લક્ષ્યવેધક Telegram channel photo

લક્ષ્યવેધક

@lakshyvedhakPublic Channel

લક્ષ્યવેધક shares નેટવર્કિંગ updates and media on Telegram. Join to stay updated.

નેટવર્કિંગગુજરાતીભારત

698

Last views

27.4k (27,436 subscribers)
સભ્ય
—
Rating
73
Total Posts
Oct 21, 2026, 2:53 AM
અપડેટ થયેલ
Apr 1, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel Nameલક્ષ્યવેધક
Username@lakshyvedhak
Categoryનેટવર્કિંગ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય27,436
Channel TypePublic Channel
Created1 એપ્રિલ, 2026
Last Updated21 ઑક્ટો, 2026 • ગયા પરમદિવસે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#333893-583
ભાષા રેન્કિંગ
#133કોઈ ફેરફાર નહીં
શ્રેણી રેન્કિંગ
#6648-12

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 27.4K30 Days growth: -4911.8%
09/2109/2610/0110/0610/1110/1610/20
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
21:09:202627,927
22:09:202627,927
23:09:202627,927
24:09:202627,927
25:09:202627,927
26:09:202627,927
27:09:202627,927
28:09:202627,927
29:09:202627,927
30:09:202627,927
01:10:202627,927
02:10:202627,927
03:10:202627,927
04:10:202627,927
05:10:202627,927
06:10:202627,927
07:10:202627,927
08:10:202627,927
09:10:202627,927
10:10:202627,927
11:10:202627,927
12:10:202627,927
13:10:202627,530
14:10:202627,530
15:10:202627,530
16:10:202627,530
17:10:202627,530
18:10:202627,530
19:10:202627,530
20:10:202627,436
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:202629,961
Week of 06:04:202629,816
Week of 13:04:202629,717
Week of 20:04:202629,647
Week of 27:04:202629,647
Week of 04:05:202629,647
Week of 11:05:202629,535
Week of 18:05:202629,535
Week of 25:05:202629,535
Week of 01:06:202629,186
Week of 08:06:202629,186
Week of 15:06:202629,186
Week of 22:06:202628,902
Week of 29:06:202628,902
Week of 06:07:202628,902
Week of 13:07:202628,642
Week of 20:07:202628,642
Week of 27:07:202628,550
Week of 03:08:202628,494
Week of 10:08:202628,494
Week of 17:08:202628,276
Week of 24:08:202628,179
Week of 31:08:202628,179
Week of 07:09:202628,072
Week of 14:09:202627,927
Week of 21:09:202627,927
Week of 28:09:202627,927
Week of 05:10:202627,927
Week of 12:10:202627,530
Week of 19:10:202627,436
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 202629,647
May 202629,535
June 202628,902
July 202628,550
August 202628,179
September 202627,927
October 202627,436
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
202627,436

નવીનતમ પોસ્ટ્સ

લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

22 ઑક્ટો, 2026 21:26

Photo1/2
🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰

🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨

✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅

✅ VMC mentorship 1.0
✅ CCE & LRD mentorship 2.0
✅ મહેસૂલ તલાટી Mentorship 3.0
✅ પંચાયત Mentorship 4.0 (On going)
✅ Police Prelims Mentorship 5.0
✅ Master mentorship infinity ( On going)

🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴
CODE - PPMOLD

For Join PSM 7.0

🧿 App Name  : Mock Master

🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

🧿 For IOS users :  
Step 1
Register here:

https://mockmaster.akamai.net.in

Step 2
Download app

https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591


Org I'd - 8793878

પેમેન્ટ કરીને નીચેની I'd પર Screenshot મોકલવો...👇🏻👇🏻

👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો..
698000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

22 ઑક્ટો, 2026 18:12

Photo1/2
💎CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-

⭐️આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર
મળવાપાત્ર રહેશે. ઓફરનો લાભ લેવા
માટે કુપન કોડ નાખીને ડિસ્કાઉન્ટ
મેળવો.

💵કોર્સમાં જ ફી ઘટાડી દીધી છે. ઓફર ફક્તને ફક્ત આજના દિવસ માટે રહેશે.

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
        માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅
358000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

22 ઑક્ટો, 2026 11:04

➡️ MPHW ની 10 મોક ટેસ્ટ પર મોટું ડિસ્કાઉન્ટ 99 રૂપિયામાં 10 મોક ટેસ્ટ.. ➡️ કોર્ષ ટૂંક સમયમાં બંધ કરીએ છીએ જેને એનરોલ થવું હોય એ થઈ શકે છે ત્યાર બાદ જોડાઈ શકાશે નહીં..

