GPSC Mentors by Darshan Patel Telegram channel photo

GPSC Mentors by Darshan Patel

@gpscmentorsPublic Channel

📍 B-326, Atria Business hub, સરગાસણ, ગાંધીનગર 9327943098 (Call, Whatsapp, Telegram)

1k

Last views

9.3k (9,326 subscribers)
સભ્ય
—
Rating
67
Total Posts
Oct 14, 2026, 6:07 AM
અપડેટ થયેલ
Apr 4, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameGPSC Mentors by Darshan Patel
Username@gpscmentors
Categoryબિઝનેસ ન્યૂઝ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય9,326
Channel TypePublic Channel
Created4 એપ્રિલ, 2026
Last Updated14 ઑક્ટો, 2026 • 8 દિવસ પહેલાં
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#497598-137
ભાષા રેન્કિંગ
#166કોઈ ફેરફાર નહીં
શ્રેણી રેન્કિંગ
#7978-6

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 9.3K30 Days growth: -5.5K37.3%
09/1509/2009/2509/3010/0510/1010/14
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
15:09:202614,874
16:09:202611,831
17:09:202611,831
18:09:202611,831
19:09:202611,831
20:09:202611,831
21:09:202611,831
22:09:202611,831
23:09:202611,831
24:09:202611,831
25:09:202611,831
26:09:202611,831
27:09:202611,831
28:09:202611,831
29:09:202611,831
30:09:202611,831
01:10:202611,831
02:10:202611,831
03:10:202611,831
04:10:202611,831
05:10:202611,831
06:10:202611,831
07:10:202611,831
08:10:202611,831
09:10:202611,831
10:10:202611,831
11:10:202611,831
12:10:202611,831
13:10:202611,831
14:10:20269,326
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:202614,622
Week of 06:04:202614,596
Week of 13:04:202614,579
Week of 20:04:202614,579
Week of 27:04:202614,533
Week of 04:05:202614,533
Week of 11:05:202614,497
Week of 18:05:202614,497
Week of 25:05:202614,497
Week of 01:06:202614,788
Week of 08:06:202614,788
Week of 15:06:202614,788
Week of 22:06:202614,788
Week of 29:06:202614,800
Week of 06:07:202614,800
Week of 13:07:202614,860
Week of 20:07:202614,860
Week of 27:07:202614,860
Week of 03:08:202614,904
Week of 10:08:202614,904
Week of 17:08:202614,868
Week of 24:08:202614,838
Week of 31:08:202614,838
Week of 07:09:202614,874
Week of 14:09:202611,831
Week of 21:09:202611,831
Week of 28:09:202611,831
Week of 05:10:202611,831
Week of 12:10:20269,326
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 202614,533
May 202614,497
June 202614,800
July 202614,860
August 202614,838
September 202611,831
October 20269,326
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20269,326

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1Must watch sessions of Lal-Bal-Pal PSI mains batch14.9K
  2. #2આ UPSC pass કરેલ વિદ્યાર્થીનું ઘર છે. દિવસના ૧૪-૧૫ કલાક જ્યાં પસાર થતા12.8K
  3. #3Post #193812.2K
  4. #4🙏🏻🙏🏻12.1K
  5. #5ચિંતનભાઈને PSI બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 👏🏻11.7K
  6. #6Mains ની તૈયારી માટે ગ્રુપ કેવું જોઈએ?11.4K
  7. #7રાત નાની વેશ ઝાઝા બેચ11.2K
  8. #8PSI Mains Lal-Bal-Pal batch સફળ રહી. નિબંધ અને અહેવાલ almost same હતા 11.1K
  9. #9ઉર્વીબેનને PSI બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન (General Female 44)11.0K
  10. #10આજે સાંજથી યુદ્ધસ્તરે શરૂ..10.9K

નવીનતમ પોસ્ટ્સ

GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

18 ઑક્ટો, 2026 11:13

Photo1/2
ચક્ષુભાઈ State Tax Inspector તરીકે કાર્યરત છે. ગાંધીનગરમાં offline Mains માં જે મિત્રોએ પહેલા વિશ્વાસ મૂકેલો એમાંના એક. માખણ મેન્ટરશીપ 3.0 માં સૌપ્રથમ જોડાયા પછી શિવાજી ૨.૦ બેચ પછી આપણી best seller બેચ સુભાષચંદ્ર બોઝ બેચમાં. Offline test series માં પણ.

