ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC) Telegram channel photo

ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)

ટેટ ટાટ કાયમી શિક્ષકની ભરતી માટેની અપડેટ અને કંઈ પણ રચનાત્મક કાર્યક્રમો આ ગ્રૂપ મા જાહેર કરીશું..... ટેટ ટાટ ઉમેદવારો જેટલાં પણ છે એમને શેર કરો અને જોઈન થજો....

891

Last views

28.8k (28,808 subscribers)
સભ્ય
—
Rating
93
Total Posts
Oct 21, 2026, 6:45 AM
અપડેટ થયેલ
Apr 2, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel Nameગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC)
Username@gujratsikshityuvasamiti
Categoryજોબ એલર્ટ અને કારકિર્દી
Languageગુજરાતી
Countryભારત
સભ્ય28,808
Channel TypePublic Channel
Created2 એપ્રિલ, 2026
Last Updated21 ઑક્ટો, 2026 • ગયા પરમદિવસે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#110461+354
ભાષા રેન્કિંગ
#31-1
શ્રેણી રેન્કિંગ
#1156+11

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 28.8K30 Days growth: +4161.5%
09/2209/2710/0210/0710/1210/1710/21
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
22:09:202628,392
23:09:202628,392
24:09:202628,392
25:09:202628,392
26:09:202628,392
27:09:202628,392
28:09:202628,392
29:09:202628,392
30:09:202628,392
01:10:202628,392
02:10:202628,392
03:10:202628,392
04:10:202628,392
05:10:202628,392
06:10:202628,392
07:10:202628,392
08:10:202628,392
09:10:202628,392
10:10:202628,392
11:10:202628,392
12:10:202628,392
13:10:202628,733
14:10:202628,733
15:10:202628,733
16:10:202628,733
17:10:202628,733
18:10:202628,733
19:10:202628,733
20:10:202628,733
21:10:202628,808
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:202624,913
Week of 06:04:202624,983
Week of 13:04:202625,265
Week of 20:04:202625,349
Week of 27:04:202625,349
Week of 04:05:202625,349
Week of 11:05:202625,782
Week of 18:05:202625,782
Week of 25:05:202625,782
Week of 01:06:202626,221
Week of 08:06:202626,221
Week of 15:06:202626,221
Week of 22:06:202626,559
Week of 29:06:202626,559
Week of 06:07:202626,559
Week of 13:07:202626,850
Week of 20:07:202626,850
Week of 27:07:202626,919
Week of 03:08:202627,018
Week of 10:08:202627,018
Week of 17:08:202627,759
Week of 24:08:202627,803
Week of 31:08:202627,803
Week of 07:09:202628,014
Week of 14:09:202628,392
Week of 21:09:202628,392
Week of 28:09:202628,392
Week of 05:10:202628,392
Week of 12:10:202628,733
Week of 19:10:202628,808
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 202625,349
May 202625,782
June 202626,559
July 202626,919
August 202627,803
September 202628,392
October 202628,808
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
202628,808

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1*🛑વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન શિક્ષકોને પોતાના વેકેશન દરમિયાન કરેલી12.0K
  2. #2🔥🔥🔥*વસ્તી ગણતરી:૧૨ પ્રાપ્ત રજાઓ અને ૪ વળતર રજાઓ અંગે નખત્રાણા TPEO 11.6K
  3. #3એક જ ચાલે....🤣🤣🤣10.8K
  4. #4😎😎💥💥💥*BIG BREAKING NEWS*😎😎💥💥📩📩📩10.1K
  5. #5👉*TAT HS કંટ્રોલરૂમના સંપર્ક નંબરો.*9.5K
  6. #6પરીક્ષા સમયે પેપરની શરૂઆત કરતાં પહેલાં મનમાં તમે સરકારી શાળામાં શિક્ષક9.5K
  7. #7*🩸તાત્કાલિક બ્લડની જરૂર 🩸*9.4K
  8. #8🔥 TAT HS EXAM માટે ખાસ સંદેશ 🔥9.4K
  9. #9🔥🔥🔥🔥*TAT HS નું આજનું વિષય નું પેપર☝🏻☝🏻☝🏻😀9.3K
  10. #10🔥🔥🔥🔥*ધોરણ 6 થી 8 ના દરેક શિક્ષકોએ પોતાના તાલુકા અને જિલ્લામાંથી આવ9.1K

