ASPIRANTS ZONE ™ Telegram channel photo

ASPIRANTS ZONE ™

@aspirants_zone_2024Public Channel

🔰 Aspirants માટે Aspirants દ્વારા ચાલતી ચેનલ. 👉 આ ચેનલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે સંપૂર્ણ માહિતી, મટિરિયલ તથા અપડેટ્સ મૂકવામાં આવશે. 📍UPSC, SSC, Banking, Railways, GPSC, GSSSB, GPSSB, Police etc...

2.6k

Last views

16.1k (16,118 subscribers)
સભ્ય
—
Rating
20
Total Posts
Oct 21, 2026, 7:43 PM
અપડેટ થયેલ
Apr 3, 2026
Created
Stats

તમે ગુજરાતીમાં સામગ્રી જોઈ રહ્યા છો. અન્ય ભાષાઓમાં સામગ્રી જોવા માટે સાઇટની ભાષા બદલો.

Channel Information

Channel Information
Channel NameASPIRANTS ZONE ™
Username@aspirants_zone_2024
Categoryસ્પર્ધાત્મક પરીક્ષાઓ
Languageગુજરાતી
Countryભારત
સભ્ય16,118
Channel TypePublic Channel
Created3 એપ્રિલ, 2026
Last Updated21 ઑક્ટો, 2026 • 16 કલાક પહેલાં
StatusActive

રેન્કિંગ

વૈશ્વિક રેન્કિંગ
#172564+3015
ભાષા રેન્કિંગ
#57+1
શ્રેણી રેન્કિંગ
#1520+22

સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ

કુલ: 16.1K30 Days growth: +80%
09/2209/2710/0210/0710/1210/1710/21
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - 30 Days
DateSubscribers
22:09:202616,110
23:09:202616,110
24:09:202616,110
25:09:202616,110
26:09:202616,110
27:09:202616,110
28:09:202616,110
29:09:202616,110
30:09:202616,110
01:10:202616,110
02:10:202616,110
03:10:202616,110
04:10:202616,110
05:10:202616,110
06:10:202616,110
07:10:202616,110
08:10:202616,110
09:10:202616,110
10:10:202616,110
11:10:202616,110
12:10:202616,110
13:10:202616,128
14:10:202616,128
15:10:202616,128
16:10:202616,128
17:10:202616,128
18:10:202616,128
19:10:202616,128
20:10:202616,128
21:10:202616,118
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Weekly
DateSubscribers
Week of 30:03:202615,151
Week of 06:04:202615,125
Week of 13:04:202615,173
Week of 20:04:202615,173
Week of 27:04:202615,268
Week of 04:05:202615,268
Week of 11:05:202615,421
Week of 18:05:202615,421
Week of 25:05:202615,421
Week of 01:06:202615,718
Week of 08:06:202615,718
Week of 15:06:202615,718
Week of 22:06:202615,718
Week of 29:06:202615,833
Week of 06:07:202615,833
Week of 13:07:202616,034
Week of 20:07:202616,034
Week of 27:07:202616,034
Week of 03:08:202616,105
Week of 10:08:202616,105
Week of 17:08:202616,121
Week of 24:08:202616,142
Week of 31:08:202616,142
Week of 07:09:202616,128
Week of 14:09:202616,110
Week of 21:09:202616,110
Week of 28:09:202616,110
Week of 05:10:202616,110
Week of 12:10:202616,128
Week of 19:10:202616,118
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Monthly
DateSubscribers
April 202615,268
May 202615,421
June 202615,833
July 202616,034
August 202616,142
September 202616,110
October 202616,118
સબ્સ્ક્રાઇબર વૃદ્ધિ - Yearly
DateSubscribers
202616,118

