Gujrati_trader Telegram channel photo

Gujrati_trader

@gujtraderPublic Channel

SEBI REGISTERED RA - Disclaimer : Kindly consult your financial advisor before taking any trade or Investment. We are not responsible for any P&L. ✅ ઓફલાઇન ટ્રેનિંગ ✅ કોર્ષ રેકોર્ડીંગ ❌ પોર્ટફોલિયો મેનેજમેન્ટ ❌ એકાઉન્ટ હેન્ડલિંગ

15.5k

Last views

107.3k (107,308 subscribers)
સભ્ય
—
Rating
40
Total Posts
Oct 20, 2026, 3:13 PM
અપડેટ થયેલ
Mar 29, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameGujrati_trader
Username@gujtrader
Categoryશેરબજાર, ટ્રેડિંગ અને રોકાણ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય107,308
Channel TypePublic Channel
Created29 માર્ચ, 2026
Last Updated20 ઑક્ટો, 2026 • ગઈકાલે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#207349+14986
ભાષા રેન્કિંગ
#66+10
શ્રેણી રેન્કિંગ
#1989+217

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 107.3K30 Days growth: -6050.6%
09/2109/2610/0110/0610/1110/1610/20
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
21:09:2026107,913
22:09:2026107,913
23:09:2026107,913
24:09:2026107,913
25:09:2026107,913
26:09:2026107,913
27:09:2026107,913
28:09:2026107,913
29:09:2026107,913
30:09:2026107,913
01:10:2026107,913
02:10:2026107,913
03:10:2026107,913
04:10:2026107,913
05:10:2026107,913
06:10:2026107,913
07:10:2026107,913
08:10:2026107,913
09:10:2026107,913
10:10:2026107,913
11:10:2026107,913
12:10:2026107,913
13:10:2026107,520
14:10:2026107,520
15:10:2026107,520
16:10:2026107,520
17:10:2026107,520
18:10:2026107,520
19:10:2026107,520
20:10:2026107,308
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 23:03:2026116,896
Week of 30:03:2026116,120
Week of 06:04:2026116,120
Week of 13:04:2026114,830
Week of 20:04:2026114,072
Week of 27:04:2026114,072
Week of 04:05:2026114,072
Week of 11:05:2026112,887
Week of 18:05:2026112,887
Week of 25:05:2026112,887
Week of 01:06:2026111,370
Week of 08:06:2026111,370
Week of 15:06:2026110,685
Week of 22:06:2026110,322
Week of 29:06:2026110,322
Week of 06:07:2026110,322
Week of 13:07:2026110,104
Week of 20:07:2026109,841
Week of 27:07:2026109,637
Week of 03:08:2026109,637
Week of 10:08:2026109,637
Week of 17:08:2026109,091
Week of 24:08:2026108,683
Week of 31:08:2026108,373
Week of 07:09:2026108,373
Week of 14:09:2026107,913
Week of 21:09:2026107,913
Week of 28:09:2026107,913
Week of 05:10:2026107,913
Week of 12:10:2026107,520
Week of 19:10:2026107,308
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
March 2026116,896
April 2026114,072
May 2026112,887
June 2026110,322
July 2026109,841
August 2026108,683
September 2026107,913
October 2026107,308
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
2026107,308

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1👆👆👆NEWS UPDATE ગ્રુપ ના મિત્રો ને શું કહ્યું હતું તે શબ્દો વાંચી લે26.8K
  2. #2GIFTY NIFTY મા 700 પોઇન્ટ નો ઉછાળો કેમ અને કાલે શું????26.4K
  3. #3Post #978223.8K
  4. #4💥 અમેરિકાનો ઈરાનમાં મોટો ધડાકો! 🚁23.7K
  5. #5👇આજે આ તમામ સ્ટોક રહેશે સમાચાર માં:23.5K
  6. #6https://www.instagram.com/reel/DWtfc-3jHQe/?igsh=dm1sNWpsdGtoMnJs23.4K
  7. #7TRUMP નું મોટું નિવેદન:👇22.6K
  8. #8🚨 માર્કેટમાં મોટો ખેલ! ટ્રમ્પનો દાવો vs ઈરાનનો ઈનકાર! 😱21.9K
  9. #9વાગી ગયા છે 10:00, જો હજુ જાગતા હોવ તો આ 4 મિનિટ નો વીડિયો ખાસ જોઈ લેવ21.4K
  10. #10બજાર બંધ થયા પછી આવ્યા મોટા સમાચાર! 📞 PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ20.9K

નવીનતમ પોસ્ટ્સ

Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

🚗આવતીકાલ સવાર થી જ ઓટો સેક્ટર રહેશે સમાચાર માં:👇 દરેક કંપનીઓ ના આવેલ વેચાણ ના આંકડા અને કેવું રહ્યું પ્રદર્શન:ટ્રેડર અને ઇન્વેસ્ટર બન્ને લોકો એ જોવા જેવો તાજા માહિતી નો વીડિયો:👇 https://youtu.be/QVB9SLTwTZ4?si=DdTJchC6Z8Fb5KRm 👍વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા…
Video Thumbnail
15,5000019
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

🚨 શેરબજાર અને ગ્લોબલ ન્યૂઝ અપડેટ 🚨 નમસ્કાર મિત્રો,આજના ૪ મોટા ગ્લોબલ ન્યૂઝ જે સીધા આપણા શેરબજાર (NIFTY) ને કાલે અને આગામી સમયમાં અને અર્થતંત્રને અસર કરી શકે છે:👇 સાચી અને સત્તાવાર માહિતી માટે આખો વીડિયો જરૂર જુઓ! 👇 📺 વીડિયો લિંક:https://youtu.be/p_9Ku0…
15,8000021
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

🕉શુભ સવાર:
17,800005
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

🚨 શેરબજાર અને ગ્લોબલ ન્યૂઝ અપડેટ 🚨

નમસ્કાર મિત્રો,આજના ૪ મોટા ગ્લોબલ ન્યૂઝ જે સીધા આપણા શેરબજાર (NIFTY) ને કાલે અને આગામી સમયમાં અને અર્થતંત્રને અસર કરી શકે છે:👇

સાચી અને સત્તાવાર માહિતી માટે આખો વીડિયો જરૂર જુઓ! 👇

📺 વીડિયો લિંક: https://youtu.be/p_9Ku06el0Y?si=3iuLWajRmbYpRl-G

આ માહિતી ઉપયોગી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં! 👍📈
Video Thumbnail
19,9000028
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

🚨 મોટા સમાચાર: ભારત-વિયેતનામ ઐતિહાસિક કરારો અને EV બેટરી રિસાયક્લિંગ માટે ₹૧૬૯ કરોડનો નવો પ્રોજેક્ટ! 🚨

આજના બે સૌથી મોટા આર્થિક અને વ્યૂહાત્મક નિર્ણયો, જે ભારતના અર્થતંત્ર અને શેરબજારના ઘણા સેક્ટર્સને નવી ઊંચાઈએ લઈ જશે. જાણો કયા સેક્ટર્સને થશે સીધો ફાયદો અને આપણા બજાર પર તેની શું અસર પડશે!👇

https://youtu.be/bnCTXijIOys

👆વિગતવાર વિશ્લેષણ માટે આ 4 મિનિટ નો વીડિયો જરૂર જુઓ:
Video Thumbnail
17,0000024
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

🔥 કેબિનેટના મોટા નિર્ણયો: ભારતની અર્થવ્યવસ્થામાં આવશે તેજી? 🔥 મિત્રો, આજે કેબિનેટ દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો (રેલવે, કપાસ મિશન અને સેમિકન્ડક્ટર) ની સંપૂર્ણ માહિતી અને તેનાથી કયા સેક્ટરમાં તેજી આવી શકે છે તેનું વિશ્લેષણ આ વીડિયોમાં આપેલું છે. અચૂક જુઓ!👇…
16,7000022
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

🔥 કેબિનેટના મોટા નિર્ણયો: ભારતની અર્થવ્યવસ્થામાં આવશે તેજી? 🔥

મિત્રો, આજે કેબિનેટ દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો (રેલવે, કપાસ મિશન અને સેમિકન્ડક્ટર) ની સંપૂર્ણ માહિતી અને તેનાથી કયા સેક્ટરમાં તેજી આવી શકે છે તેનું વિશ્લેષણ આ વીડિયોમાં આપેલું છે. અચૂક જુઓ!👇

https://youtu.be/x2hgzrfGkTU?si=oMLGUypuChnrSvqn

👍વિડિયો સંપૂર્ણ જોવો, થોડો લાંબો છે પણ કામ નો છે, તમારી એક પણ મિનિટ વ્યર્થ નહીં જાય એ જવાબદારી મારી છે.👍
Video Thumbnail
17,2000029
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

📢તમારા કિંમતી સમય માંથી ફક્ત 5 થી 6 મિનિટ આપી આ સંપૂર્ણ વિડિયો નિહાળો:

👇આજ ના વિડિયો માં છે, 4 લોકપ્રિય કંપનીઓ ના પરિણામ વિશે સરળ શબ્દો માં માહિતી અને આવતીકાલ ના બજાર ના અને INDEX ના લેવલ:

https://youtu.be/UxfOtZvktso

🤝વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ LIKE SHARE અને SUBSCRIBE જરૂર કરજો:
Video Thumbnail
16,3000012
Gujrati_trader logo
Gujrati_trader

12 મે, 2026 05:42

⏰વાગી ગયા છે બપોર ના 11:00 અને આવ્યું છે માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ ગ્રુપ નું ખાસ અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષા માં:

📃મહત્વના સમાચાર:

🔹લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ની એનર્જી હાઇડ્રોકાર્બન શાખાને ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ (BCGCL) તરફથી ઓડિશામાં નાઈટ્રિક એસિડ અને એમોનિયમ નાઈટ્રેટ પ્લાન્ટના નિર્માણ માટે એક મોટો ઓર્ડર મળ્યો છે.

અંદાજિત રૂ. ૨,૫૦૦ કરોડથી રૂ. ૫,૦૦૦ કરોડના 'Large' કદના આ ઓર્ડર હેઠળ દરરોજ ૨,૦૦૦ ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું LSTK ધોરણે નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 'આત્મનિર્ભર ભારત' પહેલને વેગ આપશે, જેનો ઉદ્દેશ્ય વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન ટન કોલ ગેસિફિકેશન ક્ષમતા હાંસલ કરવાનો છે. કંપનીના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ દેશમાં સ્વદેશી ગેસિફિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં અને ઔદ્યોગિક આત્મનિર્ભરતા મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સિદ્ધિ L&T ની ટેક્નોલોજી-સઘન પ્રોજેક્ટ્સને સ્કેલ પર પૂરા પાડવાની ક્ષમતાને તેમજ ગ્રાહકના તેમના પરના અતૂટ વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે.

🔹લેહર ફૂટવેર લિમિટેડ દ્વારા SEBIના નિયમો અનુસાર કુંડલી, હરિયાણા ખાતે સ્પોર્ટ શૂઝ અને EVAના ઉત્પાદન માટે નવું યુનિટ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ નવા યુનિટમાં જુલાઈ ૨૦૨૬થી કોમર્શિયલ ઉત્પાદન શરૂ થશે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને બજારોની માંગને પહોંચી વળશે. કંપનીની હાલની ૧ લાખ જોડી પ્રતિ માસની ક્ષમતામાં તબક્કાવાર ૫ લાખ જોડી પ્રતિ માસનો વધારો કરવામાં આવશે. આ વિસ્તરણ પાછળ રૂ. ૨૫ કરોડ સુધીનું રોકાણ કરવામાં આવશે, જે સંપૂર્ણપણે કંપનીના આંતરિક ભંડોળમાંથી પૂરું પાડવામાં આવશે. આ પગલું એથલીઝર કેટેગરીની વધતી જતી માંગને સંતોષવા અને બજારમાં કંપનીની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

🔹ઈન્ફોસિસ લિમિટેડ દ્વારા શેરબજારોને આપેલી સત્તાવાર માહિતી અનુસાર, કંપનીએ હેલ્થકેર ક્ષેત્રની અગ્રણી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કન્સલ્ટિંગ ફર્મ 'ઓપ્ટિમમ હેલ્થકેર IT' (Optimum Healthcare IT) ના સંપાદનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

