Target GPSC Civil by Akshay Sir Telegram channel photo

Target GPSC Civil by Akshay Sir

@gpsccivilbyakshaysirPublic Channel

👉 Official Channel of Akshay Sir 💥 Civil Engineering ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ ઉપયોગી ચેનલ 💥 👉 Founder & CMD of Holistic Academy 👉 8 Years of Teaching Experience 👉 Guided more than 15000 Students

252

Last views

4.1k (4,056 subscribers)
સભ્ય
—
Rating
90
Total Posts
Oct 22, 2026, 2:14 PM
અપડેટ થયેલ
Apr 7, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameTarget GPSC Civil by Akshay Sir
Username@gpsccivilbyakshaysir
Categoryએન્જિનિયરિંગ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય4,056
Channel TypePublic Channel
Created7 એપ્રિલ, 2026
Last Updated22 ઑક્ટો, 2026 • 8 કલાક પહેલાં
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#265133-107
ભાષા રેન્કિંગ
#92+3
શ્રેણી રેન્કિંગ
#2065-3

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 4.1K30 Days growth: -360.9%
09/2309/2810/0310/0810/1310/1810/22
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
23:09:20264,092
24:09:20264,092
25:09:20264,092
26:09:20264,092
27:09:20264,092
28:09:20264,092
29:09:20264,092
30:09:20264,092
01:10:20264,092
02:10:20264,092
03:10:20264,092
04:10:20264,092
05:10:20264,092
06:10:20264,092
07:10:20264,092
08:10:20264,092
09:10:20264,092
10:10:20264,092
11:10:20264,092
12:10:20264,092
13:10:20264,092
14:10:20264,068
15:10:20264,068
16:10:20264,068
17:10:20264,068
18:10:20264,068
19:10:20264,068
20:10:20264,068
21:10:20264,068
22:10:20264,056
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 06:04:20263,593
Week of 13:04:20263,593
Week of 20:04:20263,593
Week of 27:04:20263,613
Week of 04:05:20263,613
Week of 11:05:20263,628
Week of 18:05:20263,628
Week of 25:05:20263,628
Week of 01:06:20263,975
Week of 08:06:20263,975
Week of 15:06:20263,975
Week of 22:06:20263,975
Week of 29:06:20264,110
Week of 06:07:20264,110
Week of 13:07:20264,110
Week of 20:07:20264,121
Week of 27:07:20264,121
Week of 03:08:20264,110
Week of 10:08:20264,110
Week of 17:08:20264,119
Week of 24:08:20264,115
Week of 31:08:20264,115
Week of 07:09:20264,100
Week of 14:09:20264,092
Week of 21:09:20264,092
Week of 28:09:20264,092
Week of 05:10:20264,092
Week of 12:10:20264,068
Week of 19:10:20264,056
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 20263,613
May 20263,628
June 20263,975
July 20264,121
August 20264,115
September 20264,092
October 20264,056
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
20264,056

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1સુરત મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા લક્ષી મોટી અપડેટ 🔥🔥5.0K
  2. #2હોલિસ્ટિક એકેડેમી પરિવાર સાથે ગરબાના તાલે ઝૂમવા તૈયાર થઈ જાવ! 💥🥳🥳🥳4.9K
  3. #3ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ1.9K
  4. #4🚨 ખાસ સાવચેતી સંદેશ 🚨1.8K
  5. #5🎉🎂 Something Special is Here...! 🎁✨1.8K
  6. #6🔥 Interview Guidance Batch 2026 🚀1.7K
  7. #7🔴 Mock Interview 🔴1.6K
  8. #8🚨 GSSSB AAE + Municipal Engineer Batch 20261.5K
  9. #9આજે The Magic of Thinking Big પુસ્તક વાંચતાં આ બે વાતો ખૂબ ગમી. થયું ક1.4K
  10. #10🎉🎂 Akshay Sir Birthday Special Offer 🎁✨1.4K

નવીનતમ પોસ્ટ્સ

Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

18 ઑક્ટો, 2026 20:48

Irrigation Engineering by KP sir for WA 1663.pdf3.5 MB
🔥 GSSSB વર્ક આસિસ્ટન્ટ 1663 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે BIGGEST SURPRISE! 🔥

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો!

💥 વર્ક આસિસ્ટન્ટની 1663 જગ્યાઓ માટે તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે અમે એક જબરદસ્ત સરપ્રાઈઝ લઈને આવ્યા છીએ!

