લક્ષ્યવેધક Telegram channel photo

લક્ષ્યવેધક

@lakshyvedhakPublic Channel

લક્ષ્યવેધક shares નેટવર્કિંગ updates and media on Telegram. Join to stay updated.

નેટવર્કિંગગુજરાતીભારત

141

Last views

27.4k (27,436 subscribers)
સભ્ય
—
Rating
53
Total Posts
Oct 21, 2026, 2:53 AM
અપડેટ થયેલ
Apr 1, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel Nameલક્ષ્યવેધક
Username@lakshyvedhak
Categoryનેટવર્કિંગ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય27,436
Channel TypePublic Channel
Created1 એપ્રિલ, 2026
Last Updated21 ઑક્ટો, 2026 • ગઈકાલે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#332719+10508
ભાષા રેન્કિંગ
#133+4
શ્રેણી રેન્કિંગ
#6623+182

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 27.4K30 Days growth: -4911.8%
09/2109/2610/0110/0610/1110/1610/20
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
21:09:202627,927
22:09:202627,927
23:09:202627,927
24:09:202627,927
25:09:202627,927
26:09:202627,927
27:09:202627,927
28:09:202627,927
29:09:202627,927
30:09:202627,927
01:10:202627,927
02:10:202627,927
03:10:202627,927
04:10:202627,927
05:10:202627,927
06:10:202627,927
07:10:202627,927
08:10:202627,927
09:10:202627,927
10:10:202627,927
11:10:202627,927
12:10:202627,927
13:10:202627,530
14:10:202627,530
15:10:202627,530
16:10:202627,530
17:10:202627,530
18:10:202627,530
19:10:202627,530
20:10:202627,436
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:202629,961
Week of 06:04:202629,816
Week of 13:04:202629,717
Week of 20:04:202629,647
Week of 27:04:202629,647
Week of 04:05:202629,647
Week of 11:05:202629,535
Week of 18:05:202629,535
Week of 25:05:202629,535
Week of 01:06:202629,186
Week of 08:06:202629,186
Week of 15:06:202629,186
Week of 22:06:202628,902
Week of 29:06:202628,902
Week of 06:07:202628,902
Week of 13:07:202628,642
Week of 20:07:202628,642
Week of 27:07:202628,550
Week of 03:08:202628,494
Week of 10:08:202628,494
Week of 17:08:202628,276
Week of 24:08:202628,179
Week of 31:08:202628,179
Week of 07:09:202628,072
Week of 14:09:202627,927
Week of 21:09:202627,927
Week of 28:09:202627,927
Week of 05:10:202627,927
Week of 12:10:202627,530
Week of 19:10:202627,436
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 202629,647
May 202629,535
June 202628,902
July 202628,550
August 202628,179
September 202627,927
October 202627,436
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
202627,436

નવીનતમ પોસ્ટ્સ

લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

18 ઑક્ટો, 2026 13:28

🚀 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) 2026: ભારત 38મા ક્રમે! 🇮🇳


વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO) દ્વારા તાજેતરમાં 19મી આવૃત્તિ (Global Innovation Index 2026) જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 139 અર્થતંત્રોનું મૂલ્યાંકન કરાયું છે.


📌 ભારતનું પ્રદર્શન અને મુખ્ય સિદ્ધિઓ:
🔹 વૈશ્વિક ક્રમ: 139 દેશોમાં 38મો ક્રમ
🔹 પ્રાદેશિક ક્રમ: મધ્ય અને દક્ષિણ એશિયાના 11 દેશોમાં પ્રથમ સ્થાન 🥇
🔹 આવક જૂથ: 36 નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોમાં પ્રથમ સ્થાન 🥇
🔹 વિશેષ રેકોર્ડ: પોતાના આર્થિક વિકાસના સ્તર કરતાં વધુ સારું પ્રદર્શન કરીને સતત 16મા વર્ષે 'ઇનોવેશન ઓવરપરફોર્મર' તરીકે સ્થાન મેળવ્યું.


