@ Junagadh_Education @ Telegram channel photo

@ Junagadh_Education @

@junagadheducationPublic Channel

👉 આ ચેનલમાં માત્ર ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક(GCERT), NCERT, અને આધારભૂત ગ્રંથોમાંથી માહિતી મુકવામાં આવે છે. 💐 અમારી વેબસાઈટ પર દરેક વિષય નું મટિરિયલ મુકવામાં આવેલ છે. 👉 Www.junagadheducation.com 👉કામ અને નામ કેવાની જરૂર નથી બધા ને ખબર છે .

4.4k

Last views

2.9k (2,858 subscribers)
સભ્ય
—
Rating
10
Total Posts
Oct 19, 2026, 5:56 PM
અપડેટ થયેલ
Feb 2, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel Name@ Junagadh_Education @
Username@junagadheducation
Categoryસરકારી પરીક્ષાઓ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય2,858
Channel TypePublic Channel
Created2 ફેબ્રુ, 2026
Last Updated19 ઑક્ટો, 2026 • ગયા પરમદિવસે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#301140-630
ભાષા રેન્કિંગ
#114કોઈ ફેરફાર નહીં
શ્રેણી રેન્કિંગ
#1102-3

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 2.9K30 Days growth: -351.2%
09/2009/2509/3010/0510/1010/1510/19
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
20:09:20262,893
21:09:20262,893
22:09:20262,893
23:09:20262,893
24:09:20262,884
25:09:20262,884
26:09:20262,884
27:09:20262,884
28:09:20262,884
29:09:20262,884
30:09:20262,884
01:10:20262,884
02:10:20262,884
03:10:20262,884
04:10:20262,884
05:10:20262,884
06:10:20262,884
07:10:20262,884
08:10:20262,884
09:10:20262,884
10:10:20262,884
11:10:20262,884
12:10:20262,865
13:10:20262,865
14:10:20262,865
15:10:20262,865
16:10:20262,865
17:10:20262,865
18:10:20262,865
19:10:20262,858
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 23:03:20263,115
Week of 30:03:20263,105
Week of 06:04:20263,090
Week of 13:04:20263,075
Week of 20:04:20263,072
Week of 27:04:20263,072
Week of 04:05:20263,047
Week of 11:05:20263,047
Week of 18:05:20263,047
Week of 25:05:20263,025
Week of 01:06:20263,025
Week of 08:06:20263,009
Week of 15:06:20263,009
Week of 22:06:20262,996
Week of 29:06:20262,996
Week of 06:07:20262,996
Week of 13:07:20262,967
Week of 20:07:20262,951
Week of 27:07:20262,949
Week of 03:08:20262,949
Week of 10:08:20262,933
Week of 17:08:20262,933
Week of 24:08:20262,920
Week of 31:08:20262,907
Week of 07:09:20262,907
Week of 14:09:20262,893
Week of 21:09:20262,884
Week of 28:09:20262,884
Week of 05:10:20262,884
Week of 12:10:20262,865
Week of 19:10:20262,858
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
March 20263,115
April 20263,072
May 20263,025
June 20262,996
July 20262,949
August 20262,920
September 20262,884
October 20262,858
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20262,858

નવીનતમ પોસ્ટ્સ

@ Junagadh_Education @ logo
@ Junagadh_Education @

13 સપ્ટે, 2026 08:41

🔷કન્ફયુજ પોઈન્ટ 🔷
📍📍💥📍📍💥📍📍💥📍📍💥📍


⏰ *ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ*⏰


ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚 ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ.✅

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📡 નર્મદા - સમાસ કયો છે?
1.કર્મધારય
2 દ્વિગુ
3.ઉપપદ ✅
4 બહુવ્રહી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓 ક્રિયાપદો દરેક કાળના કેટલા પ્રકારના રૂપો હોઈ છે?