💧 ઇરીગેશન એન્જિનિયરિંગ - YouTube પર તદ્દન ફ્રી! 💧

👉 સંપૂર્ણ ઇરીગેશન એન્જિનિયરિંગ સબ્જેક્ટ (20 માર્ક્સ ઇરીગેશન + 15 માર્ક્સ વોટર રિસોર્સ મેનેજમેન્ટ = કુલ 35 માર્ક્સનું વેઈટેજ!)

👉 દરરોજ સવારે 7:00 વાગ્યે લાઈવ
👉 Holistic Academy YouTube ચેનલ પર
👉 કલ્પિત સર દ્વારા

👉 હોલિસ્ટિક એકેડમી એપ પર માત્ર 1 રૂપિયાના કોર્સમાં તમને મળશે નવી અપડેટેડ PDF નોટ્સ, ચેપ્ટર-વાઇઝ ટેસ્ટ, મેગા ટેસ્ટ, પ્રેક્ટિસ ક્વેશ્ચન અને રિવિઝન માટે શોર્ટ નોટ્સ.

🚀 આ ફ્રી લેક્ચર્સની લિંક, ડેઈલી અપડેટ્સ અને રિમાઇન્ડર માત્ર આપણી ખાસ ટેલિગ્રામ ચેનલમાં જ મૂકવામાં આવશે. તેથી નીચે આપેલી લિંક પર ક્લિક કરીને અત્યારે જ જોડાઈ જાવ.

👉 ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહી ક્લિક કરો: https://t.me/+jLXljJdjS-A2MzZl

આ 1663 વેકેન્સીમાં એક સીટ તમારી પાકી કરો! ચાલો સાથે મળીને વર્ક આસિસ્ટન્ટ ક્રેક કરીએ! 💪

🌟 Watch Full Video On YouTube 🌟
https://youtube.com/live/kvcss0pBtEs?feature=share

Start Today. Stay Consistent. Win Big. 🏆
252000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

18 ઑક્ટો, 2026 18:08

🚨🔥 GSSSB WORK ASSISTANT – 1663 ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે BIGGEST SURPRISE! 🎁😱

😍 કંઈક ખાસ આવી રહ્યું છે... તૈયાર છો ને?

🏗️ GSSSB Work Assistant (Class-3) ની તૈયારી કરતા તમામ Civil Engineering Aspirants માટે HOLISTIC ACADEMY લઈને આવી રહ્યું છે એક જબરદસ્ત SURPRISE! 🎯🔥

🤩 શું હશે આ BIGGEST SURPRISE?

જાણવા માટે LIVE માં જોડાવાનું ભૂલતા નહીં! ❤️

📅 તારીખ: 18 October 2026
⏰ સમય: સાંજે 06:00 વાગ્યે
🔴 YouTube LIVE | HOLISTIC ACADEMY

👇 LIVE JOIN કરવા અહીં ક્લિક કરો:
🔗 https://youtube.com/live/kvcss0pBtEs?feature=share

🔔 અત્યારથી જ Reminder Set કરી દેજો!

YouTube

GSSSB Work Assistant 1663 ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે BIGGEST SURPRISE! 🔥| Holistic Academy

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

51000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

18 ઑક્ટો, 2026 07:35

Photo1/2
🚀 NEW આરંભ 2.0 – Fundamental Batch 2026

આજથી તૈયારીને આપો એક નવી શરૂઆત અને strong direction! 📚🎯

📘 Subject: Water Resource Management
👨‍🏫 Faculty: Akshay Sir
🕖 Time: 07:00 PM

🎁 Special Offer
👉 આજેજ Registration કરો અને મેળવો Special Discount 🔥

🔴 Lecture Join કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો 👇
https://nupyp.on-app.in/app/oc/325282/nupyp?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

📢 ADMISSION OPEN — REGISTER NOW! 🚀

🖇️ Batch related information માટે Orientation Session YouTube પર જુઓ 👇👇
https://youtube.com/live/uXSEHGcR1ck

📞 For More Information: +91 7490053737

📍 Holistic Academy, Kudasan, Gandhinagar
303000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

17 ઑક્ટો, 2026 18:16

🚨🔥 GSSSB WORK ASSISTANT – 1663 ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે BIGGEST SURPRISE! 🎁😱

😍 કંઈક ખાસ આવી રહ્યું છે... તૈયાર છો ને?

🏗️ GSSSB Work Assistant (Class-3) ની તૈયારી કરતા તમામ Civil Engineering Aspirants માટે HOLISTIC ACADEMY લઈને આવી રહ્યું છે એક જબરદસ્ત SURPRISE! 🎯🔥

🤩 શું હશે આ BIGGEST SURPRISE?

જાણવા માટે LIVE માં જોડાવાનું ભૂલતા નહીં! ❤️

📅 તારીખ: 18 October 2026
⏰ સમય: સાંજે 06:00 વાગ્યે
🔴 YouTube LIVE | HOLISTIC ACADEMY

👇 LIVE JOIN કરવા અહીં ક્લિક કરો:
🔗 https://youtube.com/live/kvcss0pBtEs?feature=share

🔔 અત્યારથી જ Reminder Set કરી દેજો!

YouTube

GSSSB Work Assistant 1663 ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે BIGGEST SURPRISE! 🔥| Holistic Academy

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

247000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

16 ઑક્ટો, 2026 14:07

Photo1/2
🚀 NEW આરંભ 2.0 – Fundamental Batch 2026 🚀

🔥 ચતુર્વ્યૂહ – ચાર મહારથી, એક જ મિશન!

🎯 1663 Work Assistant Posts અને તમામ Class 3 Exams ની તૈયારી માટે એક નવી શરૂઆત!

🎓 ONLINE + OFFLINE HYBRID BATCH

📚 આ બેચમાં શું મળશે?
✅ Tech + Non-Tech ના સંપૂર્ણ Syllabus નું Coverage
✅ Well-Equipped Digital Classroom
✅ Hybrid Classes ના Recordings
✅ Old Classnotes + Completely New Updated Classnotes 2.0
✅ Daily Practice WorkBooks & PYQs
✅ Regular Online Tests (Subject-wise & Full Length)

🎁 FREE HARD COPY MATERIALS

🎁 FREE RECORDED BATCHES:
- Arambh Fundamental Batch 2025
- Municipal Engineer Batch 2025
- Granth Batch 2025

📅 Regular Batch Starts: 18th October 2026

🎉 SPECIAL OFFER!
💰 આજે જ Registration કરો અને મેળવો ₹1,000/- DISCOUNT!

📢 બેચની વધુ માહિતી માટે નીચે આપેલી YouTube Live Link પર ક્લિક કરો 👇
🔗 https://youtube.com/live/uXSEHGcR1ck
📞 Contact: +91 74330 93737

📍 HOLISTIC ACADEMY, Kudasan, Gandhinagar
278002
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

16 ઑક્ટો, 2026 11:52

📢 Class 3 Civil Engineering ની કોઈપણ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ આપણી Telegram Channel જરૂર Join કરી રાખજો. ✅

અહીં તમને નિયમિત રીતે મળશે:
📌 Daily MCQ Practice
📌 Previous Year Questions (PYQs)
📌 Technical Subject-wise Questions
📌 Exam-oriented Practice


🔗 Join Telegram Channel:
https://t.me/civil_engineering_dailyquiz

તમારા એવા મિત્રો સાથે પણ આ Link જરૂર Share કરજો, જે Class 3 Civil Engineering Government Exam ની તૈયારી કરી રહ્યા છે. 📲🔥

Holistic Academy

Telegram

Civil Engineering Daily MCQ's Practice

- Class 1/2, Class 3, GSSSB, GPSSB, GPSC, and other Municipal Corporation / Municipality Exams.- Daily MCQ’s Practice- Previous Exam Practice and Exam-Oriented Preparatio

VIEW CHANNEL
248000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

16 ઑક્ટો, 2026 00:53

Photo1/2
આજે The Magic of Thinking Big પુસ્તક વાંચતાં આ બે વાતો ખૂબ ગમી. થયું કે તમારી સાથે પણ શેર કરું...

1. સફળતા વિશે વિચારો, નિષ્ફળતા વિશે નહીં.

ઘણી વાર આપણે કોઈ કામ શરૂ કરતાં પહેલાં જ વિચારી લઈએ છીએ કે, “મારાથી થશે કે નહીં?”
ખાસ કરીને પરીક્ષાની તૈયારીમાં...

“આટલો બધો અભ્યાસક્રમ છે, કેવી રીતે પૂરો થશે?”
“બીજા વિદ્યાર્થીઓ તો મારાથી ઘણા આગળ છે.”
“આ વખતે પણ પસંદગી નહીં થાય તો?”

પણ લેખક એક સરસ વાત કહે છે...
“I’ll win” એવું વિચારો, “I’ll probably lose” એવું નહીં.

જ્યારે આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે આપણું મગજ પણ એ કામ કેવી રીતે પૂરું કરવું, એના રસ્તા શોધવા લાગે છે.

એટલે મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલાં પોતાને એવું કહો કે, “અઘરું છે, પણ હું કરી શકું છું.”
પછી એ વિશ્વાસ સાથે મહેનત પણ કરો.

2. તમે તમારી જાતને માનો છો, એના કરતાં વધુ સક્ષમ છો.

આ બીજી વાત મને ખાસ ગમી...
ઘણી વાર આપણે બીજાને જોઈને પોતાની જાતને ઓછી આંકવા લાગીએ છીએ.

“એ બહુ હોશિયાર છે, હું એની સામે ક્યાંથી ટકી શકીશ?”

પણ સફળ થનારા બધા લોકો કંઈ અસાધારણ બુદ્ધિ ધરાવતા નથી હોતા.

એ પણ આપણા જેવા સામાન્ય માણસો જ હોય છે. ફરક એટલો હોય છે કે તેઓ પોતાની ક્ષમતા અને પોતાના કામ પર વિશ્વાસ રાખતા શીખ્યા હોય છે.

આજે તમને કોઈ વિષય નથી આવડતો, એનો અર્થ એવો નથી કે તમે એ શીખી જ નહીં શકો.

Never Sell Yourself Short.
એટલે કે, પોતાની જાતને ક્યારેય ઓછી ન આંકો.

એક વાત યાદ રાખજો મિત્રો...
પોતાની જાત પર વિશ્વાસ રાખવો એ સફળતાની ખાતરી નથી, પણ એ વિશ્વાસ વગર આપણે ઘણી વાર પ્રયત્ન કરતાં પહેલાં જ હાર માની લઈએ છીએ.

મહેનત તો કરવાની જ છે, પણ પોતાની ક્ષમતા પર શંકા રાખીને નહીં, વિશ્વાસ રાખીને. ❤️
1,4400021
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

15 ઑક્ટો, 2026 19:02

Video
🔴Class 3 Aspirants 🔴

હવે થોડા જ સમયમાં આપણે Live મળવાના છીએ…

આજે કદાચ ઘણા વિદ્યાર્થીઓ માટે ફરીથી Serious થવાનો દિવસ બની શકે છે.
છેલ્લા ઘણા મહિનાઓમાં કોઈ થોડા Marksથી રહી ગયું હશે, કોઈની તૈયારી અધૂરી રહી હશે, કોઈ Job સાથે manage ન કરી શક્યું હશે…
પણ હવે ફરી તક સામે ઊભી છે.
અને આ વખતે એક જ વાત કરવી છે
પાછળ શું થયું એ ભૂલી જાવ… હવે આગળ શું કરવું એ નક્કી કરીએ.
પેલો શું કરે છે, કોણ ક્યાં ભણે છે, બીજા શું કરાવે છે…
આ બધું થોડા સમય માટે Sideમાં મૂકી દો.
તમારો Goal, તમારું Family, તમારું Future
બસ એ ત્રણ વસ્તુ યાદ રાખીને તૈયારી શરૂ કરો...

આજે 7:30 વાગ્યે આપણે Detailમાં વાત કરીશું
બધા જરૂરથી આવી જજો ....

🕢 7:30 વાગ્યે
🔴 Holistic Academy YouTube Live
https://youtube.com/live/uXSEHGcR1ck?feature=share

YouTube

GSSSB ભરતી 2026 | Work Assistant Recruitment 2026 | Diploma Civil Engineering Requirement

🚨 GSSSB BIG RECRUITMENT UPDATE 🚨Civil Engineering ઉમેદવારો માટે મોટી ખુશખબર! 🎉GSSSB દ્વારા Work Assistant (Class-3) માટે કુલ 1163 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. 👷🔥🏛️ Recruitment Board: GSSSB📌 Advt. No.: 461/2026-27👷 Post: Work Assistant (વર્ક…

1,010004
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

15 ઑક્ટો, 2026 17:33

Photo1/2
⏰ ફક્ત 2 કલાક બાકી!
💥 આજે 7:30 PM 💥

🔴 NEW આરંભ 2.0 – Orientation Session 🔴

જો તમને આમાંથી કોઈ એક પ્રશ્ન છે:
“ક્યાંથી શરૂઆત કરું?”
“Previous Examમાં marks ઓછા કેમ આવ્યા?”
“Job સાથે Preparation શક્ય છે?”
“Technical અને Part-A કેવી રીતે Manage કરું?”
“કયો Subject પહેલા કરું?”

તો આજે Liveમાં જોડાવું.

📌 Notebook + Pen લઈને આવજો.

🔴 YouTube Live Link 🔗
https://youtube.com/live/uXSEHGcR1ck?feature=share
369000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

15 ઑક્ટો, 2026 13:18

Photo1/2
🚨 1163 જગ્યાઓ આવી ગઈ
હવે સૌથી મોટો પ્રશ્ન શું છે?

🌟 Form તો ભરાઈ જશે…
👉 પરંતુ તૈયારી ક્યાંથી શરૂ કરવી?
👉 Technicalમાં કયા subjectsને priority આપવી?
👉 Part-Aને કેટલો સમય આપવો?
👉 Job સાથે તૈયારી કેવી રીતે કરવી?
👉 અગાઉ થોડા marksથી રહી ગયા હોય તો શું બદલવું?

🔴 આ બધાની clear direction માટે આજે સાંજે 7:30 વાગ્યે LIVE Orientation રાખ્યું છે. 🔴

🔥 NEW આરંભ 2.0 – Fundamental Batch 2026 🔥

📍 આ session માત્ર Batchની માહિતી માટે નથી — Preparation Strategy સમજવા માટે છે.

🔗 YouTube Live Link: https://youtube.com/live/uXSEHGcR1ck?feature=share

🔴 તમારા Diploma Civil મિત્રને આ message Forward જરૂર કરજો. Work Assistant માટે કુલ 1163 જગ્યાઓની ભરતી જાહેર થયેલી છે.
363000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

15 ઑક્ટો, 2026 12:49

✅🔥 PRIVATE JOB સાથે તૈયારી કરીને WORK ASSISTANT માં RANK 1! 🔥✅

🥇 કાનાભાઈ ડાભી – RANK 1 ✅

એક બાજુ પ્રાઇવેટ નોકરીની જવાબદારી..💼 અને સાથે સાથે AARAMBH FUNDAMENTAL BATCH સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરી.

🔥 Work Assistant ની પરીક્ષામાં RANK 1 મેળવી કાનાભાઈ ડાભીએ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે! ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે, જેઓ Private Job સાથે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, આ સફળતા નવી આશા અને આત્મવિશ્વાસ આપનારી છે!

💐 કાનાભાઈ ડાભીને Holistic Academy પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન! 🏆

વધુ માહિતી માટે આજેજ સંપર્ક કરો. 👇
📞 +91 74900 53737


https://youtube.com/shorts/G35m2AFB7DE?si=1Aoh3ztL5z9_ylOS
Video Thumbnail
578002
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

15 ઑક્ટો, 2026 11:17

Photo1/2
🚀 ભારતના “મિસાઇલ મેન” ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને જન્મજયંતિ પર શત શત નમન. 🙏

🚀 મહાન વૈજ્ઞાનિક, પ્રેરણાદાયી શિક્ષક અને લાખો યુવાનોના માર્ગદર્શક એવા ડૉ. કલામ સાહેબે આપણને હંમેશા મોટા સપના જોવાની અને તેને સાકાર કરવા મહેનત કરવાની પ્રેરણા આપી છે. ✨📚

તેમના વિચારો, સાદગી અને રાષ્ટ્રપ્રેમ આજે પણ દરેક યુવાન માટે પ્રેરણાસ્ત્રોત છે. ❤️

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જન્મજયંતિ નિમિત્તે હાર્દિક વંદન. 🌟
572004
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

15 ઑક્ટો, 2026 11:15

Photo1/2
🚀 NEW આરંભ 2.0 – Fundamental Batch 2026

✅ Special Batch for 1163 Work Assistant Posts

🎯 ORIENTATION SESSION
📅 Date: 15 October 2026, Today
🌟 Time:- 07:30 PM

🔴 YouTube Live
https://youtube.com/live/uXSEHGcR1ck?feature=share

ગુજરાતમાં આવનારી 3500+ સંભવિત સરકારી જગ્યાઓ માટે તમારી તૈયારીને આપો એક મજબૂત શરૂઆત! 💪📚
📌 Upcoming Vacancies:
🏛️ AAE – Panchayat Department: 200+
⚙️ Work Assistant – NWRWSKD: 1000+
📐 Surveyor - 1000+
🏢 AAE – AMC: 900–1000
💧 Work Assistant – Water Supply: 300–400
🏙️ Various Municipalities: 30+

🎁 SPECIAL OFFER
આજે જ Registration કરો અને મેળવો ₹1000/- નો DISCOUNT 🔥

📲 Information માટે WhatsApp Group Join કરો
🔗 Join Link:
https://chat.whatsapp.com/C4XF9XDEFKt0NRXGCoRmEA

📞 74900 53737
📢 તમારા એવા મિત્રો સાથે આ પોસ્ટ જરૂર Share કરો, જેઓ Government Job ની તૈયારી કરી રહ્યા છે! 🚀📲
505000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

14 ઑક્ટો, 2026 19:20

Video
🚨 GSSSB BIG RECRUITMENT UPDATE 🚨

🎉 CLASS 3 Civil Engineering ઉમેદવારો માટે મોટી ખુશખબર!

🔥 1163 જગ્યાઓ પર બમ્પર ભરતી! 🔥

આ ભરતી અંગેની Detailed Information, Eligibility, Important Dates, Application Process અને Preparation Guidance માટે આજે ખાસ YouTube Live રાખવામાં આવ્યું છે. 📚🎯

🔴 YouTube Live Join કરો🔴
https://youtube.com/live/ggr4J7i45f4?feature=share

⚠📲 07:05 PM

📢 બધા Civil Engineering Aspirants જરૂરથી Join થઈ જજો.

આ ભરતી તમારા માટે મહત્વની તક બની શકે છે, એટલે સંપૂર્ણ માહિતી સમજવા Live ચૂકી ન જશો. ✅

YouTube

GSSSB ભરતી 2026 | Work Assistant Recruitment 2026 | Diploma Civil Engineering Requirement

🚨 GSSSB BIG RECRUITMENT UPDATE 🚨Civil Engineering ઉમેદવારો માટે મોટી ખુશખબર! 🎉GSSSB દ્વારા Work Assistant (Class-3) માટે કુલ 1163 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. 👷🔥🏛️ Recruitment Board: GSSSB📌 Advt. No.: 461/2026-27👷 Post: Work Assistant (વર્ક…

509003
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

14 ઑક્ટો, 2026 16:15

Photo1/2
🎯 GPSC Civil Interview Guidance Batch 2026 🎯

👉 Officer બનવાના અંતિમ પડાવ માટે હવે તૈયારી થશે સંપૂર્ણ માર્ગદર્શન સાથે! ✅

📚 Holistic Interview Academy લઈને આવ્યું છે ખાસ Interview Guidance Batch 🔥🔥🔥

👉 જેમાં મળશે 👇
✅ Expert Guidance
✅ Mock Interviews
✅ Site Visit & Practical Exposure
✅ Senior Officers દ્વારા Interview Preparation
✅ Personality & Answer Presentation Improvement

📌 Admission Open 🔴

🔥 Register Now & Get ₹1000/- Discount

👉💯 GPSC Civil Interview માટે confidence, clarity અને right strategy સાથે તૈયાર થવા આજે જ જોડાઓ. 💪

📞 Contact: 7490053737
601000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

12 ઑક્ટો, 2026 20:55

Video
🚨 GSSSB MUNICIPAL ENGINEER, CLASS-3 | 50 POSTS 🚨

📢 Advt. No. 440/2026-27

😱 EXAM જાન્યુઆરીમાં આવશે એવું વિચાર્યું હતું… પણ હવે 4 NOVEMBERમાં જ પરીક્ષા!

⏳ હવે માત્ર 23 દિવસ બાકી!

⁉️ Syllabus હજુ બાકી છે? હવે શું વાંચવું અને શું છોડવું? આટલા ઓછા સમયમાં તૈયારી કેવી રીતે કરવી? 🎯 આજના Special YouTube LIVEમાં જાણીશું.

🔴 YouTube LIVE — આજે રાત્રે 09:30 વાગ્યે 🔴

🔗 JOIN LIVE NOW 👇
https://youtube.com/live/bFufEHwSmac?feature=share

🔥 સમય ઓછો છે, એટલે હવે તૈયારીની Strategy બદલવી જરૂરી છે! 🔥

YouTube

Municipal Engineer | 50 Posts | Exam Date Announced | JAN માં Exam આવશે..! પણ આવી NOV માં ! હવે શું?

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

737002
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

11 ઑક્ટો, 2026 12:08

Photo1/2
🔴 Mock Interview 🔴

🎯 Additional City Engineer (Civil) – Class1
👉Advt. No. 118/2025-26 🏗️👷‍♂️

Interview preparationને વધુ strong બનાવવા માટે practical guidance, confidence building અને real interview-oriented preparation સાથે જોડાઓ. 💼✨

💻 Online + Offline

⏳ Hurry Up — Registration Now!
📞 +91 96621 37036

📍 Holistic Academy, Gandhinagar
1,620000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

🚨Orientation Session🚨

📢 New Fundamental Batch 2026 📢

📅 Date: 06/09/2026, Sunday 📅
⏰ Time: 07:00 PM ⏰

🔴 YouTube LIVE 🔴

🚀 Government Exam ની તૈયારી Notification પછી નહીં… આજથી શરૂ કરો!

🔴 Click Here to Join YouTube Live:
👉 https://youtube.com/live/dqF7PXcXsUw?feature=share

તમારા બધા Civil Engineer Friends & Aspirants સાથે આ message જરૂર Share કરજો. 🔥🏗️
347001
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

Photo
🔥 INTERVIEW GUIDANCE BATCH 2026 🔥

🎯 SPECIAL SESSION 🎯

⭐ Cut Off Prediction & Interview Guidance Session ⭐

👨‍🏫 Guidance by Experienced Experts 👨‍🏫
📅 06/09/2026 | Sunday
⏰ 08:00 PM
💻 LIVE ON ZOOM APP

🔗 Zoom Meeting Join કરો 👇
https://us06web.zoom.us/j/86175744308?pwd=3upTn3XcXU6d9s9a9KZNCMk78cQb3a.1

📲 WhatsApp Group for Updates 👇
https://chat.whatsapp.com/KLbBPcPP5gGJedizv9Z3hu

📲 Admission Open 📲
🔥 REGISTER NOW

📞 for More Information: +91 74900 53737
521002
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

Photo
🚀 New Aarambh Fundamental Batch 2026 🚀

📚 આજથી તમારો New Subject –
💥 CPPM શરૂ થઈ રહ્યો છે!
🕢 Time: 07:30 PM

👉 LECTURE Join કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો 👇
https://nupyp.on-app.in/app/oc/325282/nupyp?utm_source=copy-link&utm_medium=tutor-course-referral&utm_campaign=course-overview-app

🎯 તમારી preparation ને વધુ strong બનાવવાનો સમય આવી ગયો છે!

🔥 Admission Open
✅ Register Now

🎁 આજે જ Registration કરો અને મેળવો
💥 Special Discount ₹1000/-

📞 વધુ માહિતી માટે:
+91 74900 53737
372000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

Photo
🎯 GPSC CIVIL Interview Aspirants માટે મહત્વપૂર્ણ જાહેરાત!

🎯 SPECIAL ADD-ON: CUT OFF PREDICTION

👉તમારી Interview Preparation ને વધુ Structured, Confident & Result-Oriented બનાવવા માટે Holistic Academy લઈને આવી રહ્યું છે

🔥 NEW INTERVIEW GUIDANCE BATCH 2026
🎓 For GPSC CIVIL Vacancies
📅 Orientation Session: 06/09/2026, Sunday
⏰ Time: 08:00 PM
💻 LIVE ON ZOOM
🔗 Click below link to join Zoom Meeting:👇👇
https://us06web.zoom.us/j/86175744308?pwd=3upTn3XcXU6d9s9a9KZNCMk78cQb3a.1

📲 Join the WhatsApp Group for Updates:
https://chat.whatsapp.com/KLbBPcPP5gGJedizv9Z3hu

તમારા મિત્રો અને GPSC Civil Interview aspirants સાથે જરૂર share કરજો.

Batchમાં મળશે 👇👇👇
✅ Personality Development
✅ Mock Interviews
✅ Expert Guidance
✅ Current Affairs & Governance


🔥 REGISTER NOW & GET 20% DISCOUNT

📞 For More Information: 7490053737
387000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

Photo
🙏✨ ગુરુ એ માત્ર જ્ઞાન નથી આપતા, જીવનને સાચી દિશા આપે છે.

એક સારો શિક્ષક વિદ્યાર્થીને માત્ર ભણાવતો નથી, પરંતુ તેના સપનાઓને પાંખ આપે છે, આત્મવિશ્વાસ વધારે છે અને સફળ ભવિષ્યનું ઘડતર કરે છે. 📚🌟

અમારી શિક્ષણયાત્રામાં જોડાયેલા દરેક વિદ્યાર્થીનો વિશ્વાસ અને પ્રેમ જ અમને સતત વધુ સારું કરવા માટે પ્રેરણા આપે છે. ❤️

આ શિક્ષક દિવસ નિમિત્તે તમામ ગુરુજનોને હૃદયપૂર્વક વંદન અને શુભકામનાઓ. 💐🙏

ચાલો, સાથે મળીને જ્ઞાનથી આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસથી સફળતાની સફર આગળ વધારીએ. 🎯✨
489004
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