આપણે ત્યાં આવા જૂના ઘરાકનું કામ વધારે.. (વ્યવસાયીકરણના જમાનામાં હજી ગ્રાહક વેપારી ભાવ આવવા નથી દીધો.)
1,000000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

17 ઑક્ટો, 2026 19:41

Photo1/4
રવિભાઈએ DySO (Legal) પરીક્ષા પાસ કરી છે. વકીલાતના વ્યવસાયમાં છે પણ નક્કી કર્યું કે આ પરીક્ષા પાસ કરવી છે તો કરી જ નાખી. એમ classes પ્રત્યે થોડા negative થયેલા પણ આ જ પરીક્ષામાં પાસ થયેલા બેને એમને strong reference આપેલો કે જોડાઈ જાઓ GPSC Mentors સાથે. ભાષાના પેપરમાં ભગવાન બિરસા મુંડા બેચ થકી મદદરૂપ બની શક્યા એનો ગર્વ છે. ખૂબ ખૂબ અભિનંદન રવિભાઈ..
1,430000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

16 ઑક્ટો, 2026 12:53

Photo1/2
Rushibhai Dave.. CCE Group-A Rank-6 (1700-1800 માં છઠ્ઠો રેન્ક હો) લાવી નાનપણમાં જે સ્થળે સાયકલો લઈને રખડેલા, જે દુકાનોમાંથી પેન્સિલ પેનો લીધી હશે ત્યાં જ સબ રજીસ્ટ્રાર Grade-1 તરીકે એના જ કામો કરવાનો આનંદ કેવો આવે! State Tax Inspector (Rank-92) ની પણ આવેલી નોકરી જવા દીધી. ઋષિભાઈ ગુજરાતી સાહિત્યની દુનિયામાં ઝડપથી પ્રસ્થાપિત થતું નામ છે. (એમાં એ મને મેન્ટરશીપ આપવાના છે 😁) આપણા સાથે Combo for STI અને ભાષા+GS સુભાષચંદ્ર બોઝ બેચમાં જોડાયેલા. Instagram reels section માં જશો એટલે એમનો સંસ્થા માટે બનાવેલો video review દેખાશે..
1,820000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

15 ઑક્ટો, 2026 09:18

Photo1/2
PSI S.S.Mali શૈલેષભાઈ હાલ કરાઈ ખાતે PSI ની તાલીમ લઈ રહ્યા છે. વતન બનાસકાંઠા ને SRP માં ફરજ બજાવતા હતા પણ સપના ય મોટા ને પરિવારનો આધારસ્તંભ એટલે ખબર કે આટલાથી ભેગું થશે નહીં કઈક મોટું કરવું પડશે. સપનું જોયું PSI નું ને મનમુકુંદભાઈ એ ખબર આપ્યા કે mains માટે GPSC Mentors. આપણી PSI ની ભગતસિંહ અને શિવાજી બેચ સાથે મત્સ્યવેધ ૧.૦ answer writing બેચમાં જોડાયા. એક પણ live session મૂક્યું નથી ભલે ગમે તેટલા વાગ્યે live આવું. લખવાનો બિલકુલ અનુભવ નહીં થી પાસ થવા સુધીની સફર ખેડી નાખી. ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ 👏🏻
2,080000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

14 ઑક્ટો, 2026 13:12

આદરણીય દર્શન સર (Mentor),

આપના Language ના કોર્ષથી Account/Auditor (Adv. 225/202324) ની મુખ્ય પરીક્ષામાં ઘણો ફાયદો થયો છે, આ મારી પ્રથમ મુખ્ય પરીક્ષા(Mains) હોવાથી ક્યાંથી શરૂ કરવું અને શું કરવું તેની યોગ્ય સમજ નહોતી. આવી સ્થિતિમાં તમારા Language ના કોર્ષ થી યોગ્ય દિશા અને માર્ગદર્શન મળ્યું અને Mains ની તૈયારીને વધુ વ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં ઉપયોગી સાબિત થયું.

• પાક્ષિક અને ન્યૂઝપેપરમાંથી Mains લખવામાં શું કામ લાગી શકે, • અહેવાલ/ચર્ચાપત્રના unique શિર્ષક બનાવવા, • અહેવાલ ને live બનાવવું (કે જેથી પેપર ચેકર પણ આપણી સાથે જે-તે સ્થળે ફરવા આવેલ હોય આવું લાગે), • અહેવાલ/ચર્ચાપત્રમાં ગાઇડ્સ,બોર્ડ્સ, હોર્ડિંગ્સ થકી માહિતી ઉમેરવી - આ તમામ બાબતો અન્ય traditional Language ના કોર્ષ કરતા કંઈક જુદી રીતે જ આપના ક્લાસમાં શીખવા મળ્યું.

મારા માટે આ કોર્ષની સૌથી સારી બાબત એ રહી કે માત્ર “શું લખવું” નહીં, પણ “પોતાની રીતે કેવી રીતે લખવું” એ શીખવા મળ્યું.

કોર્ષની ફી ની સરખામણી માં મળતું content, માર્ગદર્શન અને આપનો સમગ્ર અનુભવ જોતા, આ કોર્ષ ચોક્કસપણે પૈસાની પૂરેપૂરી કિંમત વસુલ કરાવતો Value for money કોર્ષ છે.

એમ. આઈ. અલ્વી
Accountant

(Review of Passout Toppers)
2,310000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

14 ઑક્ટો, 2026 10:49

Photo1/2
ભીમની જેમ ભાષાના હમણાં જેટલા સેશન આવે ઓડકાર ખાધા વગર ખાધા જ કરો. પાછળથી pressure માં ગોખવા સિવાય વિકલ્પ નહીં વધે.
2,240000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

13 ઑક્ટો, 2026 10:17

Photo1/2
Night Owl answer writing નો time જોઈ લો!!

નવરાત્રિમાં પણ બિલકુલ ઠંડુ મૂકવાનું નથી થતું!!
2,520000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

12 ઑક્ટો, 2026 12:13

સુરેશભાઈ સોની ૨.૦ બેચમાં
(CCE Group-A Mains)
આજના સેશન્સ :-

01. Word Warriors session 3
11:15 to 12:00pm (completed)
(Total 180 words completed)

02. Ethics session
4:00pm to 5:30pm
(Human Values and Corruption)

03. English Gems & Jewels
(6:00 to 7:30pm)
(English ready to eat sentences)

04. Night Owl GS Answer Writing
(9:00 to 10:30pm)

જોડાવા માટે Hi CCE લખો.
@OfficeGPSCMentorss પર..

(Result ની રાહ જોવામાં રહેશો તો Group A Mains માટે ઝાઝા દિવસ વધશે નહીં.)
2,500000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

12 ઑક્ટો, 2026 11:01

Photo1/2
PSI P.L.Zinzuvadiya પ્રતિક્ષાબેને જીવનમાં પ્રગતિ માટે Bottom to Up Approach અપનાવ્યો. પહેલા કોન્સ્ટેબલ બન્યા પછી જુનિયર ક્લર્ક પછી CCE Group A પાસ કરીને સીનિયર ક્લર્ક અને હવે PSI.. ઘણાએ કીધું કે સિનિયર ક્લર્કની શાંતિવાળી નોકરી કરાય પણ જેને field job ને એમાય ખાખીમાં રસ હોય એ મૂકે!! ખૂબ ખૂબ અભિનંદન બેન 👏🏻