Top 10 posts

Most viewed posts from this channel

By views
  1. #1CBRT એકદમ સેફ છે ✅જો પકડાઈ નહી તો🙈6.9K
  2. #2📌શ્રી તુષાર એમ. ધોળકીયા, IAS , અધ્યક્ષશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મં6.4K
  3. #3📌 સુપ્રીમ કોર્ટ દ્વારા હાલના & ભૂતકાળના મુખ્ય ચૂંટણી કમિશનર & અન્ય ચૂ6.4K
  4. #4૩૭૮/૨૦૨૫૨૬ ગુજરાત ગૌણ સેવ ( ગૃપ-A અને ગૃપ-B ) પરીક્ષાની ‘ફી- રીફંડકરવા6.2K
  5. #5📌 GSSSB EXAM dates6.2K
  6. #6જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/3 & GPRB/202526/4 અન્વયે તા.૨૩.૦૮.૨૦૨૬ના 6.0K
  7. #7📌 UP ના Etah district માં 2022 થી ફાર્મહાઉસમાં ચાલતી નકલી મેડિકલ કૉલે6.0K
  8. #8📌 ગયા વર્ષના બહુચર્ચિત blue drum murder કેસમા મેરઠની sessions કોર્ટ દ5.9K
  9. #9📌 ગુજરાતનાં મુખ્ય ભરતી boards માંથી એક પણ ભરતી બોર્ડ બાકી રહ્યું નથી 5.6K
  10. #10📌 ગુજરાત જાહેર સેવા આયોગની વર્ષ : ૨૦૨૬-૨૭માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતો અ5.6K

નવીનતમ પોસ્ટ્સ

ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

18 ઑક્ટો, 2026 10:30

Photo1/2
Candidate's OMR Sheet for (Clerk-III) written examination held on 11/10/2026. (તા. ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાની ઉમેદવારની OMR શીટ)

OMR DOWNLOAD LINK : https://test.khedutmitra.com/
2,610005
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

17 ઑક્ટો, 2026 22:10

Photo1/2
📌 મહિલા ઉપર પણ gang rape નો આરોપ લાગુ પડી શકે તેવો ચુકાદો Hon'ble Delhi HC આપવામાં આવ્યો છે.

📌 This case has arisen from the accusations that the accused woman, who is mother of minor rape survivor, threatened her daughter with death if she refused to have physical relations with co-accused. As per the victim's statement, her own mother forced her to have sexual relations with the co-accused & remained present in the room during the alleged sexual assaults. Trial Court framed charges under POCSO act & provisions of BNS.

📌 Delhi HC has held that:
There is no rationale or basis to restrict the word “persons” appearing in the phrase “one or more persons constituting a group” to mean only a group of men. “The word ‘persons’ appearing in the said phrase must be construed in its gender-neutral form.

Hon'ble Delhi HC has held that everyone who acts as part of a group with the common intention to commit rape can be held liable for the offence, irrespective of gender.

Kudos to Delhi HC 👌👏🔥

@ASPIRANTS_ZONE_2024
3,5300018
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

16 ઑક્ટો, 2026 09:52

Photo1/2
📌 હાલના અને ભૂતકાળના મુખ્ય ચૂંટણી કમિશનર & અન્ય ચૂંટણી કમિશનરોને criminal prosecution માંથી આપવામાં આવેલી lifelong blanket immunity ને 3 petitioners દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

📌 CEC act, 2023 ના section 16 દ્વારા આ blanket lifelong immunity આપવામાં આવી છે. આટલી બધી immunity તો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સંસદ સભ્યો & ધારાસભ્યો, સુપ્રીમ કોર્ટ & હાઈ કોર્ટના ન્યાયાધીશોને પણ મળેલી નથી.

📌 આવી blanket immunity બંધારણના અનુચ્છેદ 324 અંતર્ગત પણ આપવામા આવેલી નથી & હવે simple majority થી pass કરવામાં આવેલા કાનૂન વડે આપવામા આવી છે.

📌 This extraordinary blanket immunity places CEC & ECs beyond the reach of the Courts. Section 16 originally જે bill introduce કરવામાં આવ્યું હતું તેનો ભાગ નહોતો પણ છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યો હતો. This provision needs to be declared unconstitutional.