📊 ઇનપુટ અને આઉટપુટ સબ-ઇન્ડેક્સ:
• ઇનોવેશન ઇનપુટ્સ: 49મો ક્રમ
• ઇનોવેશન આઉટપુટ્સ: 25મો ક્રમ


💪 ભારતના મુખ્ય મજબૂત પાસાંઓ:
• ICT સેવાઓની નિકાસ: વિશ્વમાં 1લો ક્રમ 🥇
• લેટ-સ્ટેજ વેન્ચર કેપિટલ ડીલ્સ: વિશ્વમાં 4થો ક્રમ
• અમૂર્ત સંપત્તિ તીવ્રતા: 13મો ક્રમ
• જ્ઞાન અને ટેકનોલોજી આઉટપુટ: 15મો ક્રમ


🌆 ભારતના ટોચના ગ્લોબલ ઇનોવેશન ક્લસ્ટર્સ:
• બેંગલુરુ: 25મો ક્રમ
• દિલ્હી: 27મો ક્રમ


🏆 GII 2026 ના ટોચના 5 દેશો:
1️⃣ સ્વિટ્ઝરલેન્ડ 🇨🇭
2️⃣ સ્વીડન 🇸🇪
3️⃣ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા 🇺🇸
4️⃣ દક્ષિણ કોરિયા 🇰🇷
5️⃣ સિંગાપોર 🇸🇬


ℹ️ GII વિષે મહત્વની ફેક્ટ્સ:
• પ્રકાશક: WIPO (સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી)
• પ્રથમ પ્રકાશન: 2007
• મૂલ્યાંકન આધાર: આશરે 80 સૂચકો

#current
📲 https://t.me/lakshyvedhak
141000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

18 ઑક્ટો, 2026 10:24

Photo1/2
⭐️પરીક્ષા મંત્રાલય મોક ટેસ્ટ સિરીઝ ⭐️

🔴પેટા-હિસાબનીશ અને ઓડિટર 10 ફુલ
મોક ટેસ્ટ ફક્ત 199/-
🔴સેનેટરી ઇન્સ્પેક્ટર(GSSSB) 10 ફુલ
મોક ટેસ્ટ ફક્ત 199/-
🔴GSSSB MPHW 5 ફુલ મોક ટેસ્ટ
ફક્ત 149/-
🔴GSSSB MPHW (2.0) 5 ફુલ મોક ટેસ્ટ
ફક્ત 149/-

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱ટેલિગ્રામ ચેનલમાં જોડાવા: https://t.me/parixa_mantralay
451003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 19:04

Photo1/2
🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰

🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨

✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅

✅ VMC mentorship 1.0
✅ CCE & LRD mentorship 2.0
✅ મહેસૂલ તલાટી Mentorship 3.0
✅ પંચાયત Mentorship 4.0 (On going)
✅ Police Prelims Mentorship 5.0
✅ Master mentorship infinity ( On going)

🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴
CODE - PPMOLD

For Join PSM 7.0

🧿 App Name  : Mock Master

🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

🧿 For IOS users :  
Step 1
Register here:

https://mockmaster.akamai.net.in

Step 2
Download app

https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591


Org I'd - 8793878

પેમેન્ટ કરીને નીચેની I'd પર Screenshot મોકલવો...👇🏻👇🏻

👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો..
1,220000
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 17:19

Photo1/2
🌟પેટા હિસાબનીશ-સબ ઓડીટર 10 ફુલ
મોક ટેસ્ટ ફક્ત 199/-

💸પરીક્ષા: 22-11-2026 થી
24-11-2026💸

💎મોક ટેસ્ટ સીરિઝની વિશેષતા💎

🌟 NCERT-GCERT, ગુજરાત યુનિવર્સિટી, NIOS નો સ્રોત-સંદર્ભ તરીકે ઉપયોગ.
🌟તાજેતરના કરંટ અફેર્સના પ્રશ્નોનો સમાવેશ
🌟પાછલા વર્ષોના લેવાયેલ પેપરનું એનાલિસિસ દ્વારા તૈયાર કરેલ
🌟 6 મહિનાની વેલીડીટી
🌟CBRT અને PDF સ્વરૂપે
🌟 વિગતવાર સમજૂતી સાથે
🌟પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢી શકાશે.

🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj

📱ટેલિગ્રામ ચેનલમાં જોડાવા: https://t.me/parixa_mantralay
970003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:56

🌾 પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાનું 1 વર્ષ પૂર્ણ: ગુજરાતના 3 જિલ્લાઓની નોંધપાત્ર કામગીરી!

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં 11 ઓક્ટોબર 2026 ના રોજ PUSA, નવી દિલ્હી ખાતે 'પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના' (PMDDKY) ના 1 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું.


📌 યોજના અંગે મુખ્ય વિગતો:

- શરૂઆત: 2025-26થી 6 વર્ષ માટે.
- ઉદ્દેશ્ય: ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદકતા વધારવી, સિંચાઈ, ધિરાણ અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવું.
- સંકલન: 11 મંત્રાલયો/વિભાગોની 36 યોજનાઓનું એકીકરણ.