Google Play

Mock Master - Apps on Google Play

Online Learning App

1,060002
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

22 ઑક્ટો, 2026 11:04

Photo1/2
➡️ MPHW ની 10 મોક ટેસ્ટ પર મોટું ડિસ્કાઉન્ટ 99 રૂપિયામાં 10 મોક ટેસ્ટ..

➡️ કોર્ષ ટૂંક સમયમાં બંધ કરીએ છીએ જેને એનરોલ થવું હોય એ થઈ શકે છે ત્યાર બાદ જોડાઈ શકાશે નહીં..
893000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

22 ઑક્ટો, 2026 08:52

Photo1/2
💎CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-

⭐️આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર
મળવાપાત્ર રહેશે. ઓફરનો લાભ લેવા
માટે કુપન કોડ નાખીને ડિસ્કાઉન્ટ
મેળવો.

💵કોર્સમાં જ ફી ઘટાડી દીધી છે. ઓફર ફક્તને ફક્ત આજના દિવસ માટે રહેશે.

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
        માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅
1,210004
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

21 ઑક્ટો, 2026 21:48

Photo1/2
🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰

🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨

✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅

✅ VMC mentorship 1.0
✅ CCE & LRD mentorship 2.0
✅ મહેસૂલ તલાટી Mentorship 3.0
✅ પંચાયત Mentorship 4.0 (On going)
✅ Police Prelims Mentorship 5.0
✅ Master mentorship infinity ( On going)

🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴
CODE - PPMOLD

For Join PSM 7.0

🧿 App Name  : Mock Master

🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

🧿 For IOS users :  
Step 1
Register here:

https://mockmaster.akamai.net.in

Step 2
Download app

https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591


Org I'd - 8793878

પેમેન્ટ કરીને નીચેની I'd પર Screenshot મોકલવો...👇🏻👇🏻

👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો..
1,690001
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

21 ઑક્ટો, 2026 17:27

Video
😊કરંટ અફેર્સ MCQs 😊
🔤🔤🔤🔤🔤🔤🔤

🚫 જાન્યુઆરી 2026 - CLICK HERE

🚫 ફેબ્રુઆરી 2026- CLICK HERE

🚫 માર્ચ 2026 - CLICK HERE

🚫 એપ્રિલ 2026 - CLICK HERE

🚫 મે 2026- CLICK HERE

🚫 જૂન 2026 - CLICK HERE

🚫 જુલાઇ 2026 -CLICK HERE

🚫 ઓગસ્ટ 2026- CLICK HERE

🚫 સપ્ટેમ્બર 2026 - CLICK HERE

  📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
        માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅
1,640005
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

21 ઑક્ટો, 2026 09:13

Photo1/2
🏹 દશેરા નિમિત્તે ખાસ ઓફર ફક્ત આજના દિવસ માટે ચાલુ રાખવામાં આવી છે 🏹

CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-

⭐️આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર
મળવાપાત્ર રહેશે. ઓફરનો લાભ લેવા
માટે કુપન કોડ નાખીને ડિસ્કાઉન્ટ
મેળવો.

💵કોર્સમાં જ ફી ઘટાડી દીધી છે. ઓફર ફક્તને ફક્ત આજના દિવસ માટે રહેશે.

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
        માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅
2,150003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

20 ઑક્ટો, 2026 19:11

Photo1/2
🎟️ 🎫 🎟️ 🎫 🎟️ 🎫 🎟️ 🎫 🎟️ 🎫 🎟️

🚌 🚌 🚌 🚌 🚌 🚌 🚌 🚌 🚌

🎫 કંડકટરની આ (T.T series) મેન્ટરશિપમાં કુલ 15 મોક ટેસ્ટ આપવામાં આવશે. 🎟️

👉 જે પૈકી 10 મોક ટેસ્ટ ટોપિક વાઇસ અને 5 મોક ટેસ્ટ ફુલ સિલેબસની હશે.
( ટોપિક વાઇસ/ વિષય વાઇસ ટેસ્ટનું ટાઈમ ટેબલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે )

👉 ઉપરોક્ત જે પ્રમાણે ટાઈમ ટેબલ આપ્યું છે એમાં જો કંડકટર ની પરીક્ષા વહેલી યોજાશે તો તેમાં એ મુજબ ફેરફાર કરવામાં આવશે. જે તમામ વિદ્યાર્થીઓને બંધનકર્તા રહેશે.