@ASPIRANTS_ZONE_2024
4,5800012
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

15 ઑક્ટો, 2026 20:57

તહેવારોની ખુશીઓ કુરબાન કરી છે,
પરિવારનું નામ રોશન કરવા માટે… ❤️‍🔥

નવરાત્રીના ગરબા છોડી દીધા છે,
સપનાં પૂરાં કરવા માટે… 🥹📚

આજે મોજશોખથી દૂર છીએ સાહેબ,
કેમ કે કાલે સરકારી સાહેબ બનવાનું છે! 👑💯

@ASPIRANTS_ZONE_2024
4,66000184
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

15 ઑક્ટો, 2026 14:24

DOC-20261015-WA0008.pdf262 KB
૩૭૮/૨૦૨૫૨૬ ગુજરાત ગૌણ સેવ ( ગૃપ-A અને ગૃપ-B ) પરીક્ષાની ‘ફી- રીફંડકરવા અંગેની અગત્યની સૂચના
6,210005
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

15 ઑક્ટો, 2026 09:33

Photo1/2
📌 ગયા વર્ષના બહુચર્ચિત blue drum murder કેસમા મેરઠની sessions કોર્ટ દ્વારા પત્ની મુસ્કાન રસ્તોગી & તેના પ્રેમી સાહિલ શુક્લા બન્નેને ફાંસીની સજા આપવામાં આવી છે. 🔥👌👏

📌 પત્ની દ્વારા ખાવામા નશીલા પદાર્થો ઉમેરીને પતિને બેહોશ કર્યા બાદ બન્ને દ્વારા નિર્દયતાથી તેના શરીરના ઘણા કકડા કરી નાખવામા આવ્યા હતા & પછી તેને blue drum મા છુપાવી દીધા હતા.

📌 126 સુનાવણીઓ દરમિયાન 22 સાક્ષીઓએ statement આપ્યા હતા. મુસ્કાનના મમ્મી પપ્પા દ્વારા કહેવામાં આવ્યું કે સૌરભ રાજપૂત બોવ જ સારો વ્યક્તિ હતો & તેમની પુત્રીને ફાંસીની સજા થાય તો તેઓ તેનો કોઈ જ વિરોધ કરશે નહીં 🫡

📌 આવી દુષ્ટ & બેશરમ સ્ત્રીને ફક્ત સ્ત્રી હોવાના કારણે સજામાં કોઈ જ રાહત મળવી ના જોઈએ. જયારે સ્ત્રી પુરુષ સમાનતાની વાતો કરીએ તો પછી કોઈ સ્ત્રી જઘન્ય અપરાધ કરે તો તેને પણ ફાંસીની સજા મળે એમાં કંઈ જ ખોટું નથી.

📌 જીવનસાથી જોડે ના ફાવતું હોઈ, મનમેળ ના હોઈ તો પછી શાંતિથી જુદા થઈ અલગ રહેવાય પણ આવી રીતે કોઈ નિર્દોષ વ્યક્તિને ષડયંત્ર રચી નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવાના ગંભીર ગુનાને તો સમર્થન ના જ આપી શકાય.

Kudos to sessions court for this verdict 🔥

@ASPIRANTS_ZONE_2024
5,8900079
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

14 ઑક્ટો, 2026 19:20

Photo1/2
📌 ઓડીટર, સબ ઓડીટરની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર.

@ASPIRANTS_ZONE_2024
5,4500013
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

14 ઑક્ટો, 2026 13:14

FLES-14-10-2026.pdf444.5 KB
📌 ગુજરાત જાહેર સેવા આયોગની વર્ષ : ૨૦૨૬-૨૭માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતો અન્વયે જાહેરાત ક્રમાંક અનુસાર અને માસ પ્રમાણે અદ્યતન સંકલિત પરીક્ષાઓનો કાર્યક્રમ.