🎯 મુખ્ય 6 ઉદ્દેશ્યો:

1. કૃષિ ઉત્પાદકતામાં વધારો
2. પાક વૈવિધ્યકરણ
3. પંચાયત/બ્લોક સ્તરે સંગ્રહ સુવિધા
4. સિંચાઈનો વિકાસ
5. કૃષિ ધિરાણ ઉપલબ્ધતા
6. વહીવટી સુધારા અને સેવા વિતરણ


🏆 શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોચના 3 જિલ્લાઓ:

1. 🥇 ગયા - બિહાર
2. 🥈 નાગૌર - રાજસ્થાન
3. 🥉 ઉમરિયા - મધ્ય પ્રદેશ


⭐ ગુજરાતની વિશેષ સિદ્ધિઓ (ટોચના 18 જિલ્લાઓમાં સ્થાન):

- સિંચાઈ માળખામાં સુધારા: દાહોદ અને છોટાઉદેપુર
- સુશાસન અને સેવા વિતરણ: કચ્છ


📢 ‘ખેત બચાવો અભિયાન’ની જાહેરાત:

- સમયગાળો: 22 ઓક્ટોબર થી 30 નવેમ્બર 2026.
- ઉદ્દેશ્ય: રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા સુધારવી અને કુદરતી સંસાધનોનું જતન કરવું.


#Current
https://t.me/lakshyvedhak
1,270005
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:21

🏝️ લક્ષદ્વીપ સંપૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર: 'ઉલ્લાસ' કાર્યક્રમ હેઠળ મોટી સિદ્ધિ!


કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલ દ્વારા 11 ઓક્ટોબર 2026 ના રોજ કવરત્તી ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં લક્ષદ્વીપને 100% સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે.


આ ઐતિહાસિક સિદ્ધિ કેન્દ્ર પુરસ્કૃત યોજના 'ULLAS - નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' અંતર્ગત હાસલ કરવામાં આવી છે.


📌 મુખ્ય મુદ્દાઓ:


- સાક્ષરતાનો માનદંડ: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ધોરણ મુજબ, સંપૂર્ણ સાક્ષર જાહેર થવા માટે કોઈપણ રાજ્ય/UTનો સાક્ષરતા દર 95% કે તેથી વધુ હોવો અનિવાર્ય છે.

📚 ULLAS (ઉલ્લાસ) યોજના:

- પૂરું નામ: Understanding of Lifelong Learning for All in Society
- ઉદ્દેશ્ય: 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો (જેઓ ઔપચારિક શિક્ષણ ચૂકી ગયા છે) ને પાયાની સાક્ષરતા, અંકજ્ઞાન, તેમજ ડિજિટલ, નાણાકીય અને કાનૂની સાક્ષરતા પૂરી પાડવી.

💡 સાક્ષરતાની વ્યાખ્યા (જનગણના vs ઉલ્લાસ):

- ભારતીય જનગણના: 7 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ જે કોઈપણ ભાષા સમજીને વાંચી અને લખી શકે તેને સાક્ષર ગણવામાં આવે છે.
- ઉલ્લાસ યોજના: 15 વર્ષથી વધુ ઉંમરના લોકોના પુખ્ત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

#Current
https://t.me/lakshyvedhak
1,080005
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:13

🚀 PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન: સફળતાના 5 વર્ષ પૂર્ણ!


GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા દેશના માળખાગત વિકાસ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ!


⚓ મુખ્ય વિગતો:


- શરૂઆત: 13 ઓક્ટોબર 2021 ના રોજ લોન્ચ થયેલ આ યોજનાએ સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કર્યા છે.
- પ્રાઇવેટ સેક્ટર માટે એક્સેસ: ઓક્ટોબર 2025 માં BISAG-N દ્વારા વિકસિત 'ક્વેરી-આધારિત વિશ્લેષણ પદ્ધતિ' દ્વારા આ પ્લેટફોર્મ ખાનગી ક્ષેત્ર માટે સુલભ કરાયું છે.
🎯 મુખ્ય ઉદ્દેશ્યો:


- વિવિધ મંત્રાલયો અને વિભાગો વચ્ચે સંકલન સ્થાપિત કરવું.
- પ્રોજેક્ટ્સમાં થતો વિલંબ અને ખર્ચ ઘટાડવો.
- લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી ભારતીય ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારવી.
🏗️ 7 મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિન:

1.રસ્તા 🛣️ | 2. રેલવે 🚆 | 3. બંદરો 🚢 | 4. જળમાર્ગો 🌊

5.એરપોર્ટ્સ ✈️ | 6. માસ ટ્રાન્સપોર્ટ 🚇 | 7. લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 📦