👉 મેન્ટરશિપની વેલીડીટી પરીક્ષાના દિવસ સુધી રહેશે.

👉કંડકટરની પરીક્ષા પાછળ લંબાશે તો 5થી વધુ ફૂલ લેન્થ મોક ટેસ્ટ લેવામાં આવશે.🥳

👉 (T.T series) મેન્ટરશિપમાં તમને પ્રોપર Booklist અને ગાઈડન્સ આપવામાં આવશે.👌

Join T.T Series 6.0
👇👇👇👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

For Any Query
@MockmasterTT
2,340003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

20 ઑક્ટો, 2026 17:25

Photo1/2
🏹 દશેરા નિમિત્તે ખાસ ઓફર 🏹

CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-

⭐️આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર
મળવાપાત્ર રહેશે. ઓફરનો લાભ લેવા
માટે કુપન કોડ નાખીને ડિસ્કાઉન્ટ
મેળવો.

💵કોર્સમાં જ ફી ઘટાડી દીધી છે.

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
        માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅
1,480004
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

20 ઑક્ટો, 2026 16:29

🌍 SCOની 25મી CHG બેઠક: આતંકવાદ વિરોધી કાર્યવાહી અને આર્થિક સહયોગ પર ભારતનો ભાર! 🇮🇳

ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બે ખાતે 19-20 ઑક્ટોબર 2026ના રોજ યોજાયેલી શાંઘાઈ સહકાર સંગઠન (SCO) ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG) ની 25મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.


🔹 ભારતના મુખ્ય પ્રહાર અને સૂચનો:

- આતંકવાદ: આતંકવાદના સમગ્ર માળખાને નાબૂદ કરવા અને આતંકવાદીઓને ફંડિંગ કે આશ્રય આપનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી.

- પ્રાદેશિક કનેક્ટિવિટી: તમામ દેશોની સાર્વભૌમત્વનું સન્માન કરીને પ્રોજેક્ટ્સ વિકસાવવા તેમજ INSTC અને ચાબહાર બંદરના મહત્વ પર ભાર મૂક્યો.

- ભારતની પહેલો: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI), સ્ટાર્ટ-અપ્સ, ઇનોવેશન, નાણાકીય સમાવેશ અને સ્વચ્છ ઊર્જા પર વિશેષ ભાર.

- નવી સંસ્થાઓ: તાશ્કંદમાં યુનિવર્સલ સેન્ટર અને દુશાન્બેમાં એન્ટી-ડ્રગ સેન્ટરને SCOની કાયમી સંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાના નિર્ણયને આવકાર્યો.

🔹 બેઠકના મુખ્ય નિર્ણયો:

- સંયુક્ત ઘોષણાપત્ર, વર્ષ 2027નું SCO બજેટ અને 2026–2030 માટે વેપાર અને આર્થિક સહયોગ એક્શન પ્લાનને મંજૂરી અપાઈ.

🏛️ સંબંધિત GK (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન - SCO):

- સ્થાપના: 2001 (શાંઘાઈ, ચીન). અગાઉ 1996માં તે 'શાંઘાઈ ફાઇવ' તરીકે ઓળખાતું હતું.

- કુલ સભ્યો (10): ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને બેલારુસ. (વિશ્વની GDPના ~25% હિસ્સો).

- મુખ્ય મથક (સચિવાલય): બેઇજિંગ (ચીન).

- RATS (પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું): તાશ્કંદ (ઉઝબેકિસ્તાન).

- સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા: કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ (CHS).

#current
https://t.me/lakshyvedhak
1,540002
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

20 ઑક્ટો, 2026 15:52

🎖️ AUSTRAHIND 2026: ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત સૈન્ય અભ્યાસની 5મી આવૃત્તિ શરૂ! 🇮🇳🇦🇺

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ 'AUSTRAHIND 2026' ની 5મી આવૃત્તિનો 19 ઓક્ટોબર 2026 ના રોજ કેરળના તિરુવનંતપુરમ સ્થિત ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે પ્રારંભ થયો છે, જે 1 નવેમ્બર 2026 સુધી ચાલશે.


🔹 મુખ્ય વિશેષતાઓ:

- ભારતીય ટુકડી: ભારત તરફથી ગઢવાલ રાઇફલ્સના જવાનો ભાગ લઈ રહ્યા છે (કુલ 240 સૈન્યકર્મીઓ).