@ASPIRANTS_ZONE_2024
5,610005
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

14 ઑક્ટો, 2026 12:52

Photo1/2
📌 ગુજરાતનાં મુખ્ય ભરતી boards માંથી એક પણ ભરતી બોર્ડ બાકી રહ્યું નથી જેની વિરુદ્ધ HC માં petitions ના થઈ હોઈ. હવે transgender ઉમેદવાર દ્વારા પોલીસ ભરતી બોર્ડ વિરુદ્ધ હાઈ કોર્ટમાં petition ફાઈલ કરવામાં આવી છે. HC દ્વારા GPRB ને હાલ એક જગ્યા ખાલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

📌 ભરતી પ્રક્રિયામાં transgender ને 3rd gender તરીકે categorize નથી કરવામાં આવ્યા. તેમના માટે કોઈ અલગ કેટેગરી & selection criteria laid down કરવામાં આવ્યા નથી GPRB દ્વારા PSI & LRD ની ભરતીમા.

📌 ઉમેદવાર પાસે Transgender Persons (Protection of Rights) Act, 2019 અંતર્ગત DM દ્વારા આપવામાં આવેલું identity સર્ટિફિકેટ છે. ઉમેદવાર દ્વારા transgender candidates માટે અલગ કટ ઓફની રજૂઆત ઉપર કોઈ કાર્યવાહી ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી નહોતી એટલે petition કરવામાં આવી છે.

📌 સર્વોચ્ચ અદાલતના 2014 ના ચુકાદા પ્રમાણે transgender વ્યક્તિઓને 3rd gender તરીકે ઓળખવામાં આવ્યા છે. ઉમેદવારનું કહેવું એમ છે કે transgender ને male અથવા female તરીકે identify કરવા ફરજ ના પાડી શકાય જો application form માં male & female એમ 2 જ options હોઈ.

@ASPIRANTS_ZONE_2024
5,630008
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

14 ઑક્ટો, 2026 09:25

Photo1/2
📌 પરીક્ષામાં સુધારા લાવવા માટેની ટાસ્કફોર્સના વડા Mr. Nilekani એ કહ્યું છે કે પેપર લીક રોકવા માટે પરીક્ષાના દિવસે જ question paper generate થવું જોઈએ & આના માટે computer based mode માં જ પરીક્ષાઓ લેવાવી જોઈએ & પેન પેપર mode માં લેવાતી પરીક્ષાઓનો ત્યાગ કરવો જોઈએ.

📌 Mr. Nilekani દ્વારા સૂચન આપવામાં આવ્યું છે કે મોટી question bank માંથી પરીક્ષાના દિવસે જ છેલ્લી ઘડીએ question paper generate થવું જોઈએ & તેમનું કહેવું એમ છે કે AI નો ઉપયોગ પણ question paper પરીક્ષાના દિવસે generate કરવા કરી શકાય.

@ASPIRANTS_ZONE_2024
5,3000036
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

13 ઑક્ટો, 2026 23:21

Photo1/2
📌શ્રી તુષાર એમ. ધોળકીયા, IAS , અધ્યક્ષશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષશ્રીની જગ્યાનો તેમજ સભ્યશ્રીની જગ્યાનો વધારાનો હવાલો તા.૦૧/૧૦/૨૦૨૬ થી બે વર્ષ અથવા અન્ય હુકમ થાય ત્યાં સુધી લંબાવવામાં આવે છે.


#GSSSB
#GPSSB
6,4100026
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

13 ઑક્ટો, 2026 21:52

Photo1/2
📌 UP ના Etah district માં 2022 થી ફાર્મહાઉસમાં ચાલતી નકલી મેડિકલ કૉલેજ પકડાઈ. Kidnapping ના case ની તપાસ કરતી વખતે ખબર પડી. આ નકલી મેડિકલ કૉલેજ ચા વેચવા વાળા દ્વારા ચલાવાઈ રહી હતી.

📌 Supreme Court દ્વારા UGC ને કહેવામાં આવ્યું કે પ્રજાને આવી નકલી શૈક્ષણિક સંસ્થાઓ વિશે ચેતવે.