બેન ભગતસિંહ (PSI Mains), શિવાજી બેચ (CCE Mains) મત્સ્યવેધ ૧.૦ (answer writing પ્રોગ્રામ) માં જોડાયેલા.
2,470000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

12 ઑક્ટો, 2026 09:57

Photo1/2
આ બેચમાં CCE Group-A ના ભૂક્કા કાઢવાનું કામ શરૂ છે. દિવસના ૩-૩ ક્યારેક ૪ સેશન લેવાના શરૂ છે..

Trademark Sessions

1. Night Owl Mains answer writing (9:00 to 10:30pm)

2. Gems & Jewels (English)
એના વગર પેપર પૂરું જ ન થાય એવા વાક્યો.

3. હીરા-ઝવેરાત (ગુજરાતી)
ગુજરાતીમાં ૫-૧૦ માર્ક્સની lead લેવા..

4. GS syllabus covering sessions
(અઘરા ethics થી જ શરૂઆત)
2,530000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

08 ઑક્ટો, 2026 11:40

Video
ભૂક્કા કાઢી નાખવાના છે CCE Group A Mains ના..

Write “Hi CCE” for Sureshbhai Soni 2.0 batch on 9327943098
3,410000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

06 ઑક્ટો, 2026 11:23

Video
Day-02 Night Owl Mains writing Challenge..

લખવાનું પછી તરત ચર્ચા..

આજે રાત્રે 09:15 વાગ્યે..
4,000000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

05 ઑક્ટો, 2026 15:14

Video
Night Owl Challenge Day-01
(રોજ રાત્રે કલાક લખવાનું)

(પછી તરત શું લખવાનું હતું, કઈ ભૂલો નહોતી કરવાની, પ્રશ્ન કઈ રીતે તોડવાનો હતો એની દર્શનસર સાથે ચર્ચા)

(ફક્ત સુરેશભાઈ સોની બેચના વિદ્યાર્થીઓ માટે)

CCE Group-A Mains batch
3,700000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

05 ઑક્ટો, 2026 14:17

Video
India’s Culture ખેલ ખતમ (માત્ર અઢી કલાકના live session માં)

જોડાઈ જજો જલ્દી..
3,840000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

01 ઑક્ટો, 2026 17:43

Photo1/2
આજથી CCE Group-A mains ની યુદ્ધ ધોરણે શરૂઆત..
4,610000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

Photo
વાંચન વિચારનો ખોરાક છે.

Book - જીવનનું ઑડિટ, Death overs
(ગુણવંત શાહ)

ઉપરના page ના ઉદાહરણો-ભાષા કયા નિબંધ માટે સીધેસીધું કન્ટેન્ટ આપે?

Essay - “અધોળ આચરણ મણ ઉપદેશ કરતા મૂલ્યવાન છે.”
2,940000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

Photo
સંજયભાઈ Accountant ની સરકારની key post પર કાર્યરત છે. એ છે એમ તો ઓનલાઇન બેચના વિદ્યાર્થી પણ મળ્યા પછી ક્યારેય લાગ્યું નથી. કાંટાને વ્હાલા કરીને ચાલ્યા હોય એમની વાતમાં વજન હોય એટલે મળીને વાતો કરવાનો આનંદ અલગ હોય.
5,900000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

Photo
First Offline batch માં જોડાયેલા યશભાઇ. ગઈ CCE Group A Pass કરીને સચિવાલયમાં ઊર્જાવિભાગમાં Office Assistant છે. ભવિષ્યમાં ધમાકો કરશે કેમકે Mains પર મજબૂત પકડ છે. નસીબનો વત્તાકાર ખૂટે છે ખાલી. ગઈકાલે ઓફિસ પર મજાની મુલાકાત થઇ.
6,060000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

https://youtu.be/PoELqvd-luw?si=0U46VJ7I4JcfWhk_

Class 1/2 Mains philosophical essay માટે ઓશો રજનીશને કેમ સાંભળવા?