- વિશેષ સહભાગિતા: પ્રથમ વખત ન્યૂઝીલેન્ડનું નિરીક્ષક (Observer) પ્રતિનિધિમંડળ પણ ભાગ લઈ રહ્યું છે.

- પાછલી આવૃત્તિ: 4થી આવૃત્તિ ઓક્ટોબર 2025 માં ઓસ્ટ્રેલિયાના પર્થ સ્થિત ઇરવિન બેરેક્સ ખાતે યોજાઈ હતી.

- થીમ: "Joint Sub-Conventional Operations in Island and Coastal Environment under Chapter VII of the United Nations Mandate"

🔹 મુખ્ય તાલીમ પ્રવૃત્તિઓ:

- દ્વીપ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્વેલન્સ, માહિતી એકત્રીકરણ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી.

- માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કાર્યો માટે સંયુક્ત પ્રતિભાવ આપવો.

📘 સંબંધિત GK (UN ચાર્ટરનું પ્રકરણ VII):

- યુએન ચાર્ટરનું પ્રકરણ VII શાંતિ માટેના જોખમો, શાંતિ ભંગ અને આક્રમણ સામે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સાથે સંબંધિત છે.

- તેમાં અનુચ્છેદ 41 (બિન-સૈન્ય પગલાં) અને અનુચ્છેદ 42 (સૈન્ય કાર્યવાહી) નો સમાવેશ થાય છે.

#current
https://t.me/lakshyvedhak
1,260000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

20 ઑક્ટો, 2026 11:38

🎯 એશિયન પેરા ગેમ્સ 2026: ભારતીય પેરા તીરંદાજ શીતલ દેવીએ રચ્યો ઇતિહાસ! 🏆


જમ્મુ અને કાશ્મીરની 19 વર્ષીય ભારતીય પેરા તીરંદાજ શીતલ દેવીએ જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલા કમ્પાઉન્ડ તીરંદાજીમાં 720માંથી 704 પોઇન્ટ મેળવીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે અને નવો એશિયન રેકોર્ડ સ્થાપિત કર્યો છે.


🔹 મુખ્ય પ્રદર્શન અને ઐતિહાસિક સિદ્ધિઓ:

- વર્લ્ડ રેકોર્ડની બરાબરી: તુર્કીની તીરંદાજ ઓઝનુર ક્યુરેના 704 પોઇન્ટના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી.

- નવો એશિયન રેકોર્ડ: માર્ચ 2026 માં બેંગકોક ખાતે બનાવેલા પોતાના 698 પોઇન્ટના રેકોર્ડમાં 6 પોઇન્ટનો સુધારો કર્યો.

- ગેમ્સ રેકોર્ડ બ્રેક: 2023 ના હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સના પોતાના જ 680 પોઇન્ટના રેકોર્ડને માત આપી.

- ચોક્કસ નિશાનો: 72 તીરના રેન્કિંગ રાઉન્ડમાં 57 વાર 10 પોઇન્ટ મેળવ્યા, જેમાં 32 તીર બુલસાઇ (X-રિંગ) માં વાગ્યા!


🔹 ટીમ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન:

- ભારતીય તીરંદાજ પાયલ નાગ (675 પોઇન્ટ) અને શીતલ દેવીએ મળીને 1,379 પોઇન્ટ સાથે મહિલા પેરા કમ્પાઉન્ડ ડબલ્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું.


🏹 કમ્પાઉન્ડ તીરંદાજી સંબંધિત ઉપયોગી GK:

- કમ્પાઉન્ડ ધનુષ્ય: કેબલ અને કેમ (Cam) પ્રણાલીનો ઉપયોગ થાય છે, જેથી ધનુષ્ય ખેંચેલી સ્થિતિમાં રાખવા ઓછું બળ લાગે છે.

- X-રિંગ: લક્ષ્યનું સૌથી અંદરનું વર્તુળ, જે સ્કોર ટાઈ થાય ત્યારે ટાઈ-બ્રેકર તરીકે કામ કરે છે.

- ઇવેન્ટ્સ: આંતરરાષ્ટ્રીય પેરા-તીરંદાજીમાં રિકર્વ, કમ્પાઉન્ડ અને W1 ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે.

#current
https://t.me/lakshyvedhak
1,340004
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

20 ઑક્ટો, 2026 11:36

📸 વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર 2026: ભારતના સીતારામ રાઉલે મેળવી મોટી સફળતા! 🏆


ભારતીય ફોટોગ્રાફર સીતારામ રાઉલની તસવીર ‘શિફ્ટિંગ સેન્ડ’ (Shifting Sand) 'વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર 2026'માં 'બિહેવિયર: ઇન્વર્ટિબ્રેટ્સ' શ્રેણીમાં વિજેતા બની છે.