🏢 ત્રિ-સ્તરીય સંસ્થાકીય માળખું:


1. EGoS: કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં માસ્ટર પ્લાનની દેખરેખ.
2. NPG: તમામ મંત્રાલયોના નેટવર્ક પ્લાનિંગ હેડ્સ દ્વારા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન.
3. TSU: ટેકનિકલ મૂલ્યાંકન માટે ક્ષેત્રીય નિષ્ણાતોની ટીમ.
💡 નવીન પહેલ અને સંસ્થાઓ:


- ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ઓથોરિટી: ₹500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ટેકનિકલ મૂલ્યાંકન કરશે.
- ગતિશક્તિ વિશ્વવિદ્યાલય (GSV): 2022 માં વડોદરા ખાતે સ્થાપિત.
- ULIP & LDB: 12 મંત્રાલયોની 46 સિસ્ટમ્સનું એકીકરણ (ULIP) અને EXIM કન્ટેનરનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ (LDB).
📜 રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (NLP - 17 સપ્ટેમ્બર 2022) ના લક્ષ્યાંકો:


- 🎯 2030 સુધીમાં લોજિસ્ટિક્સ ખર્ચને વૈશ્વિક માપદંડોની સમકક્ષ લાવવો.
- 🎯 2030 સુધીમાં લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (LPI) માં ટોચના 25 દેશોમાં સ્થાન મેળવવું.
#Current
https://t.me/lakshyvedhak
987003
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 14:10

🚀 INS સમર્થક: ભારતીય નૌકાદળનું પ્રથમ સ્વદેશી મલ્ટી-પર્પઝ વેસલ
🇮🇳 સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી આત્મનિર્ભરતા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા તરફ વધુ એક મોટું કદમ!
⚓ મુખ્ય અપડેટ્સ:
- કમિશનિંગ: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા 16 ઓક્ટોબર 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી મલ્ટી-પર્પઝ વેસલ 'INS સમર્થક'ને સત્તાવાર રીતે કમિશન કરવામાં આવ્યું.
- આત્મનિર્ભર ભારત: આ જહાજમાં 75%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ખાનગી ક્ષેત્રનું યોગદાન: આ જહાજનું નિર્માણ ખાનગી શિપયાર્ડ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારતના શિપબિલ્ડિંગ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા દર્શાવે છે.
💡 મુખ્ય કામગીરી અને ઉપયોગ:
- આગામી પેઢીના શસ્ત્રો, સેન્સર્સ અને ઉભરતી ટેકનોલોજીના પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઉપયોગી થશે.
- દરિયાઈ સર્વેલન્સ, રેકિનેસેન્સ અને ઓફશોર પેટ્રોલિંગ.
- ડ્રોન કે માનવરહિત પ્રણાલીઓના ઓપરેશન.
- માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) મિશન.
https://t.me/lakshyvedhak

#Current
943002
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

17 ઑક્ટો, 2026 09:58

Photo1/2
🎯 🎯 ધુરંધર મોકટેસ્ટ સિરીઝ (CCE - B) 🎯 🎯

✅ તમામ વિષયોની TOPIC અનુસાર ટેસ્ટ, દરેક ટેસ્ટનું SOLUTION અને તમારા TARGET અનુસાર આયોજિત Schedule આપવામાં આવશે.

📰 Current Affairs અને સરકારી યોજનાઓ જેવા વિષયો માટે પરીક્ષા સુધી ટેસ્ટ આપવામાં આવશે.

🎯 3. ફક્ત Test Series આ માત્ર Test Series રહેશે. જો તમારે Guidance + Test Series બંને જોઈતાં હોય, તો તમારે Master Mentorship ખરીદવા ની રહેશે.

🏆 વિષયવાર ટેસ્ટનું Schedule પૂર્ણ થઈ ગયા બાદ પણ પરીક્ષા સુધી ઓછામાં ઓછી 5 Full-Length Mock Tests આપવામાં આવશે.

⏳ 5. Test Seriesની Validity તમારી સંબંધિત Group-B ની પરીક્ષા સુધી રહેશે.