આ પેપરમાં એક પુરુષાર્થને કે સાહસને કે સફળતા-નિષ્ફળતાને ગોળ ગોળ ફેરવી ફેરવીને લખવાનું છે. તો ઓશો રજનીશ philosophical કે પ્રકૃતિના ઉદાહરણોથી એકની એક બાબત પર ૨૦-૨૫ min વાત કરે છે. એક જ મુદ્દાના અનેક દૃષ્ટિકોણ રજૂ કરે છે એજ કરવાનું છે આપણે. દરરોજ અડધો કલાક આપો પેપરમાં મજા આવશે.
Video Thumbnail
8,540000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

Photo
CCE ના 999 ને Class 1/2 ના 1999 છે એમાં શું offer આપીએ 😄

✅નથી ઊંચો ભાવ ચાલુ
✅નથી મશીનમાં જથ્થાબંધ માલ બનાવેલો (કે ૨-૪ હીરા હોય ને બાકી કચરો mix કરીને પધરાવવાનો હોય)
✅કે નથી જૂના માલનો સ્ટોક clear કરવાનો.. (અહીં તો એક એક સેશન ગરમ ગરમ બને ને પીરસાય)

મને ખબર છે મોંઘું જ સારું એવી માન્યતા છે પણ ઠીક છે. કાલે બધાની ઓફર પૂરી થાય પછી એમની ઓફર કરતા ઓછા ભાવમાં કોર્સ લેવા અહીં msg કરજો.

https://t.me/Officegpscmentors

થોડો ઊંચો ભાવ હશે ત્યારે આપીશું ઓફર..

૮૦ માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ..
7,690000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

Photo
એક એક લીટી highlight કરવી પડી Class 1/2 Mains batch માટે.. નકામી હોય તો હટાવીએ ને!
7,350000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

Photo
એક પ્રોમ્પ્ટ નાખ્યો હોત તો આ અંગ્રેજી લખાણ ગુજરાતીમાં આવી જાત ને!

પણ જફા કોણ કરે!!
(નવા પ્રોમ્પ્ટ પછી પાછી નવી ભૂલો)

બસ એજ રીતે Class 1/2 Mains માટે કન્ટેન્ટની જફા મારા (જાતે જ કન્ટેન્ટ બનાવુ છું એટલે અમારા નહીં મારા કીધું) પર છોડી દો.
8,640000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

09 સપ્ટે, 2026 04:56

Photo
TAT (HS) Mains આપીને આવેલા મિત્રોના review.. ઓછી બેચ વધુ ફોકસ..
8,130000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

25 ઑગસ્ટ, 2026 06:59

Photo
આ બેચની રેલવેનો સેલ વાગી ગયો છે.. બેસતા જજો.. Class 1/2 Mains only..
7,350000
GPSC Mentors by Darshan Patel logo
GPSC Mentors by Darshan Patel

25 ઑગસ્ટ, 2026 06:59

Photo
Verghese Kurien Kranti Batch
(દૂધ ક્રાંતિની જેમ કન્ટેન્ટ ક્રાંતિ)

Class 1/2 Mains માટે જ..
7,940000

Showing 30 of 67 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

GPSC Mentors by Darshan Patel ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

GPSC Mentors by Darshan Patel (@gpscmentors) tgdio પર બિઝનેસ ન્યૂઝ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 9,326 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું GPSC Mentors by Darshan Patel (@gpscmentors) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gpscmentors પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું GPSC Mentors by Darshan Patel સારી બિઝનેસ ન્યૂઝ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં GPSC Mentors by Darshan Patel ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 9,326 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન બિઝનેસ ન્યૂઝ ચેનલો સાથે સરખાવો.

GPSC Mentors by Darshan Patel ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gpscmentors પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.