નવીનતમ પોસ્ટ્સ

https://youtube.com/shorts/y-FwQ0VWPz8?si=wxQO2b7QnC7JMkj_
🚨🔥 બ્રેકિંગ ન્યૂઝ | TET-1 ભરતી 2026 🔥🚨
📢 ધોરણ 1થી5 અન્ય માધ્યમ જિલ્લા પસંદગીના પ્રથમ રાઉન્ડની જાહેરાત! 🎯
📲 તમારા મિત્રોને પણ શેર કરો. 🤝
Video Thumbnail
1,570003
Photo1/2
🛑🚨🔊🔊 બ્રેકિંગ ન્યૂઝ ટેટ ૧ અન્ય માધ્યમ ભરતી 🛑🚨🔊🔊

📃📃📃✨ ✨ ધોરણ ૧ થી ૫ જિલ્લા પસંદગી ના પ્રથમ રાઉન્ડની જાહેરાત 🔥🔥🔥📝📝📝📝

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લીંક....

https://vsb.dpegujarat.in/Candidate/Login


📬*📃 માહિતી નીચેની ચેનલમાં મૂકી દેવામાં આવેલ છે*👇🏻👇🏻👇🏻


https://t.me/gujratsikshityuvasamiti


વધુ માહિતી માટે અમારી વોટ્સએપ ચેનલ અને ટેલીગ્રામ ચેનલ ને ફોલો કરો 👇👇👇 👇🔥

વ્હોટસએપ GEYC ચેનલ
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J

📍 ટેલીગ્રામ GEYC ચેનલ
https://t.me/gujratsikshityuvasamiti
3,000005
🙏 આજે ટેકનિકલ કારણોસર YouTube LIVE પૂર્ણ કરી શક્યો નથી, જે બદલ માફી ચાહું છું. 🙏

📢 આવતીકાલે રેકોર્ડેડ વીડિયો અથવા LIVE દ્વારા બાકીનું માર્ગદર્શન આપ સૌ સુધી પહોંચાડીશું. 🎥

❤️ પ્રથમ પ્રયત્નમાં હું મારું બેસ્ટ ન આપી શક્યો, પરંતુ ખાતરી આપું છું કે આવતીકાલે બાકીનું માર્ગદર્શન ધ્યાનથી સમજીને અનુસરશો તો TET-1 પરીક્ષાની તૈયારી માટે તમને યોગ્ય દિશા મળશે. 🎯📚


મારું બેસ્ટ આપીશ.... શરૂઆત છે અને ટેકનિકલ ક્ષતિ સર્જાય એ બદલ દિલથી માફી ચાહું છું.
5,6200015
https://www.youtube.com/live/fMgHicy5ijU?si=ecuBfvmsiXBxxYnE

🎯TET-1 માં 150 ગુણની તૈયારી માટેની રણનીતિ(પ્લાનિંગ) અને મેરીટમાં આવવાનો સાચો માર્ગ...📚🏆

🛑 LIVE Now📌

*TET 1/2 મિત્રો સુધી શેર કરી આપજો.*✍️🙏👍
🤝સરકારી શિક્ષક બનવાનું સપનું જોતા તમામ મિત્રોએ જરૂરથી જોડાવવું.
6,650000
https://www.youtube.com/live/jduVwHLs9pQ?si=syPRCnMS0a8p7u-W

🎯TET-1 માં 150 ગુણની તૈયારી માટેની રણનીતિ(પ્લાનિંગ) અને મેરીટમાં આવવાનો સાચો માર્ગ...📚🏆

