્સ 2026 માં ભારતના આયુષ વર્માએ પુરુષોની શોર્ટપુટ F3 કેટેગરીમાં કેટલા મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે?
➜ 8.16 મીટર ✔️
🛍 દર વર્ષે આંતરરાષ્ટ્રીય તોતળાપણા જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
➜ 22મી ઓક્ટોબરના રોજ ✔️
🛍 ઉત્તરાખંડના નવા રાજ્યપાલ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા છે?
➜ ઢાલસિંહ બિસેન ✔️
🛍 ગુજરાતમાં કયા સ્થળે ઘુમટ કે ધજા વિનાનું 72 ફૂટ ઊંચું સિંહ આકારનું દુર્ગા મંદિર તૈયાર કરવામાં આવ્યું છે?
➜ વનાળિયા (સાણંદ, અમદાવાદ જિલ્લો) ✔️
🛍 એચપીવી (HPV) રસીકરણ અભિયાન હેઠળ માત્ર ત્રણ મહિનામાં 100 ટકા પાત્ર કિશોરીઓનું રસીકરણ કરીને કયું રાજ્ય સમગ્ર દેશમાં નંબર વન પર રહ્યું છે?
➜ ગુજરાત રાજ્ય ✔️
🛍 FMSCI RMCI ઇન્ડિયા નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપ 2026 માં મિની મેક્સ કેટેગરીનું ટાઇટલ કોણે જીત્યું છે?
➜ આરસી ગુપ્તા ✔️
🛍 રણજી ટ્રોફીના ઇતિહાસમાં નાગાલેન્ડ સામેની મેચમાં અણનમ 400 રન બનાવનાર મિઝોરમના બેટ્સમેન કોણ બન્યા છે?
➜ ચિન્મય સુતાર ✔️
🛍 વર્ષ 2026 નો રાષ્ટ્રીય લતા મંગેશકર એવોર્ડ કયા પ્રખ્યાત સંગીતકારને એનાયત કરવામાં આવ્યો છે?
➜ શાંતનુ મોહિત્રા ✔️
🛍 કેરળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
➜ ઓમ પ્રકાશ માથુર ✔️
🛍 રણજી ટ્રોફીમાં છેલ્લી સિઝનમાં કર્ણાટકને હરાવીને કઈ ટીમ વિજેતા બની હતી?
➜ જમ્મુ-કાશ્મીર ✔️
📝MER GHANSHYAM
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK











