ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) Telegram channel photo

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB )

@gsssb_preparationPublic Channel

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) shares UPSC અને SSC updates and media on Telegram. Join to stay updated.

UPSC અને SSCગુજરાતીભારત

1.1k

Last views

465 (465 subscribers)
સભ્ય
—
Rating
10
Total Posts
Oct 19, 2026, 2:24 PM
અપડેટ થયેલ
Oct 10, 2025
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel Nameગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB )
Username@gsssb_preparation
CategoryUPSC અને SSC
Languageગુજરાતી
Countryભારત
સભ્ય465
Channel TypePublic Channel
Created10 ઑક્ટો, 2025
Last Updated19 ઑક્ટો, 2026 • ગયા પરમદિવસે
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#136105+348
ભાષા રેન્કિંગ
#47+1
શ્રેણી રેન્કિંગ
#1195+6

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 46530 Days growth: +40.9%
09/2009/2509/3010/0510/1010/1510/19
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
20:09:2026461
21:09:2026461
22:09:2026461
23:09:2026461
24:09:2026468
25:09:2026468
26:09:2026468
27:09:2026468
28:09:2026468
29:09:2026468
30:09:2026468
01:10:2026468
02:10:2026468
03:10:2026468
04:10:2026468
05:10:2026468
06:10:2026468
07:10:2026468
08:10:2026468
09:10:2026468
10:10:2026468
11:10:2026467
12:10:2026467
13:10:2026467
14:10:2026467
15:10:2026467
16:10:2026467
17:10:2026467
18:10:2026467
19:10:2026465
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 06:04:2026400
Week of 13:04:2026399
Week of 20:04:2026399
Week of 27:04:2026399
Week of 04:05:2026404
Week of 11:05:2026404
Week of 18:05:2026404
Week of 25:05:2026428
Week of 01:06:2026428
Week of 08:06:2026437
Week of 15:06:2026437
Week of 22:06:2026438
Week of 29:06:2026438
Week of 06:07:2026438
Week of 13:07:2026447
Week of 20:07:2026451
Week of 27:07:2026455
Week of 03:08:2026455
Week of 10:08:2026458
Week of 17:08:2026458
Week of 24:08:2026458
Week of 31:08:2026455
Week of 07:09:2026455
Week of 14:09:2026461
Week of 21:09:2026468
Week of 28:09:2026468
Week of 05:10:2026467
Week of 12:10:2026467
Week of 19:10:2026465
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 2026399
May 2026428
June 2026438
July 2026455
August 2026458
September 2026468
October 2026465
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
2026465

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1🔰 ભારતના મુખ્ય સરોવર1.1K
  2. #2👍 પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 👍1.1K
  3. #3🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો અમારી સાથે 🎯1.1K
  4. #4🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો અમારી સાથે 🎯918
  5. #5🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો અમારી સાથે 🎯826
  6. #6GPSC Calendar 2023749
  7. #7*શબ્દ સમૂહ માટે એક શબ્દ*737
  8. #8🔰ગુજરાતનું ભુગોળ612
  9. #9🍂 : રાષ્ટ્રગાન : 🍂601
  10. #10🔰ગુજરાતનું સાંસ્કૃતિક વારસો574

નવીનતમ પોસ્ટ્સ

Photo
🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો અમારી સાથે 🎯

☑️♻️ Instagram 🌐 http://bit.ly/insta_gpsciq

☑️♻️ Facebook 🌐 http://bit.ly/FB_gpsciq

☑️♻️  Google News🌐 http://bit.ly/Gnews_gpsciq

☑️♻️ Sharechat 🌐 https://sharechat.com/profile/gpsciq_education

Join us https://t.me/gpsc_iq
918000
Photo
🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો અમારી સાથે 🎯

☑️♻️ Instagram 🌐 http://bit.ly/insta_gpsciq

☑️♻️ Facebook 🌐 http://bit.ly/FB_gpsciq

☑️♻️  Google News🌐 http://bit.ly/Gnews_gpsciq

☑️♻️ Sharechat 🌐 https://sharechat.com/profile/gpsciq_education

Join us https://t.me/gpsc_iq
826000
👍 પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 👍

👉  Online અરજી ક્યાં કરવી ?
👉  કયા કયા આધાર પુરાવા જોઈએ ?
👉  યોજનાના નિયમો અને શરતો કયા છે ?
👉  આવી તમામ માહિતી જાણો અહીંયાથી

👇👇👇

🔗 http://bit.ly/3kCdmFv

📌 આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી

☑️♻️ Join Whatsapp Group
🌐 http://bit.ly/3QVwzOy

☑️♻️Join Telegram
🌐 https://bit.ly/3wmkSqY

➖➖➖➖➖➖♾➕♾➖➖➖➖➖➖➖
1,080000
🔰 ભારતના મુખ્ય સરોવર

💠 રાજસ્થાન ➖ સાંભર, પુષ્કર, ઢેબર, નખી

💠 જમ્મુ અને કાશ્મીર ➖ વુલર, દાલ, પોનગોંગ ત્સો

💠 હિમાચલ પ્રદેશ ➖ નૈનીતાલ, ભીમતાલ

💠 આંધ્ર પ્રદેશ ➖ કોલેરૂ, પુલિકટ

💠 તેલંગાણા ➖ હુસૈનસાગર, ઓસ્માનસાગર

💠 મહારાષ્ટ્ર ➖ લોનાર, શિવાજી સાગર (કોટાના)

💠 ઓડીશા ➖ ચિલ્કા

💠 કેરળ ➖ વેમ્બનાદ કયાલ, અષ્ટમુદી

💠 ઉત્તર પ્રદેશ ➖ ફુલ્ડર

💠 મણિપુર ➖ લોકટક

💠 ચંદીગઢ ➖ સુકના

👉 હુસૈનસાગર હૈદરાબાદ અને સિકંદરાબાદ વચ્ચે આવેલું છે

👉 સાંભર સરોવર ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે.

👉 ચિલ્કા સરોવર ભારતનું સૌથી મોટું તટીય ( મોટી ખારા પાણીની જીલ ) સરોવર છે.

👉 વુલર સરોવર ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે.

👉 લોનાર સરોવર (બુલઢાના, મહારાષ્ટ્ર) જ્વાળામુખી માંથી બનેલું છે.

👉 ચોલામુ સરોવર ( સિક્કિમ )ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર છે.


Join https://t.me/ugb_pdf ©
1,110000
શબ્દ સમૂહ માટે એક શબ્દ

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

ભાગ-2

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.
737000
🍂   :   રાષ્ટ્રગાન  :   🍂

👉 ભારતનુ રાષ્ટ્રગાન “જન ગણ મન” છે
     ( National anthem )


👉 તેની રચના રવીન્દ્રનાથ ટાગોર દ્વારા
      મૂળ બંગાળીમાં રચવામાં આવ્યું હતું.


👉 રાષ્ટ્રગાન માં 5 પદ છે જેનું પ્રથમ
      પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે.


👉 આ ગાયનની અવધિ 52 સેકન્ડ છે.
      સંક્ષિપ્તમાં તેની અવધિ 20 સેકન્ડ
      છે.


👉 સૌપ્રથમ જનગણમન રાષ્ટ્રીય કોંગ્રેસના
      27માં અધિવેશનમાં કલકત્તા ખાતે
      ઇ. સ. 1911માં ગાવામાં આવ્યું હતું.


👉 જનગણમન ને રાષ્ટ્રગાન ના સ્વરૂપમાં
      સ્વીકૃતિ બંધારણ સભા દ્વારા
      24 જાન્યુઆરી 1950 ના
      રોજ અપનાવવામાં આવ્યું.


            🍂  :   રાષ્ટ્રગીત  :  🍂


👉 રાષ્ટ્રગીત “વંદે માતરમ” છે.

👉 તેની રચના : બંકિમચંદ્ર ચેટરજી દ્વારા

👉 “આનંદમઠ” માંથી લેવામાં આવ્યું છે.

👉 વંદે માતરમ સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય
      કોંગ્રેસના 12મા અધિવેશનમાં
      કલકત્તા ખાતે ઇ. સ. 1896 માં
      ગાવામાં આવ્યું હતું.
601000

Showing 10 of 10 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) (@gsssb_preparation) tgdio પર UPSC અને SSC શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 465 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) (@gsssb_preparation) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @gsssb_preparation પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) સારી UPSC અને SSC ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 465 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન UPSC અને SSC ચેનલો સાથે સરખાવો.

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ( GSSSB ) ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @gsssb_preparation પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.