🛑*આજે રાત્રે 9:00 વાગ્યે YouTube LIVE પર...*

*TET 1/2 મિત્રો સુધી શેર કરી આપજો.*✍️🙏👍
🤝સરકારી શિક્ષક બનવાનું સપનું જોતા તમામ મિત્રોએ 9 વાગ્યે YouTube LIVE માં જરૂરથી જોડાવવું.
6,870000
https://youtube.com/shorts/CGy-v-3g4I0?si=Y_oVxed28vgsHkZ-

📢🔥TET-1 પરીક્ષા માટે આવતી કાલે LIVE માર્ગદર્શન 🎯

*📚 TET-1 પરીક્ષામાં 150 ગુણની તૈયારી માટેની રણનીતિ (પ્લાનિંગ)*🎯

📅 તારીખ: આવતીકાલે, 21 તારીખે
⏰ સમય: રાત્રે 9:00 વાગ્યે YouTube LIVE પર! 🔴
Subscribe now
👇*Youtube channel link 👇*
https://youtube.com/@majithiyatejas8942?si=B0uSE8hwwZJkcTQP

🤝સરકારી શિક્ષક બનવાનું સપનું જોતા તમામ મિત્રોએ આવતી કાલે LIVE માં જરૂરથી જોડાવવું.
Video Thumbnail
8,200008
Photo1/2
💥 PTC સ્વ નિર્ભર સંસ્થા માટે ફિ અંગેની સુચના
📢*દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે આપણી GEYC ચેનલ સાથે જોડાયેલા રહો...*🎯📚

🔥 વ્હોટ્સએપ GEYC ચેનલ 👇🏻
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J

🔥 ટેલીગ્રામ GEYC ચેનલ 👇🏻
https://t.me/gujratsikshityuvasamiti

✨ એક જ જગ્યાએ ભરતી • પરીક્ષા • શિક્ષણની જરૂરી અપડેટ્સ!🚀
7,220009
નવું ચૂંટણી કાર્ડ, ચૂંટણી કાર્ડ માં સુધારો અને નામ કમી કરાવવાનું હોય તો *આવતી કાલે પોતાના ગામના BLO પાસે જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે લઈને પહોંચી જવું.*✍️🙏👍

નોંધ:ફક્ત માહિતીના હેતુ અર્થે 😅
4,340005
Photo1/2
💥CCE પરીક્ષાની "ફી પરત ફોર્મ" શરૂ થઈ ગયા છે.

◻️છેલ્લી તારીખ : 22/10/26

⚠️ છેલ્લી તારીખ લંબાવવામાં આવશે નહીં.
📢*દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે આપણી GEYC ચેનલ સાથે જોડાયેલા રહો...*🎯📚

🔥 વ્હોટ્સએપ GEYC ચેનલ 👇🏻
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J

🔥 ટેલીગ્રામ GEYC ચેનલ 👇🏻
https://t.me/gujratsikshityuvasamiti

✨ એક જ જગ્યાએ ભરતી • પરીક્ષા • શિક્ષણની જરૂરી અપડેટ્સ!🚀
4,510002
Photo1/2
🚨 Wireless PSI & Technical Operator Bharti – BIG UPDATE! 📡👮‍♂️

📢 23 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલી પરીક્ષા બાદ હવે Document Verification (DV) માટે પ્રથમ તબક્કાની યાદી જાહેર!

📌 Wireless PSI: 172 જગ્યાઓ
📌 Technical Operator: 698 જગ્યાઓ
🔥 કુલ જગ્યાઓ: 870
✅ પ્રથમ તબક્કામાં કુલ 1,063 ઉમેદવારો DV માટે Qualified થયા છે.