🔹 પુરસ્કાર સંબંધિત મુખ્ય વિગતો:


- ફોટોગ્રાફર: સીતારામ રાઉલ (ભારત)

- તસવીરનું નામ: શિફ્ટિંગ સેન્ડ (Shifting Sand)

- કેટેગરી: બિહેવિયર: ઇન્વર્ટિબ્રેટ્સ (અકશેરુકી પ્રાણીઓનું વર્તન)

- સ્થળ: સામ ગામ નજીક, થારનું રણ (રાજસ્થાન)

🔹 તસવીરની વિશેષતા:
આ તસવીરમાં થારના રણમાં બુથાકસ વીંછી રાત્રે ખોરાક શોધ્યા બાદ સૂર્યોદયે ગરમીથી બચવા રેતી ખોદીને આશ્રય મેળવતો કેદ થયો છે. ખોદકામ વખતે વીંછી દ્વારા હવામાં ઉડાડવામાં આવતી રેતી આ ક્લિકની મુખ્ય વિશેષતા છે.


🦂 બુથાકસ વીંછી વિષે:


- તે પોતાના ચીપિયા (Pincers) વડે રેતી ખોદે છે.

- તેના પગ પર આવેલા લાંબા-કઠોર વાળ જેવા તંતુઓને 'સેન્ડ કોમ્બ્સ' (Sand Combs) કહે છે, જે તેને નરમ રેતીમાં ખૂંપી જતાં અટકાવે છે.

🏜️ થારનું રણ (મહાન ભારતીય રણ):


- વિસ્તાર: રાજસ્થાન (મુખ્ય ભાગ), ગુજરાત, પંજાબ, હરિયાણા તેમજ પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંત.

- સીમાઓ: પશ્ચિમે સિંધુ નદી, ઉત્તર-પૂર્વમાં સતલજ નદી, દક્ષિણે કચ્છનું રણ અને અગ્નિ દિશામાં અરવલ્લી પર્વતમાળા.

- વનસ્પતિ: કાંટાળા છોડ, બોરડી, ખેજડી અને ઘાસ.
#current
https://t.me/lakshyvedhak
1,230003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

18 ઑક્ટો, 2026 13:28

🚀 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) 2026: ભારત 38મા ક્રમે! 🇮🇳


વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO) દ્વારા તાજેતરમાં 19મી આવૃત્તિ (Global Innovation Index 2026) જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 139 અર્થતંત્રોનું મૂલ્યાંકન કરાયું છે.


📌 ભારતનું પ્રદર્શન અને મુખ્ય સિદ્ધિઓ:
🔹 વૈશ્વિક ક્રમ: 139 દેશોમાં 38મો ક્રમ
🔹 પ્રાદેશિક ક્રમ: મધ્ય અને દક્ષિણ એશિયાના 11 દેશોમાં પ્રથમ સ્થાન 🥇
🔹 આવક જૂથ: 36 નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોમાં પ્રથમ સ્થાન 🥇
🔹 વિશેષ રેકોર્ડ: પોતાના આર્થિક વિકાસના સ્તર કરતાં વધુ સારું પ્રદર્શન કરીને સતત 16મા વર્ષે 'ઇનોવેશન ઓવરપરફોર્મર' તરીકે સ્થાન મેળવ્યું.


📊 ઇનપુટ અને આઉટપુટ સબ-ઇન્ડેક્સ:
• ઇનોવેશન ઇનપુટ્સ: 49મો ક્રમ
• ઇનોવેશન આઉટપુટ્સ: 25મો ક્રમ


💪 ભારતના મુખ્ય મજબૂત પાસાંઓ:
• ICT સેવાઓની નિકાસ: વિશ્વમાં 1લો ક્રમ 🥇
• લેટ-સ્ટેજ વેન્ચર કેપિટલ ડીલ્સ: વિશ્વમાં 4થો ક્રમ
• અમૂર્ત સંપત્તિ તીવ્રતા: 13મો ક્રમ
• જ્ઞાન અને ટેકનોલોજી આઉટપુટ: 15મો ક્રમ


🌆 ભારતના ટોચના ગ્લોબલ ઇનોવેશન ક્લસ્ટર્સ:
• બેંગલુરુ: 25મો ક્રમ
• દિલ્હી: 27મો ક્રમ