📌 આ તેજસ્વી તારલા જોડે entire political medical science જેવી કોઈ extraordinary degree હતી કે નહીં તેની તપાસ કરવી જોઈએ.
😂😄😁

@ASPIRANTS_ZONE_2024
5,9500019
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

13 ઑક્ટો, 2026 19:53

MT_Marks_WebsiteDetails_Dt_13102026.pdf268.5 KB
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/3 & GPRB/202526/4 અન્વયે તા.૨૩.૦૮.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સ્પોર્ટ) તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાયવર મિકેનિક (ગ્રેડ-૧)ની લેખિત પરીક્ષાના ગુણ તથા રીચેકીંગની વિગતો બાબતે.
6,010004
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

13 ઑક્ટો, 2026 17:56

Photo1/2
📌 સુપ્રીમ કોર્ટ દ્વારા હાલના & ભૂતકાળના મુખ્ય ચૂંટણી કમિશનર & અન્ય ચૂંટણી કમિશનરોને criminal prosecution માંથી આપવામાં આવેલી lifelong immunity ને પડકારતી petition ઉપર ચૂંટણી પંચ & કેન્દ્ર સરકારનો જવાબ માંગવામાં આવ્યો છે.

📌 CEC act 2023 ની ધારા 16 દ્વારા former & serving CEC અને ECs બન્નેને criminal prosecution માંથી lifelong blanket immunity આપવામાં આવી છે.

📌આવી lifelong blanket immunity તો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ & ન્યાયાધીશોને પણ મળેલી નથી. Section 16 જયારે CEC bill introduce કરવામાં આવ્યું ત્યારે તેનો ભાગ નહોતો પણ તે બાદમાં ઉમેરવામાં આવ્યો હતો.

📌 Kudos to the association of democratic reforms (ADR) for challenging this blanket immunity provision. Section 16 has placed the election commissioners in a position of extraordinary legal protection.

@ASPIRANTS_ZONE_2024
6,3700013
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

13 ઑક્ટો, 2026 15:51

Photo1/2
📌 રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 6 રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી.✨✅
5,5500010
ASPIRANTS ZONE ™ logo
ASPIRANTS ZONE ™

13 ઑક્ટો, 2026 09:15

Photo1/2
CBRT એકદમ સેફ છે ✅જો પકડાઈ નહી તો🙈
6,9100050

Showing 20 of 20 posts

રેટિંગ

લૉગિન જરૂરી છે

Frequently Asked Questions

ASPIRANTS ZONE ™ ટેલિગ્રામ ચેનલ શેના વિશે છે?+

ASPIRANTS ZONE ™ (@aspirants_zone_2024) tgdio પર સ્પર્ધાત્મક પરીક્ષાઓ શ્રેણીમાં યાદીમાં છે એવી ટેલિગ્રામ ચેનલ છે. આ પ્રોફાઇલ પર રેન્કિંગ, રેટિંગ, રિવ્યૂ અને તાજી પોસ્ટ્સ જોઈને સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં નિર્ણય કરો. હાલમાં tgdio પર લગભગ 16,118 સબ્સ્ક્રાઇબર્સ છે.

હું ASPIRANTS ZONE ™ (@aspirants_zone_2024) ને ટેલિગ્રામ પર કેવી રીતે જોડાઉં?+

tgdio પર ચેનલ પ્રોફાઇલ ખોલો, પછી Join / Open in Telegram થી @aspirants_zone_2024 પર મફત સબ્સ્ક્રાઇબ કરો.

શું ASPIRANTS ZONE ™ સારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચેનલ છે?+

tgdio પર જોડાતા પહેલાં ASPIRANTS ZONE ™ ની રેટિંગ, રિવ્યૂ, રેન્કિંગ અને પોસ્ટ્સ જુઓ. હાલમાં tgdio પર લગભગ 16,118 સબ્સ્ક્રાઇબર્સ છે. સમાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચેનલો સાથે સરખાવો.

ASPIRANTS ZONE ™ ના સ્ટેટ્સ અને પોસ્ટ્સ ક્યાં જોઉં?+

tgdio પર @aspirants_zone_2024 પેજ ખોલો — સબ્સ્ક્રાઇબર સ્ટેટ્સ, રેન્કિંગ, રેટિંગ અને પોસ્ટ્સ. Stats લિંકથી વૃદ્ધિ ચાર્ટ જુઓ.