📢*દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે આપણી GEYC ચેનલ સાથે જોડાયેલા રહો...*🎯📚

🔥 વ્હોટ્સએપ GEYC ચેનલ 👇🏻
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J

🔥 ટેલીગ્રામ GEYC ચેનલ 👇🏻
https://t.me/gujratsikshityuvasamiti

✨ એક જ જગ્યાએ ભરતી • પરીક્ષા • શિક્ષણની જરૂરી અપડેટ્સ!🚀
4,240002
Photo1/2
⛔️ગૌણ સેવા પસંદગી મંડળ
💫મ્યુનિસિપલ સેનેટરી/ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર પરીક્ષા તારીખ જાહેર...
👉1/11/2026
👉2/11/2026

નોંધ:પરીક્ષા કુલ ૩ શિફટમા લેવાશે.

📢*દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે આપણી GEYC ચેનલ સાથે જોડાયેલા રહો...*🎯📚

🔥 વ્હોટ્સએપ GEYC ચેનલ 👇🏻
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J

🔥 ટેલીગ્રામ GEYC ચેનલ 👇🏻
https://t.me/gujratsikshityuvasamiti

✨ એક જ જગ્યાએ ભરતી • પરીક્ષા • શિક્ષણની જરૂરી અપડેટ્સ!🚀
4,060003
Photo1/2
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના અન્ય કામનું ભારણ ઘટાડવા તથા તેઓ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુમાં વધુ સમય ફાળવી શકે તે સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ...

આ બેઠકમાં શિક્ષકોની તાલીમ, વિવિધ ઓનલાઈન પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રીઓ તેમજ અન્ય વિભાગો દ્વારા સોંપાતી વિવિધ કામગીરી અંગે શિક્ષણ મંત્રીશ્રી દ્વારા વિગતવાર સમીક્ષા કરાઈ; શિક્ષકોની કામગીરીને વધુ સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવા સૂચના...

આપણી મુખ્ય પ્રાથમિકતા એ છે કે, શિક્ષકોને બિન-જરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ મળે, જેથી તેઓ પોતાનો મહત્તમ સમય બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક કાર્યમાં ફાળવી શકે : શિક્ષણ મંત્રીશ્રી
3,9100022
મળતી માહિતી મુજબ હાયર સેકન્ડરીના તમામ પેપરનું ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે. ✍️🙏👍

માર્કશીટ માટે ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી શરૂ...🚀🖥️
3,8700025
Photo1/2
🔥🔥🔥*જિલ્લા આંતરિક બદલી કેમ્પ*

📢*દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે આપણી GEYC ચેનલ સાથે જોડાયેલા રહો...*🎯📚

🔥 વ્હોટ્સએપ GEYC ચેનલ 👇🏻
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J

🔥 ટેલીગ્રામ GEYC ચેનલ 👇🏻
https://t.me/gujratsikshityuvasamiti

✨ એક જ જગ્યાએ ભરતી • પરીક્ષા • શિક્ષણની જરૂરી અપડેટ્સ!🚀
4,920004
Photo1/2
💐બદલી લીધેલ શિક્ષકોને ૧૦૦ ટકા છુટા કરવા બાબત

📢*દરરોજની મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી અપડેટ્સ માટે આપણી GEYC ચેનલ સાથે જોડાયેલા રહો...*🎯📚

🔥 વ્હોટ્સએપ GEYC ચેનલ 👇🏻
https://whatsapp.com/channel/0029Vafj2cIFHWq3Vvyafj2J

🔥 ટેલીગ્રામ GEYC ચેનલ 👇🏻
https://t.me/gujratsikshityuvasamiti

✨ એક જ જગ્યાએ ભરતી • પરીક્ષા • શિક્ષણની જરૂરી અપડેટ્સ!🚀
5,310008

Showing 30 of 93 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC) ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC) (@gujratsikshityuvasamiti) tgdio પર જોબ એલર્ટ અને કારકિર્દી શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 28,808 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC) (@gujratsikshityuvasamiti) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gujratsikshityuvasamiti પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC) સારી જોબ એલર્ટ અને કારકિર્દી ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC) ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 28,808 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન જોબ એલર્ટ અને કારકિર્દી ચેનલો સાથે સરખાવો.

ગુજરાત શિક્ષિત યુવા સમિતિ (GEYC) ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gujratsikshityuvasamiti પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.