🏆 GII 2026 ના ટોચના 5 દેશો:
1️⃣ સ્વિટ્ઝરલેન્ડ 🇨🇭
2️⃣ સ્વીડન 🇸🇪
3️⃣ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા 🇺🇸
4️⃣ દક્ષિણ કોરિયા 🇰🇷
5️⃣ સિંગાપોર 🇸🇬


ℹ️ GII વિષે મહત્વની ફેક્ટ્સ:
• પ્રકાશક: WIPO (સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી)
• પ્રથમ પ્રકાશન: 2007
• મૂલ્યાંકન આધાર: આશરે 80 સૂચકો

#current
📲 https://t.me/lakshyvedhak
242000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

18 ઑક્ટો, 2026 10:24

Photo1/2
⭐️પરીક્ષા મંત્રાલય મોક ટેસ્ટ સિરીઝ ⭐️

🔴પેટા-હિસાબનીશ અને ઓડિટર 10 ફુલ
મોક ટેસ્ટ ફક્ત 199/-
🔴સેનેટરી ઇન્સ્પેક્ટર(GSSSB) 10 ફુલ
મોક ટેસ્ટ ફક્ત 199/-
🔴GSSSB MPHW 5 ફુલ મોક ટેસ્ટ
ફક્ત 149/-
🔴GSSSB MPHW (2.0) 5 ફુલ મોક ટેસ્ટ
ફક્ત 149/-

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱ટેલિગ્રામ ચેનલમાં જોડાવા: https://t.me/parixa_mantralay
518003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 19:04

Photo1/2
🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰

🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨

✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅

✅ VMC mentorship 1.0
✅ CCE & LRD mentorship 2.0
✅ મહેસૂલ તલાટી Mentorship 3.0
✅ પંચાયત Mentorship 4.0 (On going)
✅ Police Prelims Mentorship 5.0
✅ Master mentorship infinity ( On going)

🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴
CODE - PPMOLD

For Join PSM 7.0

🧿 App Name  : Mock Master

🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

🧿 For IOS users :  
Step 1
Register here:

https://mockmaster.akamai.net.in

Step 2
Download app

https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591


Org I'd - 8793878

પેમેન્ટ કરીને નીચેની I'd પર Screenshot મોકલવો...👇🏻👇🏻

👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો..
1,250000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 17:19

Photo1/2
🌟પેટા હિસાબનીશ-સબ ઓડીટર 10 ફુલ
મોક ટેસ્ટ ફક્ત 199/-

💸પરીક્ષા: 22-11-2026 થી
24-11-2026💸

💎મોક ટેસ્ટ સીરિઝની વિશેષતા💎

🌟 NCERT-GCERT, ગુજરાત યુનિવર્સિટી, NIOS નો સ્રોત-સંદર્ભ તરીકે ઉપયોગ.
🌟તાજેતરના કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ
🌟પાછલા વર્ષોના લેવાયેલ પેપરનું એનાલિસિસ દ્વારા તૈયાર કરેલ
🌟 6 મહિનાની વેલીડીટી
🌟CBRT અને PDF સ્વરૂપે
🌟 વિગતવાર સમજૂતી સાથે
🌟પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢી શકાશે.

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱ટેલિગ્રામ ચેનલમાં જોડાવા: https://t.me/parixa_mantralay
991003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:56

🌾 પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાનું 1 વર્ષ પૂર્ણ: ગુજરાતના 3 જિલ્લાઓની નોંધપાત્ર કામગીરી!

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં 11 ઓક્ટોબર 2026 ના રોજ PUSA, નવી દિલ્હી ખાતે 'પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના' (PMDDKY) ના 1 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું.


📌 યોજના અંગે મુખ્ય વિગતો:

- શરૂઆત: 2025-26થી 6 વર્ષ માટે.
- ઉદ્દેશ્ય: ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદકતા વધારવી, સિંચાઈ, ધિરાણ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવું.
- સંકલન: 11 મંત્રાલયો/વિભાગોની 36 યોજનાઓનું એકીકરણ.


🎯 મુખ્ય 6 ઉદ્દેશ્યો:

1. કૃષિ ઉત્પાદકતામાં વધારો
2. પાક વૈવિધ્યકરણ
3. પંચાયત/બ્લોક સ્તરે સંગ્રહ સુવિધા
4. સિંચાઈનો વિકાસ
5. કૃષિ ધિરાણ ઉપલબ્ધતા
6. વહીવટી સુધારા અને સેવા વિતરણ


🏆 શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોચના 3 જિલ્લાઓ:

1. 🥇 ગયા - બિહાર
2. 🥈 નાગૌર - રાજસ્થાન
3. 🥉 ઉમરિયા - મધ્ય પ્રદેશ


⭐ ગુજરાતની વિશેષ સિદ્ધિઓ (ટોચના 18 જિલ્લાઓમાં સ્થાન):

- સિંચાઈ માળખામાં સુધારા: દાહોદ અને છોટાઉદેપુર
- સુશાસન અને સેવા વિતરણ: કચ્છ


📢 ‘ખેત બચાવો અભિયાન’ની જાહેરાત:

- સમયગાળો: 22 ઓક્ટોબર થી 30 નવેમ્બર 2026.
- ઉદ્દેશ્ય: રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા સુધારવી અને કુદરતી સંસાધનોનું જતન કરવું.


#Current
https://t.me/lakshyvedhak
1,280005
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:21

🏝️ લક્ષદ્વીપ સંપૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર: 'ઉલ્લાસ' કાર્યક્રમ હેઠળ મોટી સિદ્ધિ!


કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલ દ્વારા 11 ઓક્ટોબર 2026 ના રોજ કવરત્તી ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં લક્ષદ્વીપને 100% સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે.


આ ઐતિહાસિક સિદ્ધિ કેન્દ્ર પુરસ્કૃત યોજના 'ULLAS - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' અંતર્ગત હાસલ કરવામાં આવી છે.


📌 મુખ્ય મુદ્દાઓ:


- સાક્ષરતાનો માનદંડ: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ધોરણ મુજબ, સંપૂર્ણ સાક્ષર જાહેર થવા માટે કોઈપણ રાજ્ય/UTનો સાક્ષરતા દર 95% કે તેથી વધુ હોવો અનિવાર્ય છે.

📚 ULLAS (ઉલ્લાસ) યોજના:

- પૂરું નામ: Understanding of Lifelong Learning for All in Society
- ઉદ્દેશ્ય: 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો (જેઓ ઔપચારિક શિક્ષણ ચૂકી ગયા છે) ને પાયાની સાક્ષરતા, અંકજ્ઞાન, તેમજ ડિજિટલ, નાણાકીય અને કાનૂની સાક્ષરતા પૂરી પાડવી.

💡 સાક્ષરતાની વ્યાખ્યા (જનગણના vs ઉલ્લાસ):

- ભારતીય જનગણના: 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ જે કોઈપણ ભાષા સમજીને વાંચી અને લખી શકે તેને સાક્ષર ગણવામાં આવે છે.
- ઉલ્લાસ યોજના: 15 વર્ષથી વધુ ઉંમરના લોકોના પુખ્ત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

#Current
https://t.me/lakshyvedhak
1,090005
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:13

🚀 PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન: સફળતાના 5 વર્ષ પૂર્ણ!


GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના માળખાગત વિકાસ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ!


⚓ મુખ્ય વિગતો:


- શરૂઆત: 13 ઓક્ટોબર 2021 ના રોજ લોન્ચ થયેલ આ યોજનાએ સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કર્યા છે.
- પ્રાઇવેટ સેક્ટર માટે એક્સેસ: ઓક્ટોબર 2025 માં BISAG-N દ્વારા વિકસિત 'ક્વેરી-આધારિત વિશ્લેષણ પદ્ધતિ' દ્વારા આ પ્લેટફોર્મ ખાનગી ક્ષેત્ર માટે સુલભ કરાયું છે.
🎯 મુખ્ય ઉદ્દેશ્યો:


- વિવિધ મંત્રાલયો અને વિભાગો વચ્ચે સંકલન સ્થાપિત કરવું.
- પ્રોજેક્ટ્સમાં થતો વિલંબ અને ખર્ચ ઘટાડવો.
- લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી ભારતીય ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારવી.
🏗️ 7 મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિન:

1.રસ્તા 🛣️ | 2. રેલવે 🚆 | 3. બંદરો 🚢 | 4. જળમાર્ગો 🌊

5.એરપોર્ટ્સ ✈️ | 6. માસ ટ્રાન્સપોર્ટ 🚇 | 7. લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 📦

🏢 ત્રિ-સ્તરીય સંસ્થાકીય માળખું:


1. EGoS: કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં માસ્ટર પ્લાનની દેખરેખ.
2. NPG: તમામ મંત્રાલયોના નેટવર્ક પ્લાનિંગ હેડ્સ દ્વારા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન.
3. TSU: ટેકનિકલ મૂલ્યાંકન માટે ક્ષેત્રીય નિષ્ણાતોની ટીમ.
💡 નવીન પહેલ અને સંસ્થાઓ:


- ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ઓથોરિટી: ₹500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ટેકનિકલ મૂલ્યાંકન કરશે.
- ગતિશક્તિ વિશ્વવિદ્યાલય (GSV): 2022 માં વડોદરા ખાતે સ્થાપિત.
- ULIP & LDB: 12 મંત્રાલયોની 46 સિસ્ટમ્સનું એકીકરણ (ULIP) અને EXIM કન્ટેનરનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ (LDB).
📜 રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (NLP - 17 સપ્ટેમ્બર 2022) ના લક્ષ્યાંકો:


- 🎯 2030 સુધીમાં લોજિસ્ટિક્સ ખર્ચને વૈશ્વિક માપદંડોની સમકક્ષ લાવવો.
- 🎯 2030 સુધીમાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (LPI) માં ટોચના 25 દેશોમાં સ્થાન મેળવવું.
#Current
https://t.me/lakshyvedhak
997003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:10

🚀 INS સમર્થક: ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી મલ્ટી-પર્પઝ વેસલ
🇮🇳 સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા તરફ વધુ એક મોટું કદમ!
⚓ મુખ્ય અપડેટ્સ:
- કમિશનિંગ: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા 16 ઓક્ટોબર 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી મલ્ટી-પર્પઝ વેસલ 'INS સમર્થક'ને સત્તાવાર રીતે કમિશન કરવામાં આવ્યું.
- આત્મનિર્ભર ભારત: આ જહાજમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ખાનગી ક્ષેત્રનું યોગદાન: આ જહાજનું નિર્માણ ખાનગી શિપયાર્ડ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારતના શિપબિલ્ડિંગ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા દર્શાવે છે.
💡 મુખ્ય કામગીરી અને ઉપયોગ:
- આગામી પેઢીના શસ્ત્રો, સેન્સર્સ અને ઉભરતી ટેકનોલોજીના પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઉપયોગી થશે.
- દરિયાઈ સર્વેલન્સ, રેકિનેસેન્સ અને ઓફશોર પેટ્રોલિંગ.
- ડ્રોન કે માનવરહિત પ્રણાલીઓના ઓપરેશન.
- માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) મિશન.
https://t.me/lakshyvedhak

#Current
954002
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 09:58

Photo1/2
🎯 🎯 ધુરંધર મોકટેસ્ટ સિરીઝ (CCE - B) 🎯 🎯

✅ તમામ વિષયોની TOPIC અનુસાર ટેસ્ટ, દરેક ટેસ્ટનું SOLUTION અને તમારા TARGET અનુસાર આયોજિત Schedule આપવામાં આવશે.

📰 Current Affairs અને સરકારી યોજનાઓ જેવા વિષયો માટે પરીક્ષા સુધી ટેસ્ટ આપવામાં આવશે.

🎯 3. ફક્ત Test Series આ માત્ર Test Series રહેશે. જો તમારે Guidance + Test Series બંને જોઈતાં હોય, તો તમારે Master Mentorship ખરીદવા ની રહેશે.

🏆 વિષયવાર ટેસ્ટનું Schedule પૂર્ણ થઈ ગયા બાદ પણ પરીક્ષા સુધી ઓછામાં ઓછી 5 Full-Length Mock Tests આપવામાં આવશે.

⏳ 5. Test Seriesની Validity તમારી સંબંધિત Group-B ની પરીક્ષા સુધી રહેશે.

PRE LAUNCH FEES - 499/- 249/-

🧿 App Name  : Mock Master

🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

🧿 For IOS users :  
Step 1 - Register here: https://mockmaster.akamai.net.in

Step 2
Download app :https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591

Org I'd - 8793878

👉 વધુ માહિતી માટે @Mockmaster7 પર મેસેજ કરવો..
1,220001

Showing 30 of 73 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

લક્ષ્યવેધક ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

લક્ષ્યવેધક (@lakshyvedhak) tgdio પર નેટવર્કિંગ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 27,436 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું લક્ષ્યવેધક (@lakshyvedhak) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @lakshyvedhak પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું લક્ષ્યવેધક સારી નેટવર્કિંગ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં લક્ષ્યવેધક ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 27,436 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન નેટવર્કિંગ ચેનલો સાથે સરખાવો.

લક્ષ્યવેધક ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @lakshyvedhak પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.