A.5
B.3.
C.4 ✅
D.7

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🔋 અધૂરી ક્રિયા દર્શવનાર પદોને શુ કહેવાઈ છે ?
1.નિપાત
2.સંયોજક
3.ક્રૂદત✅
4 નામયોગી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓 ગુજરાતી ભાષા માં અઘોષ ની સખ્યાં કેટલી?
A.27
B.13✅
C.36
D.22

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ⭐ સ્વર સાથે વ્યજન જોડાઈને કઈ સંધિ બને?
1.સ્વર સંધિ
2 વ્યજન સંધિ✅
3 સજાતીય સંધિ.
4.વિજાતીય સંધિ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓" સંયોજક વડે વિગ્રહ પામવું " એ કયા સમાસ નૂ લક્ષણ છે ?
1.દ્વિગુ
2.કર્મધારય
3.તતપુરુષ.
4.દ્વદ્વં✅

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎙ગુજરાતી ભાષા માં ક્રિયાપદ કેટલા પ્રયોગ છે ?
A.3✅
B.4
C.7.
D.8

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 😁 નીચેના માંથી ક્યો વિશેષણનો પ્રકાર નથી?
1.પરિમાનવચક
2.રિતીવચક✅
3.ગુણવાચક
4.અનુવાદ્ય

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🙄ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે?
1.કર્તા
2.સંપ્રદાન
3.કરણ✅
4.અપદાન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚 ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ...✅

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ⏰ નીચેના માંથી કયો સંધિ નો પ્રકાર નથી??
1.સજાતીય
2.વિજાતીય
3.વર્ણજાતિય✅
4.વ્યજન

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📒 નીચેના માંથી કયો નિપતનો પ્રકાર નથી?
1.કારણવાચક✅
2.ભારવાચક
3.વિનયવચક
4.પ્રકીર્ણ

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📍સંજ્ઞાના પ્રકારો કેટલા છે ?
A.4
B.6
C.7
D.5✅

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ☎'તે પઁખીની ઉપર પથરો ફેકતા ફેંકી દીધો' છદ કયો છે ?

1.મંદાક્રાનતા✅
2.પૃથ્વી
3.વસંતતિલકા
4.શીખરણી

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚ગુજરાતી ભાષામાં કેટલાં શુદ્ધ કાળ છે ?

A.3
B.4✅
C.5
D.6

ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ⏰ ગુજરાતી ભાષામાં કેટલા મિશ્રકાળ છે ?
A.8
B.12
C.15
D.10✅

🖥 Join telegram: http://T.me/dabhivb_gk

➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 ડાભી વિશાલ. 📚
➖➖➖➖➖➖➖➖➖➖➖
10,100000
@ Junagadh_Education @ logo
@ Junagadh_Education @

13 સપ્ટે, 2026 08:41

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
💮 સાગરકાંઠાનો પ્રવાસ 💮
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹રધુવીર ચૌધરી
🔹જન્મ : ૫-૧૨-૧૯૩૮

🔴 રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે.
👉કૉલેજે કક્ષાએ વરસો સુધી અધ્યય-અધ્યાપનકાર્ય કર્યું છે.
[તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટુંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ]

✔️ ‘ઉપરવાસ કથાત્રયી’ તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે.
✔️ ‘ઝૂલતા મિનારા’ નાટકસંગ્રહ અને ‘સાહરાની ભવ્યતા’ નિબંધસંગ્રહ પણ્સ તેમણે પ્રસિદ્ધ કર્યા છે.

👉😌તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે.

👉 ( કાવ્યમાં) ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જાણીતાં સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવાં સ્થાળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે, પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે.
👉સાથે-સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે.
●═══════════════════●
🔜Join :- https://t.me/dabhivb_gk
●═══════════════════●
ડાભી વિશાલ
5,650000
@ Junagadh_Education @ logo
@ Junagadh_Education @

13 સપ્ટે, 2026 08:41

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔵 રાવણનું મિથ્યાભિમાન (ગિરધર ) 🔵
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🔹 કવિ :- ગિરધરદાસ
👉 જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો.
▪️ તેમના પિતાનું નામ ગરબદાસ.

💭 ‘ગિરધરકૃત રામાયણ’ અને ‘રાજસૂયયજ્ઞ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે.

♣️ ‘ગિરધર ‘ મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે.

🔷 સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે, તેની સાથે પુત્રી સીતાનાં લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો.

🔷તેને પોતાના બળનું અભિમાન હતું. એ રુઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઊપડ્યું નહિ અને તે ધનુષ્યતળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔜Join :- https://t.me/dabhivb_gk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ડાભી વિશાલ
4,980000
@ Junagadh_Education @ logo
@ Junagadh_Education @

13 સપ્ટે, 2026 08:41

Confusion_point
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
⭕⭕⭕ ધોરણ ➖ 9⭕⭕⭕

💢💢 PART -1💢💢
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♻♻ શબ્દ સમુહ માટે એક શબ્દ♻♻
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
💁🏻‍♂ ગાય રૂપી ધન = ગૌધન

💁🏻‍♂ ઘાસ ની પથારી = સાથરો

💁🏻‍♂ ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ = સોમદ્રષ્ટિ

💁🏻‍♂ શણગાર વિનાનું , શોભા રહિત = અડવું

💁🏻‍♂ ધરાય નહિ તેવું , વધારે પડતું ખાનારું = અકરાંતિયું

💁🏻‍♂ મારવું તે = તાડન

💁🏻‍♂ યાચના કરવી , માંગવું = જાંચવું

💁🏻‍♂ વેદનું લયાનુકારી ગાન = વેદના નું ગાન


🔹 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો હેતુસર કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત કરવી આસાન બની જાય માટે આમે આજે તમારા માટે લાવ્યાં છે*

🔜 કન્ફ્યુઝન પોઈન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડવ

◆ https://t.me/dabhivb_gk

🔴 શક્તિ ગઢવી⭐⭐
5,160000
@ Junagadh_Education @ logo
@ Junagadh_Education @

13 સપ્ટે, 2026 08:41

🔺 Account and Auditor and sub Treasury માટે કોઈ CPT ની તૈયારી કરતા હોય એ મેસેજ કરજો
👉 https://t.me/mr_Dabhi
4,360000
@ Junagadh_Education @ logo
@ Junagadh_Education @

13 સપ્ટે, 2026 08:41

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 ગુજરાતી વ્યાકરણ 📌
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🔴 Target Head Clerk
🔴 Bin sachivalay

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક
રીંગણાં
હળદર
ભીંડા
નકામુ

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ઉપાલંભ

નળ
આલિંગન
ચપટી
ઠપકો

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દાખડો

દાખલો
તકલીફ
ખાટલો
લાંબી

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ક્રૂઝે
દુધ
ઘેટુ
ટપકે
પટારો

🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત

રાક્ષસ
મોટુ પગલું
પ્રિય
લાચાર

🔜Join :- https://t.me/dabhivb_gk

👉 જવાબ સાંજે મુકવામાં આવશે Only On Confusion point ચેનલ

🔺 ડાભી વિશાલ🔺
4,980000
@ Junagadh_Education @ logo
@ Junagadh_Education @

13 સપ્ટે, 2026 08:41

🛑 કન્ફ્યુજન પોઈન્ટ 🛑

🔰Ctrl + Alt + C
👉© Copyright Symbol

🔰 Ctrl + Alt + R
👉 ® Registered Symbol

🔰Ctrl + Alt + T
👉™ Trademark Symbol

🔰 Ctrl + Alt + M
👉 કોમેન્ટ દાખલ કરવા માટે

🔜Join :- https://t.me/dabhivb_gk

🔺 ડાભી વિશાલ🔺
3,990000

Showing 10 of 10 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

@ Junagadh_Education @ ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

@ Junagadh_Education @ (@junagadheducation) tgdio પર સરકારી પરીક્ષાઓ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 2,858 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું @ Junagadh_Education @ (@junagadheducation) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @junagadheducation પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું @ Junagadh_Education @ સારી સરકારી પરીક્ષાઓ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં @ Junagadh_Education @ ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 2,858 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન સરકારી પરીક્ષાઓ ચેનલો સાથે સરખાવો.

@ Junagadh_Education @ ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @junagadheducation પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.