PRE LAUNCH FEES - 499/- 249/-

🧿 App Name  : Mock Master

🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs

🧿 For IOS users :  
Step 1 - Register here: https://mockmaster.akamai.net.in

Step 2
Download app :https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591

Org I'd - 8793878

👉 વધુ માહિતી માટે @Mockmaster7 પર મેસેજ કરવો..
1,210001
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

16 ઑક્ટો, 2026 15:32

🌊 SIOFA કરાર: દક્ષિણ હિંદ મહાસાગરમાં મત્સ્યસંપત્તિના ટકાઉ ઉપયોગ માટે ભારત પૂર્ણ સભ્ય બનશે 🇮🇳🐟


કેન્દ્ર સરકારે દક્ષિણ હિંદ મહાસાગર મત્સ્યપાલન કરાર (SIOFA) માં ભારતના સત્તાવાર જોડાણને મંજૂરી આપી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ખુલ્લા સમુદ્રમાં ભારતીય મત્સ્યોદ્યોગની હાજરી મજબૂત કરવાનો, ઉચ્ચ મૂલ્ય ધરાવતી દરિયાઈ સંપત્તિ સુધી પહોંચ વિસ્તારવાનો અને વૈશ્વિક ફિશરીઝ ગવર્નન્સમાં ભારતની ભાગીદારી વધારવાનો છે. આ પગલું ડિસેમ્બર 2025 માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી 'ગાઇડલાઇન્સ ફોર હાઇ સીઝ ફિશરીઝ' સાથે સુસંગત છે.


📌 યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS)
UNCLOS એ સમુદ્રો અને મહાસાગરોના ઉપયોગ, દરિયાઈ સીમાઓ, કુદરતી સંસાધનો તથા દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય કાયદાઓનો વ્યાપક કરાર છે. તેને ‘મહાસાગરોનું બંધારણ’ પણ કહેવામાં આવે છે.


UNCLOS દરિયાકાંઠાના દેશોની સાર્વભૌમત્વ અને અધિકારો નક્કી કરવા માટે સમુદ્રને મુખ્ય ક્ષેત્રોમાં વિભાજિત કરે છે:


🔹 આંતરિક પાણી (Internal Waters): દરિયાકાંઠાની બેઝલાઇનની અંદરનો ભાગ, જ્યાં દેશનો સંપૂર્ણ અધિકાર હોય છે.
🔹 પ્રાદેશિક સમુદ્ર (Territorial Sea): બેઝલાઇનથી 12 નોટિકલ માઈલ સુધીનું ક્ષેત્ર. અહીં દેશની સંપૂર્ણ સાર્વભૌમત્વ રહે છે, પરંતુ અન્ય દેશોના જહાજોને 'શાંતિપૂર્ણ પસાર થવાનો' અધિકાર છે.
🔹 નિકટવર્તી ક્ષેત્ર (Contiguous Zone): પ્રાદેશિક સમુદ્રની સીમાથી આગળ વધુ 12 નોટિકલ માઈલ (એટલે કે બેઝલાઇનથી કુલ 24 નોટિકલ માઈલ) સુધી. અહીં દેશ કસ્ટમ્સ, કરવેરા, ઇમિગ્રેશન અને સેનિટરી વગેરે કાયદાઓ લાગુ કરી શકે છે.
🔹 વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ): બેઝલાઇનથી 200 નોટિકલ માઈલ સુધીનું ક્ષેત્ર. અહીં દેશને દરિયાઈ સંસાધનો (જેવા કે માછીમારી, ખનીજ, તેલ અને કુદરતી ગેસ) ની શોધખોળ અને ઉપયોગ કરવાનો વિશેષ આર્થિક અધિકાર મળે છે.
🔹 ખુલ્લું સમુદ્ર (High Seas): 200 નોટિકલ માઈલથી આગળનો સમુદ્રનો ભાગ કોઈ એક દેશના અંકુશમાં નથી હોતો; તે તમામ રાષ્ટ્રો માટે સમાનરૂપે ખુલ્લો હોય છે.


📌 ભારતીય મત્સ્યોદ્યોગની વર્તમાન સ્થિતિ અને જરૂરિયાત
વર્તમાન સમયમાં ભારતીય માછીમારી જહાજો મુખ્યત્વે ભારત દેશના દરિયાકાંઠાથી 60 થી 80 નોટિકલ માઇલ્સ ની અંદર જ કામગીરી કરે છે. હાઇ સીઝ ક્ષેત્રમાં ક્ષમતા વધારવી એ ભારતના બ્લુ ઇકોનોમી વિઝન અને આર્થિક વૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.


📌 સાઉથર્ન ઇન્ડિયન ઓસિયન ફિશરીઝ એગ્રીમેન્ટ (SIOFA)
દક્ષિણ હિંદ મહાસાગર મત્સ્યપાલન કરાર (SIOFA) એ દક્ષિણ હિંદ મહાસાગરમાં ટુના સિવાયની અન્ય દરિયાઈ માછલીઓ, મોલસ્ક, ક્રેસ્ટેશિયન વગેરે દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવા તથા મત્સ્યસંપત્તિનો ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે રચાયેલો આંતરરાષ્ટ્રીય કરાર છે.


🔹 ઇન્ડિયન ઓસિયન ટુના કમિશન (IOTC): આ એગ્રીમેન્ટ ટુના અને ટુના જેવી અતિ-સ્થળાંતરિત પ્રજાતિઓનું સંચાલન કરે છે (ભારત 1996 થી એનું સભ્ય છે).


✅ SIOFA ક્ષેત્રમાં હવે ભારતના ધ્વજ હેઠળના માછીમારી જહાજો અને સાહસિકો સ્કવિડ, ટૂથફિશ, અલ્ફોન્સિનો અને અન્ય બિન-સ્થળાંતરિત મત્સ્ય પ્રજાતિઓની અધિકૃત માછીમારી કરી શકશે.
✅ આ જોડાણથી ગેરકાયદેસર, બિન-અહેવાલિત અને અનિયંત્રિત (IUU - Illegal, Unreported and Unregulated) માછીમારી અટકાવવાના પ્રયાસોને બળ મળશે.
✅ SIOFA હેઠળ અપનાવવામાં આવેલી હાઇ સીઝ બોર્ડિંગ અને નિરીક્ષણ (HSBI) સ્કીમમાં સક્રિય ભાગીદારી દ્વારા પ્રાદેશિક દરિયાઈ સહયોગ અને દરિયાકાંઠાની સુરક્ષા મજબૂત બનશે.
✅ ભારત 2022 થી SIOFA નું કૂપરેટિંગ નોન-કોન્ટ્રાક્ટિંગ પાર્ટી (CNCP) હતું, જેના કારણે નિર્ણય લેવાની પ્રક્રિયાઓ (સાયન્ટિફિક અને કમ્પ્લાયન્સ કમિટી) માં ભારતની ભાગીદારી મર્યાદિત હતી. હવે પૂર્ણ સભ્ય બનવાથી ભારતને વૈજ્ઞાનિક ડેટા અને નિર્ણય શક્તિનો સંપૂર્ણ લાભ મળશે.

#current
https://t.me/lakshyvedhak
1,520008
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

16 ઑક્ટો, 2026 14:51

📢 ભારતમાં 2 નવી રામસર સાઇટ્સ ઉમેરાઈ: કુલ સંખ્યા 103 થઈ!


કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે 15 ઓક્ટોબર 2026ના રોજ જાહેરાત કરી હતી કે ચંડીગઢના સુખના વેટલેન્ડ અને ઉત્તર પ્રદેશના સૌજ ઝીલને રામસર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતની કુલ રામસર સાઇટ્સની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે. (દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ઉજવવામાં આવે છે.)


🦆 1. સુખના વેટલેન્ડ (ચંડીગઢ):
• ચંડીગઢ ખાતે શિવાલિક પહાડીઓના તળેટી વિસ્તારમાં આવેલું પેરિ-અર્બન જળાશય, જે ચંડીગઢનું પ્રથમ રામસર સ્થળ છે.
• મહત્ત્વપૂર્ણ પ્રજાતિઓ:


- કોમન પોચાર્ડ (Vulnerable - સંવેદનશીલ)
- પેલાસ ફિશ ઈગલ (Endangered - લુપ્તપ્રાય)
- બ્લેક પોન્ડ ટર્ટલ (કાચબાની પ્રજાતિ)
🪶 2. સૌજ ઝીલ (ઉત્તર પ્રદેશ):
• ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના પૂરના મેદાની વિસ્તારમાં ખેતરથી ઘેરાયેલું છીછરું સરોવર.
• મૈનપુરી જિલ્લાનું આ બીજું રામસર સ્થળ છે (પ્રથમ રામસર સ્થળ સમન પક્ષી અભયારણ્ય હતું).
• તે વિવિધ પ્રકારના જળચર પક્ષીઓને આશ્રય આપે છે અને નજીક આવેલા સમન પક્ષી અભયારણ્ય સહિતના પર્યાવરણીય નેટવર્કનો ભાગ છે.


🌐 રામસર સંમેલન અને ભારત:
રામસર સંમેલન એ જળપ્લાવિત વિસ્તારો (વેટલેન્ડ) ના સંરક્ષણ અને તેમના સમજદારીપૂર્વકના ઉપયોગ માટેની એક આંતરરાષ્ટ્રીય સંધિ છે.
• અપનાવવામાં આવ્યું: 1971 (સ્થળ: રામસર, ઈરાન)
• અમલમાં આવ્યું: 1975
• ભારત પક્ષકાર બન્યું: 1982
• ભારતમાં રામસર સ્થળોની સંખ્યા (15 ઑક્ટોબર, 2026 સુધી): 103


💧 જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) એટલે શું?
જમીન વર્ષના મોટા ભાગના સમયે અથવા કાયમ માટે પાણી (મીઠું, ખારું અથવા મોળું) થી ઘેરાયેલી કે ડૂબેલી રહે તેવો વિસ્તાર (દા.ત. કળણ અને ભેજવાળી જમીન, સરોવરો, નદીઓ, જળાશયો વગેરે).


🦩 ગુજરાતમાં આવેલી રામસર સાઇટ્સ:


1. નળ સરોવર પક્ષી અભયારણ્ય (અમદાવાદ/સુરેન્દ્રનગર)
2. થોળ પક્ષી અભયારણ્ય (મહેસાણા)
3. વઢવાણા આર્દ્રભૂમિ (વડોદરા)
4. ખીજડીયા પક્ષી અભયારણ્ય (જામનગર)
5. છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ (કચ્છ)
#current
📲 https://t.me/lakshyvedhak
1,400006
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

16 ઑક્ટો, 2026 14:43

📢 ખજુરાહોના જાવરી મંદિર


ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે મધ્યપ્રદેશના ખજુરાહો સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એવા જાવરી મંદિરની 11મી સદીની વિષ્ણુ પ્રતિમાનું ગુમ થયેલું શીર્ષ ASI સ્ટોરમાંથી મળી આવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલો લાંબો કાનૂની વિવાદ હવે સમાપ્ત થયો છે.


🏛️ ખજુરાહોનું જાવરી મંદિર:
• સ્થાન: મધ્યપ્રદેશના છત્તારપુર જિલ્લામાં ખજુરાહોના પૂર્વીય મંદિરોના સમૂહમાં આવેલું છે. (ખજુરાહો સ્મારકોનો આ સમૂહ 1986 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત થયો હતો.)
• સમયગાળો: ચંદેલા રાજવંશના શાસનકાળ દરમિયાન 1075 થી 1100 ઈસવી ની વચ્ચે નિર્માણ પામેલું.
• સમર્પિત: ભગવાન વિષ્ણુ.


🎨 સ્થાપત્યશૈલી અને કલાત્મક વિશેષતાઓ:
• નિરંધાર આર્કિટેક્ચર: આ મંદિર નિરંધાર શૈલીમાં બનેલું છે (ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણાપથ હોતો નથી). તે 4 મુખ્ય એકમોમાં વહેંચાયેલું છે: અર્ધમંડપ, મંડપ, અંતરાલ અને ગર્ભગૃહ.
• મકર-તોરણ: મંદિરના પ્રવેશદ્વાર પર ખૂબ જ સુંદર અને કોતરણીવાળું કાલ્પનિક મગરના આકારનું 'મકર-તોરણ' આવેલું છે, જે ચંદેલા કલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
• શિખર: ઊંચા પથ્થરના પ્લિન્થ (જગતી) પર ઊભેલું પાતળું અને ભવ્ય વળાંકવાળું શિખર.
• શિલ્પકળા: બહારની દીવાલો પર અપ્સરાઓ, દેવતાઓ, પૌરાણિક જીવો અને મિથુન મુદ્રાઓની 2 થી 3 આડી પટ્ટીઓ.
• ગર્ભગૃહના દરવાજા: દરવાજાના ઉપરના લિન્ટલ ભાગ પર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ (ત્રિદેવ) તેમજ નવગ્રહોની સુંદર પ્રતિમાઓ.

#current
https://t.me/lakshyvedhak
1,510005
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

12 ઑક્ટો, 2026 17:11

🌊 ભારતીય નૌકાદળના મહત્વપૂર્ણ વૈશ્વિક યુદ્ધાભ્યાસ (2026) 🇮🇳

ભારતીય નૌકાદળના 2 પ્રમુખ યુદ્ધ જહાજો વૈશ્વિક સ્તરે સુરક્ષા અને સહયોગ વધારવા માટે રશિયા અને યુકે પહોંચ્યા છે.

⚓ 1. યુદ્ધાભ્યાસ ‘ઇન્દ્ર-2026’ (ભારત-રશિયા)

જહાજ: INS સહ્યાદ્રી (મલ્ટિ-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ)

સ્થળ: વ્લાદિવોસ્તોક બંદર, રશિયા

તારીખ: 10 ઓક્ટોબર 2026ના રોજ પહોંચ્યું (અભ્યાસ: 13 થી 18 ઓક્ટોબર 2026)

મુખ્ય હેતુ: દરિયાઈ સહયોગ, આંતર-સંચાલનક્ષમતા અને ઓપરેશનલ તાલમેલ વધારવો.