Photo
Why Holistic For Interview Guidance? 🔥🔥

1. Regular mock interviews offline online by faculty team
2. ⁠syllabus coverage in easy way for easy answer giving
3. ⁠practical questions solution
4. ⁠situation based question practice in live classroom
5. ⁠site visit for direct practical implications
6. ⁠workshop

🌟 Offline Seminar and Mock Interview by Senior Experienced Officer's like Dr. R.P. Rethaliya , Himanshu Pareksh & A.K Singh

⭐ Personalised Review sheet for Introduction and Personalized Questions ( Online & Offline)
611001
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

Photo
🦚 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🦚

જીવન પણ એક કુરુક્ષેત્ર છે…
જ્યાં સાચી દિશા, અડગ આત્મવિશ્વાસ અને સતત કર્મ જ સફળતાનો માર્ગ બનાવે છે.

શ્રીકૃષ્ણનો સંદેશ આપણને શીખવે છે —
લક્ષ્ય પર વિશ્વાસ રાખો,
કર્મમાં શ્રેષ્ઠતા રાખો
અને મુશ્કેલ સમયમાં ધૈર્ય ક્યારેય ન છોડો.

વિદ્યાર્થી જીવનમાં પણ સંઘર્ષ આવશે,
પરીક્ષાઓ આવશે, પરિણામની ચિંતા પણ થશે…
પણ જે પોતાના કર્મ અને ધ્યેય પ્રત્યે અડગ રહે છે,
તેના માટે સફળતાનો માર્ગ જરૂર બને છે. 🎯

આ જન્માષ્ટમી આપના જીવનમાં
જ્ઞાન, સાહસ, સકારાત્મકતા અને સફળતાનો પ્રકાશ લઈને આવે. ✨

🪈 જય શ્રી કૃષ્ણ 🙏
🌼 શુભ જન્માષ્ટમી 🌼
709006
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

Photo
🔥 Already 1600+ Aspirants Joined! 🔥

🎯 GPSC Civil Interview માટે હવે preparation ને serious mode માં લઈ જવાનો સમય આવી ગયો છે. 💯

🎯 Holistic Academy નું Official WhatsApp Group ખાસ GPSC Civil Interview Preparation માટે શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં તમને મળશે — Interview oriented guidance, important technical questions, field-based questions, HR preparation, regular practice content અને important updates.

⚡ Competition strong છે… Preparation પણ strong હોવી જોઈએ!

👉Interview Call આવે પછી preparation start કરવાની રાહ ન જુઓ — Start Early. Prepare Smart. Stay Ahead. 🔥

👨‍💼 GPSC Civil Interview Preparation Program by Holistic Academy

📲 Official WhatsApp Group Join કરો:
https://chat.whatsapp.com/DxyqKBhbnjx9Cu5sTrnZCb
758000
Target GPSC Civil by Akshay Sir logo
Target GPSC Civil by Akshay Sir

08 સપ્ટે, 2026 04:04

🌟 Marks as per Answer Key (out of 300) | Common Technical Paper - 400+ Post ⭐

👇👇👇
https://forms.gle/68Z5QJbq1dGj7jjt7


👉 આપેલ ગુગલ ફોર્મમાં પ્રમાણિકતા થી સાચા માર્ક્સ લખવા.
👉 સાચા માર્ક્સ જરૂરી છે સાચા Analysis માટે ખોટા માર્ક્સ થી સચોટ Analysis નહીં કરી શકાય.
👉 ખોટી વિગતો ભરવાનું ટાળવું.
👉 આપની વિગતો અને માર્ક્સ ગુપ્ત રહેશે. જે કોઈપણ વ્યક્તિ સાથે શેર નહીં કરવામાં આવે
538001

Showing 30 of 90 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

Target GPSC Civil by Akshay Sir ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

Target GPSC Civil by Akshay Sir (@gpsccivilbyakshaysir) tgdio પર એન્જિનિયરિંગ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 4,056 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું Target GPSC Civil by Akshay Sir (@gpsccivilbyakshaysir) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gpsccivilbyakshaysir પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું Target GPSC Civil by Akshay Sir સારી એન્જિનિયરિંગ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં Target GPSC Civil by Akshay Sir ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 4,056 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન એન્જિનિયરિંગ ચેનલો સાથે સરખાવો.

Target GPSC Civil by Akshay Sir ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gpsccivilbyakshaysir પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.