ફ્લોરિડા સ્થિત આ કંપની હેલ્થકેર પ્રોવાઈડર સંસ્થાઓને મોટા પાયે ડિજિટલ પરિવર્તન લાવવામાં મદદ કરવા માટે જાણીતી છે, જે હવે ઈન્ફોસિસના હેલ્થકેર ગ્રોથ વ્યૂહરચનાનો ભાગ બનશે. આ સંપાદનથી ઈન્ફોસિસની હેલ્થકેર ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે અને કંપની ઈન્ફોસિસ ટોપાઝ (Topaz) અને કોબાલ્ટ (Cobalt) ના માધ્યમથી ક્લાઉડ, ડેટા અને AI આધારિત સેવાઓ વધુ અસરકારક રીતે આપી શકશે. ઓપ્ટિમમ હેલ્થકેર IT પાસે સર્વિસ નાઉ (ServiceNow), AWS, વર્કડે (Workday) અને માઈક્રોસોફ્ટ એઝ્યુર (Azure) જેવી મોટી કંપનીઓની પ્રીમિયમ ભાગીદારી છે, જેનો સીધો લાભ ઈન્ફોસિસના વૈશ્વિક ગ્રાહકોને મળશે. આ વ્યૂહાત્મક રોકાણ દ્વારા ઈન્ફોસિસ હેલ્થકેર સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરી દર્દીઓના અનુભવોમાં સુધારો લાવવા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

🤝માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ:

હજુ મોડું ના કરો, હમણાં જ જોડાવ માર્કેટ બુલેટિન ન્યુઝ અપડેટ ગ્રુપ માં અને રહો માહિતગાર તમામ સમાચારો થી એ પણ આપણી ગુજરાતી ભાષા માં:👍

એક વખત જોડાય ને ટ્રાય કરો, તમારે તેમાં ગુમાવવા નું કઈ યાદ, પણ મેળવવાની અઢળક માહિતી છે.👍

📲જોડાવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને મેસેજ કરજો:
http://Wa.me/+917490923288

📱NEWS UPDATE ગ્રુપ માટે નોર્મલ ચાર્જ રાખેલ છે, ફ્રી કે મફત નથી:❌
16,7000030
Gujrati_trader logo
Gujrati_trader

11 એપ્રિલ, 2026 03:12

સમાચાર મળ્યા કે નહીં?????

😃TRUMP કાકા વાળા!!!!!!
15,3000071
Gujrati_trader logo
Gujrati_trader

11 એપ્રિલ, 2026 03:12

🕉શુભ સવાર:
15,5000026
Gujrati_trader logo
Gujrati_trader

11 એપ્રિલ, 2026 03:12

👇આવતીકાલ નો દિવસ, ભારતીય શૅર
બજાર અને ગ્લોબલ માર્કેટ માટે પણ મહત્ત્વનો છે,મોટા ઈવેન્ટ પણ છે.👇

👇4 મિનિટ માં તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષા માં:

https://youtu.be/2_gBJGcbqQU?si=Wj_u0QQBqwumSsgo

👆વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ LIKE SHARE અને SUBSCRIBE જરૂર કરજો:
Video Thumbnail
17,5000023
Gujrati_trader logo
Gujrati_trader

11 એપ્રિલ, 2026 03:12

વાગી ગયા છે 10:00, જો હજુ જાગતા હોવ તો આ 4 મિનિટ નો વીડિયો ખાસ જોઈ લેવા વિનંતી:👇

👇આવતીકાલ માટે બજાર ના મહત્વના લેવલ, અને 2 આંતરરાષ્ટ્રીય સમાચાર:

https://youtu.be/boNkvM4BRuc?si=PYsxBsU-5OgsnEku
Video Thumbnail
21,4000035
Gujrati_trader logo
Gujrati_trader

11 એપ્રિલ, 2026 03:12

👇આજે આ તમામ સ્ટોક રહેશે સમાચાર માં:

4 મિનિટ માં તમને મળશે આજે સમાચાર મા રહેનારા 7 મહત્વના સ્ટોક વિશે સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષા માં:👇

https://youtu.be/6UzJO-5j5us?si=cHORbGzaYAHVPlog

👆વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ LIKE SHARE અને SUBSCRIBE જરૂર કરજો:
Video Thumbnail
23,5000022
Gujrati_trader logo
Gujrati_trader

11 એપ્રિલ, 2026 03:12

​"લાલચમાં ખોવાઈ જવું એના કરતા, શિસ્તમાં રહીને કમાવવું વધુ સારું છે."

શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર:
18,3000049
Gujrati_trader logo
Gujrati_trader

11 એપ્રિલ, 2026 03:12

💥 અમેરિકાનો ઈરાનમાં મોટો ધડાકો! 🚁

આવતીકાલે 6 એપ્રિલે માર્કેટમાં શું થશે? 🤔 સાથે જ જાણો નવા વર્ષના પહેલા ધમાકેદાર IPO ની એક્સક્લુઝિવ વિગત! 🚀

👇3 મિનિટ મા તમામ વિગતવાર માહિતી:

https://youtu.be/iDgVLJXLtrg?si=Fx7FZjvVRXYVXOJL
Video Thumbnail
23,7000016
Gujrati_trader logo
Gujrati_trader

02 એપ્રિલ, 2026 07:53

Good morning all
14,800007
Gujrati_trader logo
Gujrati_trader

02 એપ્રિલ, 2026 07:53

👇તમે ટ્રેડિંગ કરો છો? કે રોકાણ કરો છો? કે SIP કરો છો????

આ 3 મિનિટ નો વીડિયો ખાસ નિહાળી લેવા વિનંતી:👇1-4-2026 થી મોટા ફેરફાર થવાના છે.

https://youtu.be/RDPlZo4viE4?si=zuyFhYe9pcSiam6w

વિડીયો સંપૂર્ણ જોવો અને જોયા બાદ LIKE SHARE અને SUBSCRIBE જરૂર કરજો:
Video Thumbnail
16,2000022
Gujrati_trader logo
Gujrati_trader

02 એપ્રિલ, 2026 07:53

👇કાલે રજા છે, પણ કેશ માં કે F&O માં ટ્રેડિંગ કરતા મિત્રો બજાર બંધ થયા પહેલા આ 1 મિનિટ ની રીલ ખાસ જોઈ લેવા વિનંતી:👇 https://www.instagram.com/reel/DWf-uG9jEJH/?igsh=M2Z6eHY5N3V6eTl3
16,0000012
Gujrati_trader logo
Gujrati_trader

02 એપ્રિલ, 2026 07:53

👇કાલે રજા છે, પણ કેશ માં કે F&O માં ટ્રેડિંગ કરતા મિત્રો બજાર બંધ થયા પહેલા આ 1 મિનિટ ની રીલ ખાસ જોઈ લેવા વિનંતી:👇

https://www.instagram.com/reel/DWf-uG9jEJH/?igsh=M2Z6eHY5N3V6eTl3
16,7000016
Gujrati_trader logo
Gujrati_trader

02 એપ્રિલ, 2026 07:53

Photo
👆👆👆આ PDF નો સ્ક્રિનશોટ છે.
17,5000015
Gujrati_trader logo
Gujrati_trader

02 એપ્રિલ, 2026 07:53

❌12₹ ના DISCOUNT સાથે CMPDI ના IPO નું લિસ્ટિંગ.

CMPDI ના આઇપીઓ નું DISCOUNT મા LISTING પણ, NEWS UPDATE ગ્રુપ ના મિત્રો ને તો પહેલે થી જ ખાસ PDF મળી હતી અને તેમાં શું લખ્યું હતું તે તેમને ખ્યાલ જ છે..😀

🤝જોડાયેલા રહેજો:
15,700004
Gujrati_trader logo
Gujrati_trader

02 એપ્રિલ, 2026 07:53

​"શુભ સવાર ગુજરાતી ટ્રેડર પરિવાર🙏"

​ઇન્વેસ્ટમેન્ટ એ ધીરજની રમત છે. આજના બજારના ઉતાર-ચઢાવ વચ્ચે પણ આપણી વ્યૂહરચના મક્કમ રહે અને સૌનો પોર્ટફોલિયો ગ્રીન ઝોનમાં રહે તેવી અભિલાષા. 🟢💸

​હેપી ટ્રેડિંગ!"
16,6000025

Showing 30 of 40 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

Gujrati_trader ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

Gujrati_trader (@gujtrader) tgdio પર શેરબજાર, ટ્રેડિંગ અને રોકાણ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 1,07,308 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું Gujrati_trader (@gujtrader) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gujtrader પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું Gujrati_trader સારી શેરબજાર, ટ્રેડિંગ અને રોકાણ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં Gujrati_trader ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 1,07,308 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન શેરબજાર, ટ્રેડિંગ અને રોકાણ ચેનલો સાથે સરખાવો.

Gujrati_trader ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gujtrader પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.