વિઝન: ભારત સરકારના MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) વિઝન સાથે સુસંગત.

⚓ 2. યુદ્ધાભ્યાસ ‘કોંકણ-26’ (ભારત-યુકે)

જહાજ: INS ત્રિશૂલ (ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ)

સ્થળ: પ્લાયમાઉથ, યુનાઇટેડ કિંગડમ (UK)

તારીખ: 08 થી 15 ઓક્ટોબર 2026 (2 તબક્કામાં)

મુખ્ય હેતુ: ભારતીય નૌકાદળ અને યુકેની રોયલ નેવી વચ્ચે છેલ્લા 2 દાયકાથી ચાલી આવતી પરસ્પર સમજણ અને ઓપરેશનલ તાલમેલ મજબૂત કરવો.

💡 ભારતીય નૌકાદળની વિશ્વસ્તરે વધતી તાકાત અને દરિયાઈ સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ!

#current
https://t.me/lakshyvedhak
2,830007
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

10 ઑક્ટો, 2026 18:04

🇮🇳 બ્રિક્સ અધ્યક્ષતા 2026: અમદાવાદમાં પરંપરાગત રમતો દ્વારા સાંસ્કૃતિક આદાન-પ્રદાન 🏆
🔹 ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ 12 અને 13 ઓક્ટોબર 2026 દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કમ્પ્લેક્સ ખાતે બ્રિક્સ પરંપરાગત અને સ્વદેશી રમતો પ્રદર્શન ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવશે.
🔹 ઉદ્ઘાટન: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
🔹 આયોજક: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા ગુજરાત સરકાર
🔹 મુખ્ય ઉદ્દેશ્ય: વિવિધ દેશોની પરંપરાગત અને સ્વદેશી રમતો દ્વારા સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવું તથા રમતગમતના વારસાનું જતન કરવું.
🌍 ભાગ લેનારા દેશો
ભારત, ચીન, રશિયા, ઈરાન, બોલિવિયા, બેલારુસ, ઈથોપિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને કઝાકિસ્તાન સહિતના દેશોના આશરે 2,000 રમતવીરો, અધિકારીઓ અને પ્રતિનિધિઓ ભાગ લેશે.
🥇 પ્રદર્શિત થનારી મુખ્ય રમતો
🇮🇳 ભારતની પરંપરાગત રમતો
▪️ મલ્લખંભ: પોલ અથવા દોરડા પર કરવામાં આવતી પરંપરાગત ભારતીય રમત.
▪️ યોગાસન: યોગનાં વિવિધ આસનોનું પ્રદર્શન.
▪️ કલરીપયટ્ટુ: કેરળ સાથે સંકળાયેલી પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ.
🌐 અન્ય દેશોની રમતો
▪️ વુશુ: ચીનની પરંપરાગત માર્શલ આર્ટ.
▪️ કેપોએરા: બ્રાઝિલની માર્શલ આર્ટ, જેમાં સંગીત, નૃત્ય અને શારીરિક હલનચલનનો સમન્વય છે.
▪️ સામ્બો: સોવિયેત યુનિયનમાં ઉદ્ભવેલી માર્શલ આર્ટ અને કોમ્બેટ સ્પોર્ટ.

#DailyCurrentAffairs #GPSC #GSSSB #GPSSB #GPRB #FOREST

https://t.me/lakshyvedhak
3,4100010
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

10 સપ્ટે, 2026 08:22

આવતા અઠવાડિયે પરીક્ષાની તારીખ આવી શકે છે.
8,1700015
લક્ષ્યવેધક logo
લક્ષ્યવેધક

10 સપ્ટે, 2026 08:22

CCE 1.0 અને CCE 2.0 બંને ઓનલાઇન લેવાશે. સંભવતઃ તારીખ સપ્ટેમ્બર મહિના ના પ્રથમ અઠવાડિયાથી શરૂ થઈ શકે છે.
8,0300031

Showing 30 of 53 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

લક્ષ્યવેધક ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

લક્ષ્યવેધક (@lakshyvedhak) tgdio પર નેટવર્કિંગ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 27,436 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું લક્ષ્યવેધક (@lakshyvedhak) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @lakshyvedhak પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું લક્ષ્યવેધક સારી નેટવર્કિંગ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં લક્ષ્યવેધક ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 27,436 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન નેટવર્કિંગ ચેનલો સાથે સરખાવો.

લક્ષ્યવેધક ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @lakshyvedhak પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.